Best 130+ Good Morning Quotes in Gujarati

નમસ્કાર મિત્રો, આપ સૌનું અમારી બ્લોગ પોસ્ટ માં સ્વાગત છે. અહીં અમે એક સરસ વિષય લઈને આવ્યા છીએ (Good Morning Quotes in Gujarati). આશા છે કે તમને આમારા સુવિચારો ખુબ ગમશે. 

અહીં તમને સારા એવા સુવિચાર મળશે. અહીં તમને Whatsapp , Instagram , Twitter વગેરે માં સ્ટોરી, સ્ટેટસ કે પોસ્ટ અપલોડ કરવા માટે સૌથી બેસ્ટ કલેક્શન મળશે. આ સુવિચારો નો ઉપયોગ તમે સારી રીતે સોશિયલ મીડિયા માં કરી શકો છો. સારા સુવિચાર ની મન પર ખુબ સારી અસર થાય છે. મન પ્રફુલ્લિત થઇ જાય છે. આ સુવિચારો ને તમે તમારા જીવન માં ઉતારી ને ખુબ આગળ વધી શકો છો. તમે તમારા જીવન નો માર્ગ બદલી શકો છો. અને એક સાચી દિશા માં તમારા જીવન ને આગળ વધારી શકો છો. આશા છે કે તમને અમારી પોસ્ટ ગમશે અને તમે પોતાના મિત્રો અને પરિવાર સાથે શેર કરશો. 

(toc)

Read Also: 150+ Best Gujarati Shayari

શુભ સવાર ની શુભેચ્છા 

**કિંમતી તો ઘણુ બધુ હોય છે જીવન માં

પણ દરેક વસ્તુ ની કિંમત ફકત

સમય જ સમજાવી શકે છે.

**શબ્દ પર થી માણસ ની કિંમત ક્યારે પણ ન કરી શકાય.

લીંબડો કડવો અને ખાંડ મીઠી હોય છે પણ,

બન્ને માંથી શ્રેષ્ઠ કોણ એતો

લાંબા સમયે જ અનુભવ થાય છે.

**હૃદય તો, સીતા જેવું પવિત્ર રાખવું, 

પણ વિચારો તો, 

કૃષ્ણ જેવા જ રાખવા કેમ કે,

જીવનમાં યુદ્ધ દરેક પગલે રહેવાનું જ.

**સંબંધ એ એક એવું વૃક્ષ છે

કે જે લાગણી દ્વારા ઝૂકી જાય,

સ્નેહ દ્વારા ઉગી જાય અને

શબ્દો દ્વારા તૂટી જાય.

**સમય ખૂબ જ કિંમતી છે.

માટે સમય એને જ આપો

જે એની કિંમત કરતુ હોય.

**નીભાવતા આવડવું જોઈએ. બાકી,

લાગણીઓનો લાભ લેતા તો

આખી દુનિયાને આવડે છે.

**પોતાની જાતને સમય આપો,

તમારી પહેલી જરૂરિયાત

તમે ખુદ છો.

**આંસુની કિંમત ન હોય વાલા.

પણ

જે ખરા સમયે લૂછી જાય,

તેની કિંમત જરુર હોય છે.

**લોકો પૈસા જોઈને પ્રેમ કરે છે,

અને લાગણી જોઈને વહેમ કરે છે.

**વિશ્વાસ ચમત્કારની ઈચ્છા નથી રાખતો,

પરંતુ ઘણીવાર વિશ્વાસને કારણે

ચમત્કાર થઇ જાય છે.

(ads)

Good Morning MSG Gujarati

Read Also: 130+ Bewafa Status

**તારાઓ અંધકાર વિના ક્યારેય ચમકતા નથી.

**જેની કદર કરો એ લોકો સમય નથી આપતા અને,

જેને સમય આપો એ લોકો કદર નથી કરતા.

**ચિંતા ઉધઈ જેવી છે,

જેના જીવનમાં ઘર કરી જાય છે,

તેનો સર્વનાશ કરીને જ ઝંપે છે.

**મન બધા પાસે હોય પણ મનોબળ બહુ થોડા પાસે.

બ્લડગ્રૂપ ઘણાનું પોજીટીવ હોય પણ વિચાર નેગેટીવ હોય છે.

**દિમાગ અને દિલમાં એટલો જ તફાવત છે

જેટલો ઇનબોક્સ અને ફોનબુકમાં,

ફોનબુકમાં હજારો મળે છે, 

પરંતુ ઇનબોક્સમાં માત્ર પોતાના જ હોય છે. 

**જીવનનો કોઈ અંત નથી,

નવી શરૂઆત જેવી નવી સવાર

તમારી રાહ જોઈ રહ્યો છું.

**બંધ ઘડિયાળ પણ દિવસ માં બે વાર સાચો સમય બતાવે છે

માટે કોઈ માણસ ને નકામો ના ગણવો

કારણ કે માણસ નહિ માણસ નો સમય ખરાબ હોય છે.

**ચકાસ્યાં કરશો તો

કોઈ પોતાનું નહીં જડે,

અને હા

ચાહતાં રહેશો તો

કોઈ પારકું નહીં જડે.

**સફળતા નું રહસ્ય એ છે કે,

તમારા લક્ષને હમેશા તમારી નજર સમક્ષ રાખો.

**માનવજાતિને સત્ય કોઈ શીખવી શકતું નથી, 

તેની અનુભૂતિ તેની જાતે જ થાય છે. 

(ads)

Good Morning Suvichar Gujarati

**જો કોઈ પૂછે કે ઝીંદગી માં શું મળ્યું ને શું ગુમાવ્યું ?

તો બિન્દાસ થી કહેજો કે જે ગુમાવ્યું તે મારુ ક્યારેય હતુ જ નહીં,

અને જે મળ્યું છે તે ભગવાન ની મહેરબાની છે.

**ઘણીવાર અણગમતો

અનુભવ પણ 

જીવન ને મનગમતો

વળાંક આપી દે છે.

**વીતેલા સમયને ભૂલવાની તાકાત રાખો, 

તો જીવનમાં ક્યારેય પાછું વળીને 

જોવાનો સમય નહીં આવે.

**વીતેલા સમય ની

નોંધ રાખો કે ન રાખો,

પરંતુ,

તેમાંથી મળેલ અનુભવ

ની નોંધ જરૂર રાખજો.

**આનંદ ક્યારેય બજાર માં વેચાતો મળતો નથી, 

એતો પરિશ્રમ થી વાવવો પડે છે 

અને પળે પળે લણવો પડે છે. 

**સમય બધું જ શીખવી દે છે,

લોકો સાથે રહેવું અને લોકો વગર રહેવાનું.

**દુનિયાને તમારા વિચારોથી નહિ,

તમારા કામથી જ મતલબ છે.

**અલ્પવિરામ બની થાકેલો માણસ જ્યારે પૂર્ણવિરામ બને,

ત્યારે ભલભલા પુસ્તકોને સમાપ્ત કરી નાંખે છે.

**તમારા સારા સંબંધને સાંભળીને રાખજો,

જો ખોવાય જશે ને તો ગૂગલ પણ ગોતી નહીં શકે.

**કિંમતી તો ઘણું બધું હોય છે જીવનમાં

પણ દરેક વસ્તુની કિંમત

ફક્ત સમય જ સમજાવી શકે છે.

(ads)

Good Morning Shayari Gujarati

**પ્રાયોરિટી ઓક્સિજન જેવી છે.

મફત માં મળતી હોય ત્યાં સુધી એની કદર ના હોય.

એની સાચી કિંમત સંબંધ વેન્ટિલેટર પર આવ્યા પછી જ સમજાય છે.

**અક્કલ આવી હતી સલાહ આપવા,

પ્રેમે લાત મારીને ભગાડી દીધી.

**વ્યક્તિ પાસે સ્વચ્છ કપડાં હોય કે ન હોય

પણ મન સ્વચ્છ હોવું જોઈએ

કારણ કે લોકો સ્વચ્છ કપડાંની પ્રશંસા કરે છે

અને ભગવાન શુદ્ધ હૃદયની સ્તુતિ કરે છે.

**જો વ્યક્તિના ઈરાદા પક્કા હોય તો

તે દરેક મુશ્કેલી નો સામનો કરીને

લક્ષ પ્રાપ્ત કરી શકે છે.

**જો પડછાયો કદ કરતાં અને

વાતો હેસીયત કરતા

મોટી થવા લાગે ત્યારે સમજવું કે,

સુરજ આથમવાનો સમય થયો છે.

**આપણું અશ્રુ વિનાનું રૂદન સમજી શકે એ જ આપણો અંગત 

કેમ છો કહેનારા હજારો મળશે 

પણ કેમ ઉદાસ છો કહેનારા કોઈક અંગત જ મળશે.

**દુનિયા શું કહેશે એ ના વિચારો. 

કારણ કે દુનિયા ઘણી અજીબ છે, 

નિષ્ફળ વ્યક્તિ ની મજાક ઉડાડે છે, 

અને સફળ વ્યક્તિ થી બળતરા કરે છે.

**જીંદગી કઠિન છે

એમાં જવાબ શોધવા મા સમય બગાડવો નહીં.

કારણ કે આપણને જ્યારે જવાબ મળે ત્યારે જીંદગી સવાલ બદલી નાખે છે.

**શીખવાનું ક્યારેય બંધ કરવું નહીં,

કારણ કે જિંદગી ક્યારેય

શીખવાડવાનું બંધ કરતી નથી.

**”ફોન” માં અને “મન” માં

બિનજરૂરી ડેટા સેવ ના કરો.

નહિ તો સ્પિડ ઘટી જ જશે.

(ads)

Good Morning MSG in Gujarati

**ખોટી દિશામાં વધી રહેલી ભીડનો હિસ્સો બનવા કરતા,

સાચી દિશામાં એકલા ચાલવું સૌથી  ઉત્તમ છે.

**સફળતા ના મળે તો ચાલશે 

પરંતુ બીજા ને પાડી ને સફળતા ક્યારેય ના જોઈએ.

**લોકો પણ હવે વાઈ-ફાઈ જેવા થઈ ગયા છે, 

નવું નેટવર્ક મળતા જ જૂનું નેટવર્ક છોડી દે છે.

**જીંદગીમાં બધું છોડી દો તો ચાલશે,

પણ ચહેરા પરનું “સ્મિત” અને “આશા”

ક્યારેય નાં છોડવી.

**પેપર માં આવતો નિબંધ અને જીવન માં બંધાતો સંબંધ

જો મનગમતો હોય ને  

તો નિબંધ માટે શબ્દો અને સંબંધ માટે લાગણીઓ

કોઈ દિવસ ખૂટતી નથી.

**આજ-કાલ તો એવું જ છે કે,

જ્યાં સ્વાર્થ છે ત્યાં સંબંધ છે.

**જિંદગી પાણી જેવી છે,

જો વહે તો ધોધ છે,

ભેગું કરો તો હોજ છે,

જલસા કરો તો મોજ છે,

બાકી પ્રોબ્લેમ તો રોજ છે.

**અહંકાર અને સંસ્કાર નો તફાવત તો જોઈ

અહંકારમાં બીજાને નીચું ઝુકાવી ને ખુશ થવાઈ

સંસ્કારમાં પોતાને નીચું ઝુકાવીને ખુશ થવાઈ.

**બંને ભાગીદાર છે આ અપરાધના,

મેં જ્યારે નજર મિલાવી તમે

સ્માઇલ તમે પણ આપી હતી.

**અમુલ્ય સબંધો સાથે પૈસાની તુલના ન કરવી કારણ કે

પૈસા બે દિવસ કામ આવે છે

તે આખી જિંદગી આપણી પાશે રેહતા નથી

જયારે સબંધો આખી જિંદગી કામ આવે છે.

Read Also: [150+] ગુજરાતી જન્મદિવસની શુભકામનાઓ

Morning Quotes in Gujarati 

**ભૂલી જવું અને ભુલાવી દેવું

આ બધું મગજ નું કામ છે

તમે તો દિલમાં રહો છો

ચિંતા નાં કરતા.

**મોજ થી જીવી લેવુ સાહેબ

કેમ કે રોજ સાંજે સૂરજ નહી પણ

આ અનમોલ જીંદગી નો એક કિમતી દિવસ ઘટી જાય છે.

**તમારો સાથ જેમણે આપ્યો હોય એમણે સાથ

જરૂર આપ જો સાહેબ કારણ કે પાણીને

ગમે તેટલું ઉકાળો એ કયારેય ના ઉભરાય.

(ads)

**એક નફરત છે જે તરતજ ખબર પડે છે. 

અને એક પ્રેમ છે જેનો એહેસાસ કરાવવા આખી જિંદગી ઓછી પડે છે.

**પાણી માં પડેલા તેલ ના ટીપાં ને સંપર્ક કહેવાય જ્યારે

પાણી માં પડેલા દૂધ ના ટીપાં ને સબંધ કહેવાય

તસવીરમાં નહિ પણ તકલીફ માં સાથે દેખાય તે આપણા કહેવાય.

**ભાગ્ય અને ઋણાનુબંધ થી

કોઈ છૂટી શક્યું નથી.

એટલે જ પરિસ્થિતિ નો

સહજ સ્વીકાર એ જ સાચી સાધના.

**દુઃખ માં તમારી

એક આંગળી આંસુ લૂછે છે અને,

સુખ માં દસે આંગળીઓ તાળી વગાડે છે.

જ્યારે પોતાનું શરીર જ આવું કરે છે,

તો દુનિયા થી અપેક્ષાઓ કેમ.

**ટીકા કરો તો વ્યક્તિ તૂટી જાય.

પરંતુ

કોઈને ટેકો કરો તો

વ્યક્તિ ટકી જાય છે.

**જીવન માં દરેક વ્યક્તિ ને એક વસ્તુ સરખા પ્રમાણ માં મળે છે, 

કારણ કે કોઈ તેની ફરિયાદ કરતું જ નથી કે તેનામાં બુદ્ધિ ઓછી છે. 

**દુનિયા નહીં લોકો જ મતલબી છે,

કામ પુરું થાય એટલે તું કોણ હું કોણ.

Good Morning Gujarati SMS 

**અંગત પાસેથી અપેક્ષા રાખવી

એ ગુનો નથી,

પણ અપેક્ષા માટે અંગત બનવું

એ ગુનો છે.

**તારી યાદો માં ઊંઘ નું આવવું પણ મુશ્કિલ થય ગયું છે,

અને ઊંઘ આવી પણ જાયતો તે ઊંઘ પર તારો જ પહેરો હોય છે.

**કોઈની પણ વાતોમાં આવી જતા પહેલા ધ્યાન રાખવું ,

અહીં તો વખાણ પણ લોકો મતલબના કારણે જ કરે છે.

(ads)

**મનમાં હોય તે બોલી દેવાનું 

પછી બોલીના શકો અને

સામે વાળું તમને સમજી નાં શકે.

**સંબંધ એક પુસ્તક જેવો હોય છે,

પુસ્તક ગમે તેટલું જૂનું થઈ જાય

તે ક્યારેય પોતાના શબ્દો નથી બદલતું.

**બદલાતી સીઝનની સાથે 

સ્થિતિ પણ બદલાઇ જાય છે. 

ક્યારેક દોસ્તો તો ક્યારેક 

તેમની ભાવનાઓ બદલાઇ જાય છે.

**ફક્ત તે જ સપનાની કિંમત જાણે છે

તે તેમને પરિપૂર્ણ કરવાની હિંમત કરે છે.

**સપના પણ કેટલા છેતરામણા હોય છે

એમાય કેટલા રિસામણા-મનામણા હોય છે

ખુલી ગયા પછી વિરાન જણાય છે બધું,

એ બંધ આંખે જ સોહામણા હોય છે.

**દુનિયા નો સૌથી સુંદર સબંધ એ જ છે,

જ્યાં એક નાની મુસ્કાન અને નાની માફી થી,

ઝીંદગી પેહલા જેવી થઈ જાય છે.

**જરૂરી નથી બધે

તલવારો લઇને ફરવુ

ધારદાર ઇરાદાઓ પણ

વિજેતા બનાવે છે.

Good Morning Images Gujarati

**શબ્દોને સેનેટાઈઝ કર્યા છે અને કવિતાઓ પર કરફ્યુ લગાવ્યો છે, 

ફેલાય નહીં સંક્રમણ મારા પ્રેમનું એટલે લાગણીઓ પર લોકડાઉન લગાવ્યું છે.

**નિષ્ફળતા મેળવ્યા બાદ હિંમત રાખવી સહેલી છે. 

પરંતુ સફળતા મેળવ્યા પછી નમ્રતા રાખવી બહુજ મુશ્કેલ હોય છે.

**જિંદગી માં બધા કડવા અનુભવ,

મીઠાં માણસો પાસેથી જ મળે છે.

(ads)

**જરુરી નથી કે બધૂ તોડવા માટે

પથ્થર જ જાેઈએ

સુર બદલીને બોલવાથી પણ

ઘણુ બધૂ તુટી જાય છે.

**જે પોતાનાં માટે જ જીવે છે

એ ક્યારેય જવાબદારી માથે નથી લેતાં,

અને જે જવાબદારી માથે લે છે.

એ કદી પોતાનાં માટે નથી જીવતા.

**પરિપક્વતા એટલે એમ નહીં કે 

તમે મોટી મોટી વાતો ને સમજો છો, 

પરંતુ સાચી પરિપક્વતા તો એને કહેવાય કે 

તમે નાના માં નાની વાતો ને કેટલી સમજો છો. 

**સંબંધ બને કે ના બને,

બસ બગડવા ન જોઈએ.

**ઈશ્વરના લેખ ક્યારેય ખોટા નથી હોતા,

દુર એને જ કરે છે

જે આપણા લાયક નથી હોતા.

**હદયના દરિયા માંથી તમારા માટે મોતી રાખ્યા છે,

જોઈએ એટલા લઈ જાવ, બધા મફત જોખી ને રાખ્યા છે.

**લગભગ લોકો એવી જ વાત નું સંભળાવતા હોય છે , 

જે વાત નું સૌથી વધારે આપણને દુઃખ હોય છે.

Good Morning Quotes in Gujarati

**સાંજનો વિસામો તો ત્યાં જ ગમે,

જ્યાં રાહ જોતું કોઈ આપણું મળે.

**બધા માનતા હોય એમાં માનવું

એ માન્યતા છે,

પણ કોઈ  ન માનતું  હોય,

એમાં માનવું એનું નામ વિશ્વાસ છે.

**બંધ ઘડિયાળ પણ દિવસ માં બે વાર સાચો સમય બતાવે છે

માટે કોઈ માનસ ને નકામો ના ગણવો

કારણ કે માનસ નહિ માનસ નો સમય ખરાબ હોય છે.

(ads)

**હંમેશા સકારાત્મક વિચાર સાથે દિવસ સમાપ્ત કરો.

ભલે ગમે તેટલી મુશ્કેલ વસ્તુઓ હોય,

આવતીકાલે તેને વધુ સારી બનાવવાની નવી તક છે.

**અપમાનના પુરાવા આપી શકાતા નથી

કારણકે પીડાની લાગણીઓને

કિલોગ્રામમા માપી શકાતી નથી. 

**જિંદગી ની ‘દોડ’ જ અજીબ છે,

જીતી જઈએ તો આપણા પાછળ છૂટી જાય છે,

અને હારી જઈએ તો આપણા જ પાછળ ‘છોડી’ જાય છે.

**શું જતું કરવું

અને

શું જાતે કરવું

એ જો સમજાઇ જાય

તો સ્વર્ગ અહીં જ છે.

**ખુશી માટે ઘણું બધું ભેગું કરવું પડે છે. 

એવી આપણી સમજ છે.

પણ હકીકતમા ખુશી માટે તો ઘણું બધું જતું કરવું પડે છે.

**કોઈપણ વ્યક્તિને માત્ર ચાહવા કે

ધિક્કારવા સિવાય નો ત્રીજો અને

સૌથી વધુ ઉત્તમ વિકલ્પ છે તેને

સમજવાનો.

**સમય તમારા પર સર થાય,

તે પહેલા તમે “સમયસર” થઈ જાવ.

Good Morning in Gujarat 

(nextPage)

**આ દુનિયામાં બે જ સાચા જ્યોતિષ છે,

મનની વાત સમજી જતી માઁ અને

ભવિષ્યને ઓળખી જતા પિતા.

**માણસ હંમેશા પોતાની પાસે બે ત્રાજવા રાખતો હોય છે,

જેમાં એ બીજાને તોલે એમાં પોતાને ક્યારેય તોલતો નથી.

**જીવન એક ક્રિકેટ મેચ જેવું હોય છે,

કોઈનો ફટકો તો કોઈનો કેચ.

રમનારા એક હોય છે ને પાડી દેનારા અગીયાર હોય છે,

તેમાંય સૌથી નજીક ગણાતો વિકેટ કીપર 

તો મોકાની રાહ જોઈ ને જ ઉભો હોય છે.

**હિંમત હોવી જોઈએ,

બાકી સાથ નિભાવવાના વાયદા 

બહુ લોકો કરતાં હોય છે.

**જેનામાં એકલા ચાલવાનો હોંસલો હોય છે,

એક દિવસ એમની જ પાછળ

મોટો કાફલો હોય છે.

**સપના જોનારાઓ માટે રાત, દિવસ કરતા લાંબી હોય છે અને 

જે લોકો તેમના સપના સાકાર કરે છે તેમના માટે દિવસ, 

રાત કરતા લામ્બો હોય છે.

**એ હંમેશા છૂટી જશે ,

જેને સાચવવા તમે બહુ પ્રયત્નો કર્યા હશે.

**સુંદર હોવું જરૂરી નથી,

કોઈ માટે “જરૂરી” હોવું સુંદર છે.

(ads)

**ભગવાને બીજાને સુ આપ્યું છે એ જોવામાં

આપણે એટલા વ્યસ્ત છીએ

કે ભગવાને આપણને જે આપ્યું છે. 

તેને માણવા આપણી પાસે સમય જ નથી.

**એક દોસ્ત કહે છે,

હું તારી બધી મુશ્કીલ માં તારી સાથે છું,

પણ એક સાચો દોસ્ત કહે છે, કે

તને કોઈ દિવસ મુશ્કીલ નહિ આવે,

જયારે હું તારી સાથે હોય. 

Good Morning Images in Gujarati

(ads)

**આંખોમાં રહેલી લાગણીની ભીનાશ,

જે વાંચી શકે તેને

‘અભણ’ ન કહેવાય,

એને તો પોતાના કહેવાય.

 

**સંબંધ ગમે તેટલો ભલે ને બગડેલા હોય ,

જો સુધારવા માંગતા હોય તો બધું ઠીક થઈ શકે છે.

**જ્યારે વિચારો પ્રાર્થના અને ઈરાદાઓ પોઝિટિવ હોય 

ત્યારે જીવન આપોઆપ પોઝિટીવ થઇ જાય છે.

**વફાદાર બનો કે વિરોધી બનો જે પણ હોય એ જગજાહેર બનો,

કારણ કે પીઠ પાછળ ઘા કરનારા નું કોઈ વજૂદ નથી હોતું.

**સાચા સંબધ ની સુંદરતા એક બીજા ની ભૂલો સહન કરવા માં જ છે,

કારણ કે ભૂલ વગર નો મનુષ્ય શોધવા જશો તો આખી જિંદગી એકલા જ રહી જશો.

**જબૂત થવાની મજા 

ત્યારે જ આવે છે,

જ્યારે આખી દુનિયા

કમજોર કરવા જોર કરતી હોય.

**દુનિયા દેખાડો જુએ છે, 

નિયત નહીં, 

ભગવાન નિયત જુએ છે, 

દેખાડો નહીં.

**કોઇકની ખામી શોધવા વાળા માખી જેવા હોય છે,

જે આખું શરીર છોડીને ઘાવ ઉપર બેસતા હોય છે.

**શરીરની હાજરી છે

ત્યાં સુધી

લાગણી વરસાવી દો,

પછી તસ્વીરને

લાગણી ની

કોઇ અસર નથી થતી.

**જીવનમાં જ્યાં તમારી કદર હોય ત્યાં જ લાગણી વરસાવો, 

બાકી વેરાન રણમાં વરસાદની કોઈ કિંમત હોતી નથી.

Read Also : Best 100+ Shradhanjali in Gujarati 

Related Posts Direct Link
Gujarati Suvichar Collection Click Here
Gujarati Shayari Collection Click Here
Sharadhanjali in Gujarati Click Here
Bewafa Status Click Here
Birthday Wishesh in Gujarati Click Here
Bewafa Shayari Click Here
Gujarati Attitude Status Click Here
Gujarati Love Status Click Here
Prem Shayari Click Here
Sad Shayari Gujarati Click Here
Good Morning Quotes in Gujarati Click Here
Instagram Bio for Boys Click Here
Faceook Bio for Boys Click Here

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top