Advertisement
ગુજરાત રાજ્યમાં જોવાલાયક સ્થળ
ગુજરાતના પ્રવાસમાં જોવા લાયક સ્થળ કાંકરિયા તળાવ
કાંકરિયા તળાવ ગુજરાતમાં ફરવાલાયક સૌથી સારી જગ્યાઓમાં એક છે. તમને જણાવી દઇએ કે કાંકરિયા તળાવનું નિર્માણ સુલતાન કુતુબ – ઉદ્ – દીન એ વર્ષ ૧૪૫૧ માં કર્યું હતું. આ તળાવ અમદાવાદમાં આવેલું છે અને શહેરના સૌથી મોટા તળાવ માનું એક છે. અહી નગીના વાડી ખાતે ગ્રીષ્મકાલીન મહલ દ્વીપ બગીચો જોવા મળે છે, જે કાંકરિયા તળાવ ના મધ્યમાં છે. આ તળાવ પ્રવાસીઓને ખૂબ જ આકર્ષિત કરે છે. અહી દરેક ઉંમરના લોકો માટે કંઇક ને કંઇક છે. બાળકો માટે પાર્ક, બગીચો, મનોરંજન કેન્દ્ર, હોડી, ક્લબ, ઝુ અને એક સંગ્રહાલય અહીંના મુખ્ય આકર્ષણો છે.
Advertisement