744+ NEW BEST FRINDS FOREVER STATUS IN GUJARATI

BEST FRINDS FOREVAER STATUS IN GUJARATI

ગુજરાતીમાં મિત્રતા અવતરણો : આ લેખમાં તમને ગુજરાતીમાં શ્રેષ્ઠ મિત્રતા અવતરણો, ગુજરાતી મિત્રતા અવતરણો, ગુજરાતીમાં મિત્રતા શાયરી મળશે.
એ દોસ્ત તારી બરાબરી 
હું શું કરવાનો, જયારે કોઈ જ 
ન હતું ત્યારે બસ એક તું જ હતો!
દોસ્તીમાં માત્ર દિલગીરી જોવાય છે,
અમીરી-ગરીબી તો દુનિયાદારીમાં જોવાય છે!!
ક્યારેક ક્યારેક ઇરાદો ફક્ત દોસ્તી નો
હોય છે અને ખબર જ નથી પડતી કે
પ્રેમ ક્યારે થઈ જાય છે
જમાનો ભલે ખરાબ છે પણ
મિત્રો મારા Best છે,
ચમકે નહી એટલું જ બાકી
તો બધા જ star છે.
સાહેબ ખાલી રેશનકાર્ડ જ જુદા છે,
બાકી અમે તો સગા ભાઈ જ છીએ!!
🌸 Friend Forever 🌷
દોસ્તી ની મહેફીલ માં
આજે મને એકલું લાગે છે.
પોતાના જ દોસ્ત કયાંક
પરાયા થતા લાગે છે.
પ્રેમ અને દોસ્તીમાં
બસ એટલો ફરક હોય છે,
એક તમને ખુશ જોવા માંગે 
છે અને એક તમને ખુશ 
કરવા માંગે છે !!
જિંદગીમાં પ્યાર મળે કે ના મળે,
પણ થોડા યાર તો મળવા જ જોઈએ !!

દુનિયામાં કોઈ પણ વ્યક્તિ અજનબી નથી,
અને જો છે તો એ માત્ર મિત્રો,
જેને તમે હજુ સુધી મળ્યા નથી..1
દુનિયાની બધી ખુશીઓ એક તરફ,
અને દોસ્તો સાથે ફરવા
જવાની ખુશી એક તરફ !!
જિંદગી મેં હર પલ હસાતો ગમ નજર નહિ
આયા FRIENDS આપ ઇનસાન
નહિ ઇનસાન કે રૂપ મેં ભગવાન નજર આયા
મિત્રતા ના માપદંડ ના હોય સમય
આવ્યે સહલાવી, સંભાળવી, સાચવવી
સુધારવી, ઠપકારવી અને કેળવવી પડે.5
મિત્રતા એ નથી કે કેટલી લાંબી ચાલે,
પરંતુ મિત્રતા એ છે કે ક્યારે પણ
તમને એકલા નથી છોડતી…
મિત્ર તે છે જે તમારા જીવન વિશે બધું
જાણે છે અને હજી પણ તમને પ્રેમ કરે છે!
ખુદને પ્રેમથી ખચોખચ રાખું છું,
મારા મિત્રોને તો હૃદયની વચોવચ રાખું છું!!
તે સમય ખુશી કહેવામાં આવે છે,
જ્યારે તમે મિત્રો સાથે બીજી
વખત જીવવા માગતા હોય !!
એ દોસ્ત મને તારી દોસ્તી પર ગર્વ છે,
દરેક પલ તને યાદ કરું છુ… મને ખબર
નથી પણ ઘરવાળા કહે છે કે હું
ઊંઘમાં પણ તારી સાથે વાત કરું છું..!
જીવનમાં દોસ્તો રાખવા જરૂરી છે,
નહી તો દિલની વાત DP અને સ્ટેટસ
બદલાવી બદલાવીને કહેવી પડે.
સાવચેતી સાથે તમારા મિત્રો પસંદ કરો;
હેતુ સાથે તમારા ભવિષ્યની યોજના બનાવો,
અને તમારા જીવનને વિશ્વાસથી બનાવો.
કોઈ ફર્ક નથી પડતો કે તમે કેટલા
નવા દોસ્ત બનાવ્યા, પણ ખરી મજા
તો જુના દોસ્તો સાથે જ આવે છે !!1
ઘણા મિત્રો મળ્યા જિંદગીમાં સાહેબ,
અમુકે રંગ રાખ્યો તો અમુકે રંગ બદલ્યો!
અડધી ચા…આખી વાતો,
શમી સાંજ..થમેલી યાદો,
ક્યાંક તું…ક્યાંક હું,
મળ્યું શું…ગુમાવ્યું શું,
સવાલ ઘણા…જવાબ એક,
“મિત્ર” Firends Forever
લોકો કહે છેકે આ જમીન પર
કોઈને ખુદા નથી મળતો,
કદાચ ઍમને આ જમીન પર
તારા જેવો મિત્ર નહી મળ્યો હોઈ!!
વ્હાલની પરિભાષા હું લખીશ,
તું ફક્ત દોસ્ત બનીને.…
ઉદાહરણ આપજે આપણી દોસ્તી નું..!
તારી દુનિયામાં મારા જેવા
હજારો દોસ્ત હશે,
પણ મારી દુનિયામાં તારા
જેવો દોસ્ત બીજો કોઈ નથી
જીવનમાં એક મિત્ર તો એવો હોવો જ જોઈએ,
જેને દિલ ખોલીને બધી વાત કરી શકાય !
ગુજરાતમાં બે વસ્તુ ફેમસ છે,
એક મારી પોસ્ટ અને બીજા મારા દોસ્ત!!

એક દોસ્તી એવી પણ કરી લઈએ સાથે ભલે
ન રહીએ પણ સાથ આપી જિંદગી જીવી લઈએ
દોસ્તી શાયરી ટેટસ
લોકો મને કે તારે જમાનો છે,
પણ એમને ક્યાં ખબર છે,
મારે મિત્રોનો ખજાનો છે
કુંડળી મળે કે ના મળે પણ કાંડ
એક સરખા મળે એજ મિત્રતા.
દોસ્તી એવી હોવી જોઈએ કે બધાને એવું
લાગે કે તમે RELATIONSHIP માં છો
કેવી સુંદર છે દોસ્તીની પરિભાષા,
તું “શબ્દ” ને હું “અર્થ” તારા વગર હું “વ્યર્થ”.
ફૂલ પણ ખીલી ઉઠે છે જોઇને તારી મિત્રતા,
જીંદગી જીવવા માટે ઓછી લાગે છે જોઇને તારી મિત્રતા.
મદિરાનો પ્યાલો મેં ક્યારેય ભર્યો નથી,
કારણ કે,
નશો તમારા જેવા મિત્રોને મળ્યા પછી કદી ઉતર્યો નથી.
યાદ કરું છું કે નહીં એનો વિવાદ રહેવા દે દોસ્ત,
જરૂર પડે તો ખાલી યાદ કરજે તારોં ભરોસો ખોટો નહીં પાડવા દવ.
સાચા મિત્રોના હાથ પર ક્યારેય ફ્રેંડશિપ બેલ્ટ નથી હોતા,
મિત્રતાના દિવસ નહિ, પણ દાયકાઓ હોય છે.
જો તાજમહેલ પ્રેમનું પ્રતિક છે,
તો અડધી ચા દોસ્તીનું પ્રતિક છે.
આ દુનિયા માં બધું જ મળે છે,
પણ મળતી નથી દોસ્તી,
દોસ્તી નું નામ જીંદગી,
અને જીંદગી નું નામ દોસ્તી.
જો દોસ્તી તૂટશે તો તો Life વિખરાય જશે,
આ` કાંઈ તમારા વાળ નથી જો સેટ થઈ જશે,
પકડી જ લો હાથ એનો જે તમને ખુશી આપે,
નહીતર રડતાંં ને રડતાં જ જીંદગી આખી વીતી જશે.
ગઝલ ની જરૂર મહેફિલ માં પડે છે,
પ્રેમ ની જરૂર દીલ માં પડે છે,
મિત્રોની વગર અધુરી છે જીંદગી,
કેમ કે મિત્રો ની જરૂર દરેક પળ માં પડે છે.
ન આવે કદી તને દુઃખ તેવો હું યાર બની જાઉં,
તારી આંખમાં આવે આંસુ તો લૂછવા રૂમાલ બની જાઉં.
કહે છે લોકો મને કે તારો જમાનો છે,
પણ એમને ક્યાં ખબર છે કે મારે મિત્રોનો ખજાનો છે.
ખબર નહિ શું સંપત્તિ છે કેટલાક મિત્રોના શબ્દોમાં,
વાત કરીએ તો દિલ ખરીદી લે છે.
ના કરો અનુમાન મને કોણ કોણ ગમે છે,
હોઠો પર મારા કોનું જ નામ રમે છે,
એ તુ જ છે પગલી કે જેની દોસ્તી અમને ગમી,
બાકી આથમતી સંધ્યાએ તો સુરજ પણ મારી સામે નમે છે.
રૂપિયા કે બંગલાની માયા હું નથી રાખતો,
મારી જોડે મારા મિત્રો છે એ જ બહુ મોટી વાત છે.
એ દોસ્ત તારી બરાબરી હું શું કરવાનો,
જયારે કોઈ જ ન હતું ત્યારે બસ એક તું જ હતો.
તમારી અને અમારી મિત્રતા એ સંગીતનું એક સાધન છે,
અમને તમારા જેવા મિત્ર પર ગર્વ છે,
જીવનમાં ગમે તેટલું બને,
મિત્રતા આજે પણ એવી જ રહેશે.
તું દોસ્ત બનીશ એવી મને ક્યાં ખબર હતી,
દોસ્તમાં પણ ખાસ બનીશ એવી ક્યાં ખબર હતી,
તારા વગર પણ એક ઝીંદગી હતી,
પણ તું જ મારી જીંદગી બનીશ એવી ક્યાં ખબર હતી.
બઘા દોસ્ત એક જેવા નથી હોતા,
કેટલાક આ૫ણા થઇને ૫ણ આ૫ણા નથી હોતા,
તમારાથી દોસ્તી કર્યા ૫છી મહેસુસ કર્યુ,
કોણ કહે છે ‘તારા જમીન ૫ર નથી હોતા’?
એ દોસ્ત ભાર એવો આપજે કે,
હું ઝૂકી ના શકું અને સાથ એવો આપજે કે હું મૂકી ના શકું.
દોસ્તીની કંઇ વ્યાખ્યા હોતી હશે સાહેબ,
હાથ ફેલાવીએ અને હૈયું આપી દે એનું નામ મિત્ર.
મિત્રતા એ છે જે ભારે વરસાદમાં પણ ચહેરા પર પડતા આંસુને ઓળખે છે.
અમારી ભૂલો ને માફ કરતા રેહજો,
જિંદગી માં દોસ્તો ની કમીને પૂરી કરતા રેહજો,
કદાચ હું ના ચાલી શકું તમારી સાથે,
તો પણ તમે ડગલે ને પગલે સાથ તો આપતા રેહજો.
કેટલાક સબંઘો લોહીથી બનેલા હોય છે,
કેટલાક સબંઘો પૈસાથી બને છેેેેે,
જેને કોઇ નાતો ન હોય તો ૫ણ સબંઘ નિભાવે છે,
કદાચ એને જ ‘દોસ્ત’ કહેવામાં આવે છે.
સાહેબ ખાલી રાશનકાર્ડ જુદા છે,
બાકી અમે તો સગા ભાઈ જ છીએ.
દોસ્તી ની મહેફીલ માં આજે મને એકલું લાગે છે,
પોતાના જ દોસ્ત કયાંક પરાયા થતા લાગે છે.
દોસ્તી માટે કોઈ Propose ના હોય,
દોસ્તને ખાલી ભાઈ કહો ત્યાં દુઃખના ભાગીદાર થયી જાય.
આ દુનિયા માં બધું જ મળે છે,
પણ મળતી નથી દોસ્તી,
દોસ્તી નું નામ જીંદગી,
અને જીંદગી નું નામ દોસ્તી.
એક જ વાર એણે કહ્યું ‘દોસ્ત છું ‘,
પછી મેં કદીય ના કીધું ‘વ્યસ્ત છું ‘.
દોસ્તી માટે કોઈ Propose ના હોય,
દોસ્તને ખાલી ભાઈ કહો ત્યાં દુઃખના ભાગીદાર થયી જાય.
આ દુનિયા માં બધું જ મળે છે,
પણ મળતી નથી દોસ્તી,
દોસ્તી નું નામ જીંદગી,
અને જીંદગી નું નામ દોસ્તી.
એક જ વાર એણે કહ્યું ‘દોસ્ત છું ‘,
પછી મેં કદીય ના કીધું ‘વ્યસ્ત છું ‘.

દોસ્તી માટે કોઈ Propose ના હોય,
દોસ્તને ખાલી ભાઈ કહો ત્યાં દુઃખના ભાગીદાર થયી જાય.
આ દુનિયા માં બધું જ મળે છે,
પણ મળતી નથી દોસ્તી,
દોસ્તી નું નામ જીંદગી,
અને જીંદગી નું નામ દોસ્તી.
એક જ વાર એણે કહ્યું ‘દોસ્ત છું ‘,
પછી મેં કદીય ના કીધું ‘વ્યસ્ત છું ‘.
જીવનમાં મિત્રો રાખવા જરૂરી છે,
નહી તો દિલની વાત DP અને
સ્ટેટસ બદલાવી બદલાવીને કહેવી પડે.
એક દોસ્તી એવી પણ કરી લઈએ,
સાથે ભલે ના રહીએ
પણ સાથ આપી જિંદગી જીવી લઈએ
જનો દિવસ એમના નામે,
જે કિસ્મતથી મળ્યા છે કિંમતથી નહીં
કેવી સુંદર છે દોસ્તીની પરિભાષા
હું શબ્દ ને તું અર્થ
તારા વગર હું વ્યર્થ
     મારું જીવન તો હતું ઘણું સંગીન,
હમેશા રેહતો હતો હું ગમગીન,
તારી દોસ્તીએ જીવનમાં એવા રંગો પૂર્યા કે,
જીવન મારું બની ગયું એકદમ રંગીન
ઘણા મિત્રો મળ્યા જિંદગીમાં સાહેબ,
અમુકે રંગ રાખ્યો તો અમુકે રંગ બદલ્યો
સમય ની સાથે તો બધા ભાઈબંધી
કરે વાલા મઝા તો ત્યારે આવે જયારે
સમય બદલાય પણ ભાઈબંધ ના બદલાય.
જીવન માં મિત્રો રાખવા જરૂરી છે,
નહિ તો દીલ ની વાત
D.P અને સ્ટેટસ બદલાવી બદલાવીને કહેવી પડે
મિત્રતા એ નથી કે કેટલી લાંબી ચાલે,
પરંતુ મિત્રતા એ છે કે ક્યારે પણ
તમને એકલા નથી છોડતી…
મિત્ર તે છે જે તમારા જીવન વિશે બધું
જાણે છે અને હજી પણ તમને પ્રેમ કરે છે!
જીવનમાં દોસ્તો રાખવા જરૂરી છે,
નહી તો દિલની વાત DP અને સ્ટેટસ
બદલાવી બદલાવીને કહેવી પડે.
ચારે બાજુથી ભલે થતા હોય વાર,
તો પણ સાથે ઉભો રહેશે સાચો યાર
યાદ રાખો મિત્રો એક સારો મિત્ર,
તમારાં ખરાબ સમયને
પણ સારો બનાવી શકે છે!
જિંદગીમાં એ મિત્રને ક્યારેય ના છોડતા,
જે તમારા જન્મદિવસની રાહ તમારા કરતા પણ વધુ જોતો હોય !!
એક દોસ્તી એવી પણ કરી લઈએ સાથે ભલે
ન રહીએ પણ સાથ આપી જિંદગી જીવી લઈએ
દોસ્તી એવી હોવી જોઈએ કે બધાને એવું
લાગે કે તમે RELATIONSHIP માં છો
મળી જાય તો, વાત લાંબી
અને વિખુટા ૫ડે તો યાદ લાંબી
એનું નામ મિત્રતા
જીવનમાં મિત્રો રાખવા જરૂરી છે
નહીતર હદયની વાત DP અને
સ્ટેટસ બદલાવીને કહેવી ૫ડશે.
કેટલાક લોકો કહે છે દોસ્ત બરાબર વાળાથી કરવી જોઇએ.
૫ણ હું કહું છુ કે દોસ્તીમાં કોઇ બરાબરી ના કરવી જોઇએ.
દરેક વળાંક પર કોઈ મુકામ નથી હોતુ,
દિલ ના સંબંધ ને કોઈ નામ નથી હોતુ,
મેં તમને ચિરાગોની રોશનીથી શોઘ્યા છે.
તમારા જેવા મિત્ર મળવા આસાન નથી હોતા !!
દોસ્તી કા રીસ્તા ખુદા સે બઢકર હોતા હૈ
લેકિન ૫તા તબ ચલતા હૈ જબ વો જુદા હોતા હૈ
તાવીજ તારી દોસ્તી નું જ્યારથી મેં બાંધ્યું છે…
જીંદગીની સઘળી મુસીબતોમાં હસતા ફાવ્યું છે…
મિત્રતા તો સાણસી જેવી જ રખાય, પાત્ર ગમે તેટલું ગરમ થાય પણ મુકે ઈ બીજો.
જીવનની દરેક મુશ્કેલી રૂપી બિમારીઓની Vaccine એટલે મિત્ર.
ફૂલ પણ ખીલી ઉઠે છે જોઇને તારી મિત્રતા, જીંદગી જીવવા માટે ઓછી લાગે છે જોઇને તારી મિત્રતા….
કહે છે લોકો મને કે તારો જમાનો છે, પણ એમને ક્યાં ખબર છે કે મારે મિત્રોનો ખજાનો છે !!
માંગતા નહિ કમાતા શીખો, પછી તે ભલે પ્રેમ હોય કે પૈસા.
સાચો મિત્ર એ છે કે જે મોઢા પર કડવી વાત કહે પણ પાછળથી હંમેશા વખાણ કરે.
દોસ્તી એવા વ્યક્તિ સાથે કરવી,
જેનામાં આપણા કરતા જ્ઞાન વધારે હોય-પૈસા નહીં.
મિત્ર એટલે…ભલે પાનના ગલ્લે ખિસ્સામાંથી પૈસા ના કાઢે,
પણ સમય આવે એટલે જાન કાઢીને આપી દે હો વાલા !!
મિત્રતા ધીરજથી કરો
પરંતુ કર્યા પછી અચલ અને દ્રઢ બનીને નિભાવો.
જ્યાં સાત પેઢી સુધીની કોઈ ઓળખાણ ના હોય, છતાંય ભાઈ જેવો સંબંધ હોય એનું નામ ભાઈબંધ !!
મે કિસ્મત સે જ્યાદા દોસ્તો પે ભરોસા રખતા હુ,
કયુંકી સાલી કિસ્મત કભી ભી પલટ જાતી હે ,
પર મેરે દોસ્ત નહી.
એ દોસ્ત મને તારી દોસ્તી પર ગર્વ છે, દરેક પલ તને યાદ કરું છુ,
મને ખબર નથી, પણ ઘરવાળા કહે છે કે હું ઉંગ માં પણ તારી સાથે વાત કરું છુ…
થોડાક સમજુ અને વધારે દિવાના છે,
મિત્રો મારે થોડાક છે પણ મજાના છે.
કેવી સુંદર છે દોસ્તીની પરિભાષા,
તું “શબ્દ” ને હું “અર્થ” તારા વગર હું “વ્યર્થ”.
એક દોસ્તી એવી પણ કરી લઈએ,
સાથે ભલે ના રહીએ પણ સાથ આપી જિંદગી જીવી લઈએ.
કહે છે લોકો મને કે તારો જમાનો છે,
પણ એમને ક્યાં ખબર છે કે મારે મિત્રોનો ખજાનો છે.
રૂપિયા કે બંગલાની માયા હું નથી રાખતો,
મારી જોડે મારા મિત્રો છે એ જ બહુ મોટી વાત છે.
લાગણી છલકાય જેની વાતમાં,
એક બે જણ હોય એવા લાખમાં,
શબ્દ સમજે એ સગા મન સમજે એ મિત્ર.

જેની ગેરંટી નથી એનું નામ ‘મોત’,
અને જેની પુરેપુરી ગેરંટી છે એનું નામ ‘દોસ્તી’.
જ્યાં સાત પેઢી સુધીની કોઈ ઓળખાણ ના હોય,
છતાંય ભાઈ જેવો સંબંધ હોય એનું નામ ભાઈબંધ.
મિત્રતા એ છે જે ભારે વરસાદમાં પણ ચહેરા પર પડતા આંસુને ઓળખે છે.
આ દુનિયા માં બધું જ મળે છે, પણ મળતી નથી દોસ્તી,
દોસ્તી નું નામ જીંદગી, અને જીંદગી નું નામ દોસ્તી.
ખુદને પ્રેમથી ખચોખચ રાખું છું,
પણ મારા મિત્રોને તો હ્રદયની વચોવચ રાખું છું.
અમુક મિત્ર મિત્ર નહીં,
સાલા આપણી જાન હોય છે.
મિત્રતા હોય તો
સુદામા – કૃષ્ણ જેવી હોવી જોઈએ સાહેબ
એક કશું માંગતો નથી,
એક બધું જ આપીને જણાવતો નથી.
અમુક એવા મિત્રો પણ હોય છે
જેની સાથે વાતો કરવા કરતાં
ઝઘડવામાં વધારે મજા આવે છે.
જમાનો ભલે ખરાબ છે પણ મિત્રો મારા Best છે,
ચમકે નહી એટલું જ બાકી તો બધા જ star છે.
દુનિયામાં કોઈ પણ વ્યક્તિ અજનબી નથી,
અને જો છે તો એ માત્ર મિત્રો,
જેને તમે હજુ સુધી મળ્યા નથી.
ઘણા મિત્રો મળ્યા જિંદગીમાં સાહેબ,
અમુકે રંગ રાખ્યો તો અમુકે રંગ બદલ્યો !!
મિત્રતા એ નથી કે કેટલી લાંબી ચાલે,
પરંતુ મિત્રતા એ છે કે ક્યારે પણ
તમને એકલા નથી છોડતી…
ઘણા મિત્રો મળ્યા જિંદગીમાં સાહેબ,
અમુકે રંગ રાખ્યો તો અમુકે રંગ બદલ્યો!
જીવનમાં એક મિત્ર તો એવો હોવો જ જોઈએ,
જેને દિલ ખોલીને બધી વાત કરી શકાય !!
એક દોસ્તી એવી પણ કરી લઈએ સાથે ભલે
ન રહીએ પણ સાથ આપી જિંદગી જીવી લઈએ
કુંડળી મળે કે ના મળે પણ કાંડ
એક સરખા મળે એજ મિત્રતા.
કેવી સુંદર છે દોસ્તીની પરિભાષા
હું શબ્દ ને તું અર્થ
તારા વગર હું વ્યર્થ
જીવનમાં મિત્રો રાખવા જરૂરી છે,
નહી તો દિલની વાત DP અને
સ્ટેટસ બદલાવી બદલાવીને કહેવી પડે.
જો દોસ્તી તૂટશે તો તો જીંદગી વિખરાય જશે,
આ કાંઈ તમારા વાળ નથી તો સેટ થઈ જશે
પકડી જ લો હાથ એનો જે આપને ખુશી આપે.
નહી તો રડતાંં ને રડતાં જ જીંદગી આખી વીતી જશે.
મારું જીવન તો હતું ઘણું સંગીન,
હમેશા રેહતો હતો હું ગમગીન,
તારી દોસ્તીએ જીવનમાં એવા રંગો પૂર્યા કે,
જીવન મારું બની ગયું એકદમ રંગીન…
ચારે બાજુથી ભલે થતા હોય વાર,
તો પણ સાથે ઉભો રહેશે સાચો યાર !!

અમુક મિત્ર મિત્ર નહીં,
સાલા આપણી જાન હોય છે !!
દોસ્ત તું ખાલી દોસ્ત નહીં,
લાઇફલાઇન છે મારી !!
અમુક દોસ્તોને જોઈને થાય,
આ કોઈ દિવસ નહીં સુધરે !!
દોસ્ત એ નથી હોતો જે મેસેજ કરીને મળવા આવે,
દોસ્ત તો એ હોય છે કે જે ઘરે આવીને મેસેજ કરે કેે બહાર આવ તો !!
ખુદને પ્રેમથી ખચોખચ રાખું છું,
મારા મિત્રોને તો હૃદયની વચોવચ રાખું છું !!
દોસ્તીનો સંબંધ પ્રેમથી પણ મોટો છે,
કારણ કે દોસ્ત ક્યારેય બેવફા નથી હોતો !!
સફરનો અંત હું રસ્તા પરની ઠોકરથી નહી લાવુ . . .
હજી તો મારે મંજીલને લાત મારવાની બાકી છે . . .
જીંદગી માતા અને પિતા ની ભેટ છે, ભણતર શિક્ષક ની ભેટ છે, સ્મિત દોસ્તીની ભેટ છે, પણ તારી સાથે દોસ્તી એતો ઈશ્વર ની ભેટ છે
મિત્રતા એટલે અવ્યક્ત લાગણીનો
રોજ ઉજવતો મહોત્સવ.
થોડાક સમજુ અને વધારે દિવાના છે,
મિત્રો મારે થોડાક છે પણ મજાના છે.
દોસ્તીની કંઇ વ્યાખ્યા હોતી હશે સાહેબ,
હાથ ફેલાવીએ અને હૈયું આપી દે એનું નામ મિત્ર.
દિલના ઘા પર આ મિત્ર શું મલમ લગાવશે,
તેને શું ખબર, આ તેણે આપેલો ઘા છે.
તમે જીવનની વાત કરનાર છોકરી હોઈ શકો કે ન પણ હોઈ શકો,
ચોક્કસપણે કોઈ શ્રેષ્ઠ મિત્ર હોવો જોઈએ જે હીરો સાથે વાત કરે.
તેણી પૂછે છે કે તમે આટલા દુઃખમાં પણ કેવી રીતે હસો છો
મેં જવાબ આપ્યો, ઇશ્ક સાથ હો ના હો યાર સાથ હૈ.
જીવન અને ઉંમર વચ્ચેનો આ જ તફાવત છે
એ ઉંમર જે મિત્રો વગર પસાર થાય છે, એ જીવન જે સાથે પસાર થાય છે.
ન તો નમસ્કાર યાદ રાખો, ન સંદેશ યાદ રાખો,
આ જ મારી ઈચ્છા છે, બસ મારું નામ યાદ રાખજે.
મારા મિત્ર, મારા બિયરને ખભા ન આપોમેં સાં
ભળ્યું છે કે જીવન મિત્રના હાથમાં છે.
અભ્યાસમાં ક્યારેય રસ નહોતો,
હું ફક્ત મારા મિત્રો સાથે મારું જીવન જીવવા માંગતો હતો.
મારું બાળપણ પણ કેટલું સરસ હતું
ન તો મિત્રનો અર્થ જાણતા હતા અને ન તો કોઈ અર્થના મિત્રો હતા.
હું મિત્રતામાં તમારી સામે મારા હાથ ફેલાવું છું
નહિંતર, તેણી તેના શ્વાસ માટે પણ ક્યારેય રડતી નથી.
Life માં મિત્રો રાખવા જરૂરી છે,
નહી તો દિલની વાત DP અને
Status બદલાવી બદલાવીને કહેવી પડે.
દોસ્તી ની તો કોઈ વ્યાખ્યા હોતી હશે…!!
હાથ ફેલાવીને હૈયું આપી દે એ
મિત્ર…!!!
ન કરો અનુમાન મારે કોણ કોણ ગમે છે,
હોઠો પર મારા કોનું જ નામ રમે છે,
એ તુ જ છે પગલી કે જેની Frindship અમને ગમી,
બાકી આથમતી સંધ્યાએ તો સુરજ પણ
મારા સામે નમે છે.
ક્યારેક ક્યારેક ઇરાદો ફક્ત દોસ્તી નો
હોય છે પણ ખબર જ નથી પડતી કે
પ્રેમ ક્યારે થઈ જાય છે.
લાગણીઓ ના વ્યવહાર માં ખેલ ના કરાય વાલા, કારણ કે સાચા મિત્રોના ક્યાંય સેલ ના ભરાય
દોસ્ત To દોસ્ત હોય છે સાહેબ ! જન્મદિવસ પર ખભા પર બેસાડીને નાચે, મરણના દિવસે ખભા પર સુવાડીને રડે
પ્રેમ ના સંબંધો કરતા, દોસ્તી ના સંબંધો વધારે મીઠા હોય
જીવન માં એક મિત્ર કૃષ્ણ જેવો હોવો જોઈએ, જે તમારા માટે યુદ્ધ ન લડે પણ સાચું માર્ગદર્શન તો જરૂર આપે.
ગઝલ ની જરૂર મહેફિલ માં પડે છે, પ્રેમ ની જરૂર દીલ માં પડે છે, મિત્રોની વગર અધુરી છે જીંદગી, કેમ કે મિત્રો ની જરૂર દરેક પળ માં પડે છે
જો મિત્રો સાથે પીધેલી એ છેલ્લી ચા નો હિસાબ ના કરતા
તો ઉધારીના બહાનાથી પણ
એ ભૂત જેવાઓને આજે મળી તો લેતા

જ્યાં કોઈ પણ કારણ વગર બેફામ ગાળો બોલાય
જ્યાં શરાફત પોતે પોતાનું ભાન ભૂલી જાય
આવી જ રંગીલી રમઝટને તો ભાઈબંધોની મોજ કહેવાય
નાં ભૂલવા માટે હોય છે
નાં એ રડવા માટે હોય છે
આ મિત્રો સાથેની યાદો તો બસ
જીવનના અણમોલ પળોની યાદ માણવા માટે હોય છે
દિલની વાત ફક્ત મારા દિલની ના રહી
ખૂલી તિજોરી બનીને હમેશા તારી પાસે જે રહી
ચાવિની મને ક્યારે પણ કોઈ જરૂર નહિ પડી
કોઈ ના ખોલી શકે એવું તાળુ હતો તું મારો
દરેક દુર્ધટના કંઈ ખરાબ નથી હોતી
જો ખોટું લાગતું હોય તોતમે તમારા મિત્રને જ જોઈ લો
એ તમારા જીવનની સારી દુર્ઘટનાઓ માની એક છે
મૈત્રી છે નવી પણ કબુલાત કોણ કરે,
શબ્દો વડે મૈત્રી ની રજૂઆત કોણ કરે,
વાત કરવા તત્પર છે બંને પણ,
વાત કરવા ની શરૂઆત કોણ કરે
ન મંદ વહેતો પવન
ન મંદ વહેતું પાણી
ન કોઈ બીજું કુદરતનું સોન્દ્રય હું માણું છું
છતાય ખુશ છું એનું કારણ ખોટું નહિ કહું મિત્રો
હું સફર ની નહિ પણ સંગાથની મજા માણું છું
જિદગી આપણને સારા દોસ્ત આપે છે,
પણ અમુક દોસ્ત જિંદગી સારી બનાવી આપે છે
તારી દોસ્તીએ આપી છે તાજગી એટલી કે
બીજી કોઈ ઋતુ સારી ન લાગે
તુ બનાવ હજારો મિત્ર પણ મને
તારા વગર કોઈની યારી સારી ન લાગે
લાગણીઓના વ્યવહાર માં ખેલ ના કરાય વાલા
કારણ કે સાચા મિત્રોના કયાંય સેલ ના ભરાય
નાં ભૂલવા માટે હોય છે
નાં એ રડવા માટે હોય છે
આ મિત્રો સાથેની યાદો તો બસ
જીવનના અણમોલ પળોની યાદ માણવા માટે હોય છે
દિલની વાત ફક્ત મારા દિલની ના રહી
ખૂલી તિજોરી બનીને હમેશા તારી પાસે જે રહી
ચાવિની મને ક્યારે પણ કોઈ જરૂર નહિ પડી
કોઈ ના ખોલી શકે એવું તાળુ હતો તું મારો
દરેક દુર્ધટના કંઈ ખરાબ નથી હોતી
જો ખોટું લાગતું હોય તોતમે તમારા મિત્રને જ જોઈ લો
એ તમારા જીવનની સારી દુર્ઘટનાઓ માની એક છે
મૈત્રી છે નવી પણ કબુલાત કોણ કરે,
શબ્દો વડે મૈત્રી ની રજૂઆત કોણ કરે,
વાત કરવા તત્પર છે બંને પણ,
વાત કરવા ની શરૂઆત કોણ કરે
ન મંદ વહેતો પવન
ન મંદ વહેતું પાણી
ન કોઈ બીજું કુદરતનું સોન્દ્રય હું માણું છું
છતાય ખુશ છું એનું કારણ ખોટું નહિ કહું મિત્રો
હું સફર ની નહિ પણ સંગાથની મજા માણું છું
જિદગી આપણને સારા દોસ્ત આપે છે,
પણ અમુક દોસ્ત જિંદગી સારી બનાવી આપે છે
તારી દોસ્તીએ આપી છે તાજગી એટલી કે
બીજી કોઈ ઋતુ સારી ન લાગે
તુ બનાવ હજારો મિત્ર પણ મને
તારા વગર કોઈની યારી સારી ન લાગે
લાગણીઓના વ્યવહાર માં ખેલ ના કરાય વાલા
કારણ કે સાચા મિત્રોના કયાંય સેલ ના ભરાય
જીવન માં જે વાત ભૂખ્યું પેટ અને ખાલી ખિસ્સું શીખવે છે,
તે વાત કોઈ શિક્ષક પણ ના શીખવી શકે.
જો મહેનત એક આદત બની જાય,
તો સફળતા એક ‘મુકદ્દર’ બની જાય છે.

તમારા મનને દરેક પરિસ્થિતિમાં શાંત રહેવાની તાલીમ આપો.
એ દોસ્ત ભાર એવો આપજે કે હું ઝુકી ના શકું,
અને સાથ એવો આપજે કે હું મૂકી ના શકું.
મિત્ર એટલે…ભલે પાનના ગલ્લે ખિસ્સામાંથી પૈસા ના કાઢે,
પણ સમય આવે એટલે જાન કાઢીને આપી દે હો વાલા !!
અરીસા અને પડછાઈ જેવા મિત્રો રાખો કારણ કે,
અરીસો ક્યારેય ખોટું નથી બોલતો અને પડછાઈ ક્યારેય સાથ નથી છોડતી.
આમ નાં જોયાં કર મને
નહીં તો તને એવો ગમીશ
કે મને જોયાં પછી જ તું દરરોજ જમીશ
ચા સાથે બિસ્કિટે પણ એક શીખ આપી
કોઈની વાતો માં
ઊંડા ઉતરશો તો તૂટી જશો
પ્રેમ એટલો નજીક થી નીકળયો
મને એમ કે થય ગયો
મેં એ ગુમાવ્યું જે મારુ ક્યારેય હતું જ નહિ
પણ એણે તો એ ગુમાવ્યું
જે એના સિવાય કોઈનું હતું જ નહિ
ઓછું નથી એનું ગુસ્સે થવું
અને એનું જ ફરી યાદ કરવું
જો બની જાય એ મારા
તો કોઈ વાત ની ફરિયાદ નથી
જયારે સાથ છોડી ને જવું જ હતું
તો અમે અજનબી શું ખોટા હતા
જરૂરી નથી
કે ખુશી આપે એની સાથે જ પ્રેમ થાય
દિલ તોડવા વાળા પણ ગજબના યાદ રહે છે
લગ્ન ની કંકોત્રીમાં નામ બન્ને નું હતું
ફર્ક એટલો જ હતો
કે એનું અંદર હતું ને મારું બહાર
કોણ પહેલા બોલાવે
એ રમતમાં બન્ને માહિર નીકળ્યા
જીંદગી આખી વિતી ગઈ
બસ બે શબ્દ ના નીકળ્યા
ગુના તો ઘણા કર્યા હતા જીવનમાં
પણ સાહેબ
સજા ત્યાં મળી જ્યાં બેગુનાહ હતા
જે લોકોને મિત્ર બનવા તરફ આકર્ષે છે તે એ છે કે તેઓ સમાન સત્ય જુએ છે. તેઓ તેને શેર કરે છે. -સી.એસ. લેવિસ
સાચા મિત્રો હીરા જેવા હોય છે – તેજસ્વી, સુંદર, મૂલ્યવાન અને હંમેશા શૈલીમાં.
એક સારો મિત્ર તમારી બધી વાર્તાઓ જાણે છે. એક શ્રેષ્ઠ મિત્રએ તમને તેમને બનાવવામાં મદદ કરી.
મિત્ર એવી વ્યક્તિ છે જે તમારામાં વિશ્વાસ કરવાનું સરળ બનાવે છે.
મિત્ર કરતાં વધુ સારું કંઈ નથી, સિવાય કે તે ચોકલેટ સાથેનો મિત્ર હોય.
“મિત્રતા એ સમજાવવા માટે વિશ્વની સૌથી મુશ્કેલ વસ્તુ છે. તે એવી વસ્તુ નથી જે તમે શાળામાં શીખો છો. પરંતુ જો તમે મિત્રતાનો અર્થ નથી શીખ્યા, તો તમે ખરેખર કંઈપણ શીખ્યા નથી.
“જેની સાથે રહેવા માટે અનુકૂળ હોય એવા મિત્રો ન બનાવો. એવા મિત્રો બનાવો જે તમને તમારી જાતને આગળ વધારવા માટે દબાણ કરશે.”
“સૌથી સુંદર શોધ સાચા મિત્રો એ બનાવે છે કે તેઓ અલગ થયા વિના અલગથી વિકાસ કરી શકે છે.”
“દરેક મિત્ર આપણામાં એક વિશ્વનું પ્રતિનિધિત્વ કરે છે, એક વિશ્વ સંભવતઃ તેઓ આવે ત્યાં સુધી જન્મે નહીં, અને આ મીટિંગ દ્વારા જ એક નવી દુનિયાનો જન્મ થાય છે.”
“જીવન અંશતઃ તે છે જે આપણે તેને બનાવીએ છીએ, અને આંશિક રીતે તે મિત્રો દ્વારા બનાવવામાં આવે છે જે આપણે પસંદ કરીએ છીએ.”
“તમે જે કહ્યું તે તેઓ ભૂલી શકે છે, પરંતુ તમે તેમને કેવું અનુભવ્યું તે તેઓ ક્યારેય ભૂલી શકશે નહીં.”
“તમને પડકાર અને પ્રેરણા આપનારા લોકોના જૂથને શોધો; તેમની સાથે ઘણો સમય વિતાવો, અને તે તમારું જીવન બદલી નાખશે.”
“સુંદર આંખો માટે, અન્યમાં સારા માટે જુઓ; સુંદર હોઠ માટે, ફક્ત દયાના શબ્દો બોલો; અને શાંતિ માટે, એ જ્ઞાન સાથે ચાલો કે તમે ક્યારેય એકલા નથી.”
“વિશ્વની શ્રેષ્ઠ અને સૌથી સુંદર વસ્તુઓ જોઈ શકાતી નથી અથવા સ્પર્શી પણ શકાતી નથી – તે હૃદયથી અનુભવવી જોઈએ.”
“સુખ સૌથી અંધકારમય સમયમાં પણ મળી શકે છે, જો વ્યક્તિ ફક્ત પ્રકાશ ચાલુ કરવાનું યાદ રાખે.”
“અલગ વધવાથી એ હકીકત બદલાતી નથી કે લાંબા સમય સુધી આપણે સાથે-સાથે વધ્યા; અમારા મૂળ હંમેશા ગુંચવાયા રહેશે. તે માટે હું પ્રસન્ન છું.”

મને નથી ખબર કે તારા માટે હું શું છુ,
હા પણ મને એ ખબર છે કે
તું મારા માટે તો મારી જિંદગી છે.
કિતાબ-એ-દિલ કા કોઈ ભી પત્તા
ખાલી નહિ હોતા, દોસ્ત વહાઁ ભી હાલ
પઢ લેતે હૈં, જહાં કુછ ભી લિખા નહીં હોતા.
એ દોસ્ત તારી બરાબરી 
હું શું કરવાનો, જયારે કોઈ જ 
ન હતું ત્યારે બસ એક તું જ હતો!
દોસ્તીમાં માત્ર દિલગીરી જોવાય છે,
અમીરી-ગરીબી તો દુનિયાદારીમાં જોવાય છે!
ક્યારેક ક્યારેક ઇરાદો ફક્ત દોસ્તી નો
હોય છે અને ખબર જ નથી પડતી કે
પ્રેમ ક્યારે થઈ જાય છે
: “ક્યારેક ક્યારેક ઇરાદો ફક્ત દોસ્તી નો
હોય છે અને ખબર જ નથી પડતી કે
પ્રેમ ક્યારે થઈ જાય છે”
: “જો દોસ્તી તૂટશે તો તો જીંદગી વિખરાય જશે,
આ કાંઈ તમારા વાળ નથી તો સેટ થઈ જશે
પકડી જ લો હાથ એનો જે આપને ખુશી આપે.
નહી તો રડતાંં ને રડતાં જ જીંદગી આખી વીતી જશે.”
“ના કરો અનુમાન મને કોણ કોણ ગમે છે,
હોઠો પર મારા કોનું જ નામ રમે છે,
એ તુ જ છે પગલી કે જેની દોસ્તી અમને ગમી,
બાકી આથમતી સંધ્યાએ તો સુરજ પણ
મારી સામે નમે છે.”
 “મારું જીવન તો હતું ઘણું સંગીન,
હમેશા રેહતો હતો હું ગમગીન,
તારી દોસ્તીએ જીવનમાં એવા રંગો પૂર્યા કે,
જીવન મારું બની ગયું એકદમ રંગીન…”
 “જીવનમાં કાચ અને પડછાયા જેવા દોસ્ત રાખો,
કારણ કે કાચ ક્યારેય ખોટું નહીં બોલે અને પડછાયો ક્યારેય સાથ નહીં છોડે.”
 “કડવા વેણ મોઢે કહે, હૈયામા કાયમ હેત, એના મેલા ન હોય પેટ, ઈ સાચા મિત્ર શામળા”
“કોણે કહ્યું કે મોટી ગાડીઓની
સફર જ સારી હોય છે
ખાસ મિત્રો સાથે હોય
તો પગપાળા જિંદગી પણ મજેદાર હોય છે.”

 “જમાનો ભલે ખરાબ છે પણ
મિત્રો મારા Best છે,
ચમકે નહી એટલું જ બાકી
તો બધા જ star છે.”
 “સાહેબ ખાલી રેશનકાર્ડ જ જુદા છે,
બાકી અમે તો સગા ભાઈ જ છીએ!!
Friend Forever”
: “દોસ્તી ની મહેફીલ માં
આજે મને એકલું લાગે છે.
પોતાના જ દોસ્ત કયાંક
પરાયા થતા લાગે છે.”
: “યાદે ભી દોસ્તો સે હૈ,
મુલાકાતે ભી દોસ્તો સે હૈ,
સપને ભી દોસ્તો સે હૈ,
અપને ભી દોસ્તો સે હૈ,
યા ફિર યુ હી કહે કી ……..
અપની તો દુનિયા હી દોસ્તો સે હૈ ….”
“તું દોસ્ત બનીશ એવી મને ક્યાં ખબર હતી,
દોસ્તમાં પણ ખાસ બનીશ એવી ક્યાં ખબર હતી,
તારા વગર પણ એક ઝીંદગી હતી
પણ તું જ મારી જીંદગી બનીશ એવી ક્યાં ખબર હતી.”
“અમારી ભૂલો ને માફ કરતા રેહજો,
જિંદગી માં દોસ્તો ની કમીને પૂરી કરતા રેહજો,
કદાચ હું ના ચાલી શકું તમારી સાથે,
તો પણ તમે ડગલે ને પગલે સાથ તો આપતા રેહજો…”
 “લાગણીઓના વ્યવહાર માં ખેલ ના કરાય વાલા..
કારણ કે સાચા મિત્રોના કયાંય સેલ ના ભરાય..!! ”
 “જીવન ના દરેક વળાંક પર યાદ આવ્યા કરશે,
સાથે નહિ હશુ તો પણ સુગંધ ફેલાતી રહેશે,
કેટલું પણ દૂર જશુ પણ મૈત્રી નો આ નાતો,
આજે છે તેમજ કાલે રહેશે.”
“ન આવે કદી તને દુઃખ
તેવો હું યાર બની જાઉં
તારા આંખમાં આવે આંસુ
તો લૂછવા રૂમાલ બની જાવું.”

 “પ્રેમ અને દોસ્તીમાં
બસ એટલો ફરક હોય છે,
એક તમને ખુશ જોવા માંગે
છે અને એક તમને ખુશ
કરવા માંગે છે !!”
: “જિંદગીમાં પ્યાર મળે કે ના મળે,
પણ થોડા યાર તો મળવા જ જોઈએ !!”
“દુનિયામાં કોઈ પણ વ્યક્તિ અજનબી નથી,
અને જો છે તો એ માત્ર મિત્રો,
જેને તમે હજુ સુધી મળ્યા નથી..”
: “મારું જીવન તો હતું ઘણું સંગીન,
હમેશા રેહતો હતો હું ગમગીન,
તારી દોસ્તીએ જીવનમાં એવા રંગો પૂર્યા કે,
જીવન મારું બની ગયું એકદમ રંગીન…”
 “ના કરો અનુમાન મને કોણ કોણ ગમે છે,
હોઠો પર મારા કોનું જ નામ રમે છે,
એ તુ જ છે પગલી કે જેની દોસ્તી અમને ગમી,
બાકી આથમતી સંધ્યાએ તો સુરજ પણ
મારી સામે નમે છે.”
: “દોસ્તી તૂટશે તો જીંદગી વિખરાય જશે,
આ કાંઈ તમારા વાળ નથી તો સેટ થઈ જશે
પકડી લો હાથ એમનો જે તમને ખુશી આપે
નહી તો રડતાં ને રડતાં જ જીંદગી વીતી જશે.”
: “મદિરા નો પ્યાલો મેં ક્યારેય ભર્યો નથી કારણ કે નશો તમારા જેવા મિત્રોને મલ્યા પછી કદી ઊતર્યો નથી..”
 “એ દોસ્ત મને તારી દોસ્તી પર ગર્વ છે, દરેક પલ તને યાદ કરું છુ,
મને ખબર નથી, પણ ઘરવાળા કહે છે કે હું ઉંગ માં પણ તારી સાથે વાત કરું છુ…”
“તારી દુનિયામાં મારા જેવા
હજારો દોસ્ત હશે, પણ મારી
દુનિયામાં તારા જેવો દોસ્ત
બીજો કોઈ નથી !”
: “મીઠી બાતો સે નહિ હોતા પ્યાર..
હર ફુલ સે નહિ બનતા હાર..
યુ તો ઝીંદગી મેં કોઈ આતા હૈ
ઓર કોઈ જાતા હૈ, લેકિન હર કોઈ
નહિ બનતા આપ જૈસા દોસ્ત..”
 “ઘણા મિત્રો મળ્યા જિંદગીમાં સાહેબ,
અમુકે રંગ રાખ્યો તો અમુકે રંગ બદલ્યો !!”
“દોસ્તીને ઉજવવાનો કોઈ દિવસના હોય સાહેબ,
જે દિવસે દોસ્ત મળેને એ દિવસ જ સાચો તહેવાર બની જાય !!”
“ચારે બાજુથી ભલે થતા હોય વાર,
તો પણ સાથે ઉભો રહેશે સાચો યાર !!”
 “અમુક મિત્ર મિત્ર નહીં,
સાલા આપણી જાન હોય છે !!”

“જમાનો ભલે ખરાબ છે પણ મિત્રો મારા Best છે
ચમકે નહી એટલું જ બાકી તો બધા જ star છે.”
 “ફૂલો ની કોમળતા,
ચંદન ની સુગંધ,
ચાંદની ની શિતલતા
સૂર્યનું તેજ તારી મૈત્રી.”
: “ખભા પર હાથ મૂકે
ને હૈયું હળવું થાય
એનું નામ ભાઈબંધ સાહેબ..
હેપ્પી ફ્રેન્ડશિપ ડે”
 “સમય ની સાથે તો બધા ભાઈબંધી
કરે વાલા મઝા તો ત્યારે આવે જયારે
સમય બદલાય પણ ભાઈબંધ ના બદલાય.”
 “જીવન માં એક મિત્ર કૃષ્ણ જેવો
હોવો જોઈએ જે તમારા માટે યુદ્ધ ન લડે
પણ સાચું માર્ગદર્શન તો જરૂર આપે.”
 “દુનિયાની બધી ખુશીઓ એક તરફ,
અને દોસ્તો સાથે ફરવા
જવાની ખુશી એક તરફ !!”
“દોસ્ત તું ખાલી દોસ્ત નહીં,
લાઇફલાઇન છે મારી !!”
“જીંદગી માતા અને પિતા ની ભેટ છે,
ભણતર શિક્ષક ની ભેટ છે,
સ્મિત દોસ્તીની ભેટ છે,
પણ તારી સાથેની દોસ્તી એ તો ઈશ્વર ની જ ભેટ છે….”
 “જીવન માં મિત્રો રાખવા જરૂરી છે,
નહિ તો દીલ ની વાત
D.P અને સ્ટેટસ બદલાવી બદલાવીને કહેવી પડે.”
 “મિત્રતા તો સાણસી જેવી જ રખાય, પાત્ર ગમે તેટલું ગરમ થાય પણ મુકે ઈ બીજો.”
: “આ જગત માં એવા દોસ્તો પણ આવી જાય છે,
કે જે વચન નથી આપતા પણ નીભાવી જાય છે.”
“જિંદગી મેં હર પલ હસાતો ગમ નજર નહિ
આયા FRIENDS આપ ઇનસાન
નહિ ઇનસાન કે રૂપ મેં ભગવાન નજર આયા”
: “મિત્રતા ના માપદંડ ના હોય સમય
આવ્યે સહલાવી, સંભાળવી, સાચવવી
સુધારવી, ઠપકારવી અને કેળવવી પડે.”
: “મિત્રતા એ નથી કે કેટલી લાંબી ચાલે,
પરંતુ મિત્રતા એ છે કે ક્યારે પણ
તમને એકલા નથી છોડતી….”
: “મને કહે છે લોકો કે તારો તો જમાનો છે,
પણ એમને ક્યાં ખબર છે કે
મારે મિત્રોનો ખજાનો છે.”
 “આંગળી પકડીને આગળ ન રહે,
પણ દુઃખમાં બાવડું પકડીને
બાથ ભરીલે એ જ પરમ મિત્ર.”
: “ફૂલ પણ ખીલી ઉઠે છે જોઇને તારી મિત્રતા, જીંદગી જીવવા માટે ઓછી લાગે છે જોઇને તારી મિત્રતા….”
 “કહે છે લોકો મને કે તારો જમાનો છે, પણ એમને ક્યાં ખબર છે કે મારે મિત્રોનો ખજાનો છે !!”
: “મિત્ર તે છે જે તમારા જીવન વિશે બધું
જાણે છે અને હજી પણ તમને પ્રેમ કરે છે!”
“ખુદને પ્રેમથી ખચોખચ રાખું છું,
મારા મિત્રોને તો હૃદયની વચોવચ રાખું છું!!”

: “તે સમય ખુશી કહેવામાં આવે છે,
જ્યારે તમે મિત્રો સાથે બીજી
વખત જીવવા માગતા હોય !!”
 “જીંદગી માતા અને પિતા ની ભેટ છે,
ભણતર શિક્ષક ની ભેટ છે,
સ્મિત દોસ્તીની ભેટ છે,
પણ તારી સાથેની દોસ્તી એ તો ઈશ્વર ની જ ભેટ છે.”
 “દોસ્ત તું ખાલી દોસ્ત નહીં,
લાઇફલાઇન છે મારી !!”
 “અમુક મિત્ર મિત્ર નહીં,
સાલા આપણી જાન હોય છે !!”
“તારી મૈત્રી માં કઈ સર લાગે છે, કોઈ પોતાનું હોય એવો અણસાર લાગે છે,
જીંદગી ની કડવાશ માં થઇ એક મિત્રતા મધુર, બાકી તો આવી મિત્રતા થવામાં પણ વાર લાગે છે….”
“કહે છે લોકો મને કે તારો જમાનો છે,
પણ એમને ક્યાં ખબર છે કે મારે મિત્રોનો ખજાનો છે !!”
“એ દોસ્ત મને તારી દોસ્તી પર ગર્વ છે,
દરેક પલ તને યાદ કરું છુ… મને ખબર
નથી પણ ઘરવાળા કહે છે કે હું
ઊંઘમાં પણ તારી સાથે વાત કરું છું..!”
 “જીવનમાં દોસ્તો રાખવા જરૂરી છે,
નહી તો દિલની વાત DP અને સ્ટેટસ
બદલાવી બદલાવીને કહેવી પડે.”
 “સાવચેતી સાથે તમારા મિત્રો પસંદ કરો;
હેતુ સાથે તમારા ભવિષ્યની યોજના બનાવો,
અને તમારા જીવનને વિશ્વાસથી બનાવો.”
 “ચારે બાજુથી ભલે થતા હોય વાર,
તો પણ સાથે ઉભો રહેશે સાચો યાર !!”
“અડધી ચા…આખી વાતો,
શમી સાંજ..થમેલી યાદો,
ક્યાંક તું…ક્યાંક હું,
મળ્યું શું…ગુમાવ્યું શું,
સવાલ ઘણા…જવાબ એક,
“મિત્ર” Firends Forever”
: “લોકો કહે છેકે આ જમીન પર
કોઈને ખુદા નથી મળતો,
કદાચ ઍમને આ જમીન પર
તારા જેવો મિત્ર નહી મળ્યો હોઈ!!”
: “જિંદગીમાં એ મિત્રને ક્યારેય ના છોડતા,
જે તમારા જન્મદિવસની રાહ તમારા કરતા પણ વધુ જોતો હોય !!”
: “ખુદને પ્રેમથી ખચોખચ રાખું છું,
મારા મિત્રોને તો હૃદયની વચોવચ રાખું છું !!”
 “મિત્ર એટલે…ભલે પાનના ગલ્લે ખિસ્સામાંથી પૈસા ના કાઢે,
પણ સમય આવે એટલે જાન કાઢીને આપી દે હો વાલા !!”
: “ગુજરાતમાં બે વસ્તુ ફેમસ છે,
એક મારી #પોસ્ટ અને બીજા મારા દોસ્ત !!”
“મિત્રતા હોય તો
સુદામા-કૃષ્ણ જેવી હોવી જોઈએ સાહેબ
એક કશું માંગતો નથી,.
એક બધું જ આપીને જણાવતો નથી..!!”
 “વ્હાલની પરિભાષા હું લખીશ,
તું ફક્ત દોસ્ત બનીને.…
ઉદાહરણ આપજે આપણી દોસ્તી નું..!”
“તારી દુનિયામાં મારા જેવા
હજારો દોસ્ત હશે,
પણ મારી દુનિયામાં તારા
જેવો દોસ્ત બીજો કોઈ નથી”
“જીવનમાં એક મિત્ર તો એવો હોવો જ જોઈએ,
જેને દિલ ખોલીને બધી વાત કરી શકાય !!”

 “દોસ્તીનો સંબંધ પ્રેમથી પણ મોટો છે,
કારણ કે દોસ્ત ક્યારેય બેવફા નથી હોતો !!”
 “જ્યાં સાત પેઢી સુધીની કોઈ ઓળખાણ ના હોય,
છતાંય ભાઈ જેવો સંબંધ હોય એનું નામ ભાઈબંધ !!
: “ગુજરાતમાં બે વસ્તુ ફેમસ છે,
એક મારી પોસ્ટ અને બીજા મારા દોસ્ત!”
 “એક દોસ્તી એવી પણ કરી લઈએ સાથે ભલે
ન રહીએ પણ સાથ આપી જિંદગી જીવી લઈએ”
 “અનુભવના ધૂંટડા પીધા, ત્યારે ખબર પડી !!!
કે મોજ કરવા માટે એકેય ડીગ્રીની જરૂર નથી.
ફક્ત મિત્રો જ કાફી છે…!!”
“દુનિયામાં કોઈ પણ વ્યક્તિ અજનબી નથી, અને જો છે તો એ માત્ર મિત્રો,
જેને તમે હજુ સુધી મળ્યા નથી..”
: “લોકો મને કે તારે જમાનો છે,
પણ એમને ક્યાં ખબર છે,
મારે મિત્રોનો ખજાનો છે”
“કુંડળી મળે કે ના મળે પણ કાંડ
એક સરખા મળે એજ મિત્રતા.”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top