Diwali Wishesh in gujarati
ર્ષનો સૌથી છેલ્લો અને પ્રિય તહેવાર એટલે કે દિવાળી, જેને દીપાવલી અને પ્રકાશના તહેવાર તરીકે પણ ઓળખવામાં આવે છે. અંગ્રેજી કેલેન્ડર મુજબ આ વર્ષે દિવાળી નો પવત્ર તહેવાર 12 નવેમ્બર 2023 ને રવિવારે ઉજવવામાં આવશે. દીપાવલી અથવા દિવાળી 2023 ના પવિત્ર તહેવાર નિમિતે હું આ પોસ્ટ માં તમારા માટે Diwali Quotes in Gujarati લાવ્યો છું. અહીં આપેલ શુભેચ્છાઓ જુઓ અને તમારી પસંદગી મુજબ દિવાળી શુભેચ્છા સંદેશ પસંદ કરો.
દીપવાલીના આજથી તે ભાઈબીજ સુધીના,
ઉજવાતા આનંદમય, ઉત્સાહપૂર્ણ મંગલમય પર્વની
તમને અને તમારા પરિવારને હ્રદયપૂર્વક શુભેચ્છાઓ!
દિવાળીનો આ પર્વ આપના પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે તેવી અનેકો-અનેક શુભેચ્છાઓ.
💐 Happy Diwali 💐
આ શુભદિવાળી પર રોશની નો ઉત્સવ તમને અને તમારા પરિવારના જીવનને વધુ પ્રકાશિત કરે એવી હૃદયપૂર્વક શુભકામનાઓ…!
🌸 દિવાળી ની શુભકામનાઓ 🌸
દિવાળી નો પાવન પર્વ
આપને અને આપના પરિવાર ને
“સુખ, શાંતિ અને સમૃદ્ધિ”
આપે એવી મારી અને મારા પરિવાર
તરફથી હાર્દિક શુભેચ્છા.🙏
🌹 હેપી દિવાળી 🌹
મારા હિન્દુસ્તાન ના પરિવારજનોને દીપાવલી નાં પાવન પર્વની હાર્દીક શુભકાના 🙏.
ઝગમગતા દીવાની ચમકથી પ્રકાશિત આ દિવાળી તમારા ઘર આંગણામાં ધન, ધાન્ય, સુખ અને સમૃદ્ધિ સાથે ભગવાનનાં અનંત આશીર્વાદ લઈને આવે.
🌷 દિવાળી ની શુભેચ્છાઓ 🌷
દીપની રોશની તમારા જીવનમાં દરેક ક્ષણે નવો પ્રકાશ લાવે, બસ એજ પ્રાર્થના ઈશ્વરને.
💐 દિવાળીની હાર્દિક શુભકામનાઓ 💐
READ ALSO: TOP DIWALI FESTIVAL NIBANDH IN GUJARATI { દિવાળી નું મહત્વ ગુજરાતી માં }
ભૂખ્યાને કરાવ્યું ભોજન અને તરસ્યાને પીવડાવ્યું પાણી,
ઠારી જરૂરિયાતમંદની આંતરડી, તો સમજો રોજ તમારી.
🌷 દિવાળી ની શુભેચ્છા 🌷
દીપો નો આ પાવન તહેવાર
આપને માટે લાવે ખુશીઓ હજાર,
લક્ષ્મીજી વિરાજે આપને દ્વાર,
અમારી શુભકામનાઓ કરો સ્વીકાર.
🙏 દિવાળી ની શુભકામના 🙏
દીવાની રોશની થી સઘળાં અંધારા દૂર થઈ જાય,
દુઆ છે કે આપ જે ચાહો એ ખુશીઓ મંજુર થય જાય.
🌹 દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ 🌹
દિપક કી રોશની, પટાખો કી આવાજ,
સુરજ કી કિરણે, ખુશીયો કી બૌછાર,
ચંદન કી ખુશ્બુ, અપનો કા પ્યાર,
મુબારક હો આપકો દિવાલી કા ત્યૌહા.
💞 શુભ દિવાળી 💞
દેવી મહાલક્ષ્મી ની કૃપા થી આપના ઘરમાં હમેશાં
ઉમંગ અને આનંદ ની રોનક રહે. આ પાવન પર્વ પર
આપ સહુને દિવાળી ની અનેક હાર્દિક શુભકામનાઓ
દિપક નો પ્રકાશ હર પળે
આપના જીવનમાં નવી રોશની લાવે,
બસ આજ શુભકામના છે અમારી
આપના માટે આ દિવાળી ની !
શુભ દીપાવલી!!
દિપક નો પ્રકાશ હર પળે
આપના જીવનમાં નવી રોશની લાવે,
બસ આજ શુભકામના છે અમારી
આપના માટે આ દિવાળી ની !
શુભ દીપાવલી!!
લક્ષ્મી નો હાથ હોય ,
સરસ્વતી નો સાથ હોય ,
ગણેશ નો નિવાસ હોય ,
અને માં દુર્ગા ના આશીર્વાદ થી
તમારું જીવન હંમેશા પ્રકાશમય બની રહે ,
લક્ષ્મી નો હાથ હોય ,
સરસ્વતી નો સાથ હોય ,
ગણેશ નો નિવાસ હોય ,
અને માં દુર્ગા ના આશીર્વાદ થી
તમારું જીવન હંમેશા પ્રકાશમય બની રહે ,
દીવાની રોશની , ફટાકડા નો અવાજ ,
સુરજ ના કિરણો ,ખુશીયો ની બહાર ,
ચંદન ની ખુશ્બુ સાથેસહુ નો પ્યાર ,
મુબારક છે તમને
દિવાળી નો તહેવાર
હું તારો દીવો ને તું મારી રોશની,
તારા વિના ઝાંખી દિવાળીની રોશની.
———🌻***શુંભ દિવાળી***🌻———-
વેર, દ્રેષ, ખટરાગના અંધારાને ઓગાળી
પ્રેમ, હેત, આનંદના પ્રકાશથી,
સુખ શાંતિ સમૃદ્ધિ બની રહે એવી શુભકામના
અંતરથી આપ સૌને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ
———🌻***🌷***🌻———-
દિવાળી એટલે હૃદય માં રહેલા
પ્રેમ, લાગણી, સંતોષ, આનંદ-ઉત્સાહ ના
દિવાઓમાં ફરી થી તેલ પૂરવા નો અવસર
અપના જીવન માં આ બધા દીવાઓની
અખંડ જ્યોતિ બની રહે તેવી શુભેચ્છા
—–🌷**દિવાળીની શુભેચ્છા**🌷—
જગમગતા દીવાની ચમકથી પ્રકાશિત આ દિવાળી
તમારા ઘરના આંગણામા ધન-ધાન્ય, સુખ, અને
સમૃદ્ધિ સાથે ભગવાનના અનંત આશીર્વાદ લઈને આવે
એવી દિવાળીની હાર્દિક શુભકામનાઓ.
———🌻***happy diwali***🌻———-
દિવાળીના લાખો દિવડાઓ
તમારા જીવનને ખુશીઓ
આનંદ, શાંતિથી પ્રકાશિત કરે
એવી તમને અને તમારા પરિવારને
દિવાળી ની ખુબ ખુબ શુભેચ્છાઓ.
—-🌷**દિવાળીની શુભેચ્છા**🌷—–
આ દિવાળીથી આવતી દિવાળી સુધી
ઘરવાળી, બારવાળી, કામવાળી, ફુલવાળી,
શાખવલી બધા નો પ્રેમ મળે એવી શુભકામના
હેપી દિવાળી.
———🌻***happy diwali***🌻———-
દિવાળીની રોશની ફટાકડા નો અવાજ
સુરજના કિરણો ખુશીઓની બોછોર
ચંદનની ખુશ્બુ સાથે સૌ નો પ્યાર
મુબારક છે તમને દિવાળીનો તહેવાર.
——–🌷**દિવાળીની શુભેચ્છા**🌷———
આવી રે આવી દિવાળી
હર્ખ, ઉલ્લાસ અજવાળા લાવી રે દિવાળી
નાના અને મોટા સૌ કરે મોજ
ભાઈ આ તો દિવાળીનો તહેવાર
રંગોળી નો રંગ જામ્યો પ્રકાશનો તહેવાર આવ્યો
મારા અને મારા પરિવાર તરફથી તમને બધાને હેપી દિવાલી.
——–🌷**દિવાળીની શુભેચ્છા**🌷———
મારી તો બસ એ જ છે દિવાળી
તું ત્યાં શુભ લખે અને
હું અહીંયા લખું લાભ.
———🌻***happy diwali***🌻———-
છમ છમ પગલે લક્ષ્મી આવે
દ્વાર ખુલ્લા રાખજો
દિવાળી નો પહેલો દિવસ છે
ખુશીના દીવા પ્રગટાવજો
આવયો દિવાળીનો તહેવાર.
—–🌷**દિવાળીની શુભેચ્છા**🌷—–
ધન એટલું વધે પણ કદી અભિમાન ન આવે તમારા આંગણે
ધન એટલું વધારે પણ કદી ઈર્ષા ના આવે તમારા આંગણે
ધનતેરસ ની શુભકામના
ધન એટલું વધે એ પણ કોઈ ભેદી ન આવે તમારા આંગણે
ધન એટલું વધારે પણ કોઈ ઝંખેની તમારા આંગણે
ધનસમૃદ્ધિ એટલું વધે કે હર પળ હરકોઈ હસતા રહે તમારા આંગણે.
———🌻***happy diwali***🌻———-
દિવાળીનો આ મનોહર તહેવાર
આપના જીવનમાં લાવી ખુશીઓ પાર
તમને અને તમારા પરિવારને દિવાળીની શુભકામના
——–🌷**દિવાળીની શુભેચ્છા**🌷———
READ ALSO : BEST DASEHARA NIBANDH IN GUJARATI {દશેરા નું મહત્વ }
તહેવાર આવે અને ખુશી લાવે
આપણી ખુશી બીજા માટે દુઃખ ના બને
એનો પૂરેપૂરું ધ્યાન રાખીએ
ખુશી વહેચશો એટલી બે ગણી થઈને પાછી આવશે
સૌ મીત્રોને દિવાળીની હાર્દિક શુભકામનાઓ.
——–🌷**દિવાળીની શુભેચ્છા**🌷———
મિત્રો તમને બધાને દિવાળી શુભકામના
આવનારુ વર્ષ તમારા અને તમારા પરિવારજનો માટે
સુખદાયી જાય તેવા આશિષ
હવે કદાચ નવા વર્ષમાં જ મળી શકીએ
માટે નવા વરસના બધાને પહેલેથી સાલ મુબારક
———🌻***શુંભ દિવાળી***🌻———-
દિવાળીના આ પાવન પર્વ પર
જીવનની પાવન શરૂઆત થાય
તેવી બધા મિત્રોને શુભકામના.
——–🌷**દિવાળીની શુભેચ્છા**🌷———
માણસ જ્યારે માણસને ઉમંગથી મળે
તે પળ પણ છે દિવાળી.
હેપી દિવાલી.
———🌻***શુંભ દિવાળી***🌻———-
દિવાળી નું નામ છે ખુશીયો નો પ્રકાશ
દિવાળીમાં તમારી જિંદગીમાં ખુશીનો પ્રકાશ
અને લક્ષ્મી થી ભરેલું રહે તેવી શુભકામના.
——–🌷**દિવાળીની શુભેચ્છા**🌷———
ઉગતી ઉષાએ આથમતી સંધ્યાએ
વિધિ જાહેરાત ઉગે નૂતન પ્રભાત
હા, નવલા વર્ષની વાત
નવા વર્ષના વધામણાં
સવંત ૨૦૭૮ નું આ નવું વર્ષ આપ
આપ અને આપના પરિવાર માટે ભક્તિમય
સુખમય શાંતિમય સ્વસ્થ મન સફળ રહે
અને આ નવા વર્ષમાં આપની અને આપના પરિવારની
સુખ-સમૃદ્ધિ અને શાંતિ નો ઉત્તરો ઉત્તર વધારો થાય
દરેક ક્ષેત્રમાં કલ્યાણ મયી પ્રગતિ થાય
એવી શુભકામનાઓ
———🌻***happy diwali***🌻———-
મૂકી બે ટીપાં તેલ ના કોડિયામાં
અંધકારને અધવચ્ચે અટકાવી દીધો
તમારા જીવનમાં અંઘકાર દુર થાય અને
પ્રકાશની રોશની હંમેશા ઝગમગતી રહે એવી શુભકામના
——–🌷**દિવાળીની શુભેચ્છા**🌷———
ફુલ ખીલતું નથી બાગમાં પણ સવારમાં મળી આવે છે
બસ કંઇક આવી જ રીતે મારા ઘરમાં દિવાળી આવે છે.
———🌻***શુંભ દિવાળી***🌻———-
મે દીવા ઓફ ગ્લો પ્રગતિ અને સતત સફળતા તરફ,
તમારા પાથ પ્રકાશ
ઝગમગતા દીવાની ચમકથી પ્રકાશિત આ દિવાળી તમારા ઘર આંગણામાં ધન, ધાન્ય, સુખ અને સમૃદ્ધિ સાથે ભગવાનનાં અનંત આશીર્વાદ લઈને આવે. દિવાળીની હાર્દિક શુભકામનાઓ
દીપક અને સારા જગ પ્રકાશિત થાય છે
રામ જી સીતા મૈયા સાથે આવ્યા છે
દરેક શહેર અયોધ્યા જેવું હોવું જોઈએ
આવો, દરેક દરવાજા, દરેક ગલી, દરેક વારા આપણે દીવો પ્રગટાવતા હોઈએ છીએ
દિવાળીની શુભકામના
બાળપણમાં દિવાળી પર રોકેટ છોડવું
અદભૂત જ્ knowledgeાન મળ્યું ….
આસમાને
બોટલ આવશ્યક છે !!!
હેપી દિવાળી
લક્ષ્મી નો હાથ હોય , સરસ્વતી નો સાથ હોય , ગણેશ નો નિવાસ હોય , અને માં દુર્ગા ના આશીર્વાદ થી તમારું જીવન હંમેશા પ્રકાશમય બની રહે
દીપાવલીના શુભ પર્વ પર
તમારા મનને ઘાટા કરો
મીઠાઈઓ, ફટાકડા ખાઓ
અને દીવોનો આ ઉત્સવ ઉજવો
લાગણીથી ખળખળો તો છે દિવાળી, પ્રેમના રસ્તે વળો તો છે દિવાળી. એકલા છે જે સફરમાં જિંદગીની, એમને જઈને મળો તો છે દિવાળી. છે ઉદાસી કોઈ આંખોમાં જરા પણ, લઇ ખુશી એમાં ભળો તો છે દિવાળી. ઘાવ જે લઈને ફરે છે કૈંક જૂના, પીડ એની જો કળો તો છે દિવાળી.
લેમ્પ લાઇટ, ક્રેકર્સ અવાજ
સૂર્ય કિરણો, સુખનો વરસાદ
ચંદનની સુગંધ, પ્રિયજનોનો પ્રેમ
દિવાળીનો તહેવાર તમને શુભેચ્છાઓ
ગુલ ગુલશન સાથે ગુલફામ મોકલ્યો છે
તારાઓ ગગનને સલામ કરે છે
ખુશ આ દિવાળી
અમે આ સંદેશ દિલથી મોકલ્યો છે
હૃદયમાં તણખા સળગાવવા
તેના ચહેરા પર લાલાશ હતી.
જ્યારે આપણે બુઝાવવાનું શરૂ કરીએ ત્યારે બોમ્બ ફેંકીએ
હેપ્પી દિવાળી.
આજથી શરૂ થતાં દિવાળીનાં દરેક પર્વ માટે આપને હાર્દિક શુભેચ્છા. ઈશ્વર આપને અને આપનાં પરિવારને સુખ,શાંતિ, સમૃધ્ધિ,ઐશ્વર્ય અને તંદુરસ્તી અર્પે એ જ શુભકામના..
આ પ્રકાશનો તહેવાર છે, તમે દીવો પ્રગટાવો
તમને ગમે તે ગીત, તમે તે ગીત ગાઓ
બધાની પીડા ભૂલી દરેકને ગળે લગાવી
દિવાળીનો આ તહેવાર ખુશીથી ઉજવવો
ગણેશનું એક નામ
એક લક્ષ્મીજીનું નામ આપ્યું
મારી શુભેચ્છાઓમાંથી એક
સફળતા તમારી સાથે કાયમ રહે
દિવાળી એ પ્રકાશનો તહેવાર છે, દરેક ચહેરા પર સ્મિત લાવો
સુખ અને સમૃદ્ધિ બહાર
બધી ખુશીઓ, પ્રિયજનો અને પ્રેમનો સમાવેશ કરો
દિવાળી આ શુભ પ્રસંગે આપ સૌને પ્રેમ
દીપાવલીને હાર્દિક શુભેચ્છાઓ
કાર્તિક પૂનમ એટલે કે દેવ દિવાળીની આપને તથા આપના પરિવારને હાર્દિક શુભકામનાઓ..
ભગવાન તમે અને તમારા પરિવાર પર હમેશા કૃપા દ્રષ્ટિ બનાવી રાખે…!! દેવ દિવાળીની હાર્દિક શુભકામનાઓ
તમારી દેવ દિવાળી શાંતિપૂર્ણ અને સમૃદ્ધિભરી બની રહે. તમારી દેવ દિવાળી આનંદ અને શુભેચ્છાઓથી ભરપૂર રહે.
દેવ દિવાળીના લાખો દિવડાઓ તમારા જીવનને ખુશીઓ, આનંદ, શાંતિ અને આરોગ્યથી પ્રકાશિત કરે. તેવી શુભેચ્છા સાથે તમને અને તમારા પરિવારને દેવ દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ શુભ દેવ દિવાળી.
સુખ, સમૃદ્ધિના પ્રકાશ પર્વ દેવ દિવાળીની આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ. પરમ કૃપાળુ પરમાત્માની કૃપા દ્રષ્ટિ આપ સૌ પર અવિરત બની રહે અને જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ સાધો એવી મંગલકમના.
હું આશા રાખું છું કે, આ દિવાળી તમારા માટે અદ્ભુત ઉજવણીની બને,
તમને હંમેશા સંપત્તિ અને સફળતા મળે. 🌷દિવાળીની શુભકામના🌷
દીવાઓનો આ તહેવાર, લાવ્યો હજારો ખુશિયાં,
દિવાળીના તહેવાર પર, આપ સૌને અભિનંદન 🤗!!
દિવાળીનો પ્રકાશ તમારા જીવનમાં ફેલાવે શાંતિ,
સમૃદ્ધિ, સુખ, સારું સ્વાસ્થ્ય અને ભવ્ય સફળતા.
🌹Happy દિવાળી 2023🌹
મનભરી ને ફટાકડા ફોડજો, ખુશી નો તહેવાર છે માતમ નો નહિ….
જેને પ્રદૂષણ ની ચિંતા થાય ઈ ગાડી વેચી ને સાઇકલ લઈ શકે છે…
🌸 દિવાળી ની શુભકામનાઓ 🌸
દિપાવલી ના પાવન પર્વ નીમિતે ભગવાન તમારી અંદર રહેલા ડર,અજ્ઞાન જેવી આશુરી શક્તિઓનો નાશ કરી અને હિમ્મત અને જ્ઞાન રૂપી દેવી શક્તિ આપે તેવી શુભકામના.
🌹 હેપી દિવાળી 2023 🌹
હું ઇચ્છુ કે, તમને અને તમારા પરિવાને શાંતિ,
સમૃદ્ધિ, સુખ, સારા સ્વાસ્થ્ય અને ભવ્ય સફળતાથી ધન્ય થાઓ.
💐શુભ દિવાળી 2023💐
ચાલો આપણે ઉત્સવને સાચા અર્થમાં ઉજવીએ અને,
આનંદ પ્રસન્ન સાથે દુનિયાને પ્રકાશિત કરીએ.
🌹સુખી, સલામત અને હેપ્પી દિવાળી!🌹
આશા છે કે અજવાળાનોઆ તહેવાર તમારા જીવનમાં
શાંતિ, સંતોષ અને આનંદ લાવશે જે આ વર્ષ દરમ્યાન
અને આવનારા વર્ષોમાં પણ તમારી સાથે રહે.
✨Happy Diwali 2023✨
આશા છે કે, રોશનીનો આ તહેવાર તમને અને તમારા પરિવારના જીવનને વધુ પ્રકાશિત કરે, તમારા ઘર અને હૃદયને શાંતિ મળે. મારા તરફથી તમને અને તમારા પરિવાને દિવાળીની ખુબ ખુબ શુભેચ્છાઓ 🙏
ફટાકડાનો અવાજ,
ખુશીઓની બહાર,
આપ સૌને અભિનંદન,
🤗દિવાળીનો આ તહેવાર🤗
દિવાળીનો આ મનોહર તહેવાર,
આપના જીવનમાં લાવે ખુશીઓ અપાર,
તમને અને તમારા પરિવારને👨👩 દિવાળીની શુભકામનાઓ🌷
લવિંગ્યામાં અગરબત્તી અડાડીને દોઢ કિલોમીટર દૂર ભાગી જાય અને સ્ટેટ્સ રાખે… ખતરો કે ખિલાડી 😂
🙏 સૌ મિત્રોને દિવાળીની શુભકામનાઓ 🙏
દીવાની રોશની થી સઘળાં અંધારા દૂર થઈ જાય,
દુઆ છે કે આપ જે ચાહો એ ખુશીઓ મંજુર થય જાય.
💐 દિવાળીની હાર્દિક શુભકામનાઓ 💐
લવિંગ્યામાં અગરબત્તી અડાડીને દોઢ કિલોમીટર દૂર ભાગી જાય અને સ્ટેટ્સ રાખે… ખતરો કે ખિલાડી 😂
🙏 સૌ મિત્રોને દિવાળીની શુભકામનાઓ 🙏
દીવાની રોશની થી સઘળાં અંધારા દૂર થઈ જાય,
દુઆ છે કે આપ જે ચાહો એ ખુશીઓ મંજુર થય જાય.
💐 દિવાળીની હાર્દિક શુભકામનાઓ 💐
જો મમ્મી ને કરી આપ્યા હોય માળિયા સાફ,
તો પત્ની સાથે પણ કરો ઈન્સાફ,
ને કરો માળિયા સાફ 😂😂😂
દિવાળી સ્પેશિયલ થયી ગ્યું આતો😂
ઝગમગતા દીવાની ચમકથી પ્રકાશિત આ દિવાળી તમારા ઘર આંગણામાં ધન, ધાન્ય, સુખ અને સમૃદ્ધિ સાથે ભગવાનનાં અનંત આશીર્વાદ લઈને આવે.
🙏 દિવાળીની હાર્દિક શુભકામનાઓ 🙏
ગરીબ ની ઝુપડીયે પણ દીવો થાય
એવિ દિવાળી ની ખરીદી કરજો.
આમના, અણસમજુ બાળકો પણ,
નવા કપડા ની ઝીદ લય ને બેઠા હશે.
🙏 દિવાળી ની શુભકામના 🙏
વિક્રમ સંવત 2079 ના મંગલમય વર્ષ માં આપનાં જીવનમાં પ્રકાશમય અનેક દિવડાઓ 🪔 સદાય પ્રજ્વલિત રહે, દિવાનાં ઝગમગાટથી ધન, ધાન્ય, સુખ અને સમૃદ્ધિ સાથે ઇશ્વરનાં અનંત આશીર્વાદ સદાય રહે એવી શુભકામનાઓ.
✨Happy Diwali✨
અંતરના કોડીયાને સ્નેહથી દીપાવાજો,
હૈયે હરખના તોરણ સજાવવો,
આંગણે આવી છે દિવાળી,
દિલ થી મનાવજો…
આપ સૌને દિવાળીની શુભકામનાઓ…
શુભ દીવાળી…💐
દીવડાઓના અજવાશનું આ પર્વ આપ સૌનાં જીવનમાં અનેરી રોશની સાથે, સુખ-સમૃદ્ધિ અને સૌભાગ્યમાં વૃદ્ધિ કરે એવી પ્રાર્થના.🙏🏻
🙏 સૌ મિત્રોને દિવાળીની શુભકામનાઓ 🙏
દિવાળી વિશે
દિવાળી જે દિપાવલી તરીકે પણ ઓળખાય છે તે વર્ષનો સૌથી પ્રખ્યાત તહેવાર છે. દિવાળી એ પાંચ દિવસનો ઉત્સવનો સમયગાળો છે જે ધનતેરસથી શરૂ થાય છે અને ભૈયા દૂઝ પર સમાપ્ત થાય છે. જો કે, મહારાષ્ટ્રમાં દિવાળીના તહેવારો એક દિવસ પહેલા ગોવત્સા દ્વાદશીથી શરૂ થાય છે જ્યારે ગુજરાતમાં દિવાળીના તહેવારો બે દિવસ અગાઉ અગિયારસથી શરૂ થાય છે અને લાભ પંચમી પર પહોંચે છે.
પાંચ દિવસ દરમિયાન તહેવારમાં વિવિધ ધાર્મિક વિધિઓનું પાલન કરવામાં આવે છે અને લક્ષ્મી દેવી સાથે અન્ય કેટલાક દેવી-દેવતાઓની પૂજા કરવામાં આવે છે. જો કે દિવાળી પૂજા દરમિયાન દેવી લક્ષ્મી એ સૌથી મહત્વપૂર્ણ દેવતા છે. અમાવસ્યા તરીકે ઓળખાતા નવા ચંદ્ર દિવસ, પાંચ દિવસ દિવાળીના તહેવારોમાંનો સૌથી મહત્વપૂર્ણ દિવસ છે અને તે લક્ષ્મી પૂજા, લક્ષ્મી-ગણેશ પૂજા અને દિવાળી પૂજા તરીકે ઓળખાય છે.