490+ ગુજરાતી પ્રેમ શાયરી | Gujarati Love Shayari

 ગુજરાતી પ્રેમ શાયરી 

મિત્રો જેમ લોચા-લફડા અને જલેબી-ફાફડા ને ગુજરાતી ની Life માંથી કાઢી નથી શકાતું.  તેમજ LOVE ને પણ ગુજરાતી ના દિલ માંથી કાઢી નથી  શકાતું. તો ચાલો આજે તેવીજ ગુજરાતી શાયરી પ્રેમ  Love Shayari in Gujarati,   અને Gujarati Shayari Friendship લાવીઓ છું. જે તમે તમારી દીકુ ને કે જાનું  મોકલી તેના હોઠો પર સ્મિત લાવી શકો છો.
ધોંધાટનું બહાનું કરી
તમે ‘સાદ’ ના દીધો
નહીતર હાથવગી રાખી હતી ઈચ્છા
મેં રોંકાઈ જવાની****
સાંજનો વિસામો તો ત્યાં જ ગમે
જ્યાં રાહ જોતું કોઈ
આપણું મળે*****

ભાર એવો આપજે કે
ઝૂકી ના શકું
અને સાથ એવો આપજે
કે હું મૂકી ના શકુંં****
તું અને હું મળીને ચાલ શૂન્ય થઈ જઈએ
ઓઢણીની આડમાં ચાલ છૂમંતર થઈ જઈએ****
મારાં લખાણોને અંજામ મળી જાય
જો તારા જ હ્રદયમાં સ્થાન મળી જાય****
નજરથી કત્લ કરવાનું રહેવા દો
તમારી આંખને બોલો અદબ રાખે*****
એક સામટો ના આપી શકે
તો કંઈ નઈ
મને તારા અનહદ પ્રેમના
હપ્તા કરી દે****

બેસ્ટ ગુજરાતી શાયરી 

તને જોઈ શબ્દોની સરીતા બની જાય છે
મન નો હર એક વિચાર કવિતા બની જાય છે****
નિ:શબ્દ છે હોઠ છતાં બોલે છે આંખો
દબાયેલી લાગણીઓને જાણે ફૂટી છે પાંખો****

પ્રેમ એટલે માત્ર આખો દિવસ –
વાત કરવી નહીં પણ 
તમે જ્યારે એમની સાથે વાત –
ન કરી રહ્યાં હોવ તો પણ 
તમને  એમનાંજ વિચારો આવે એ પ્રેમ છે****
ચાલને આ વેરાન હૈયામાં પ્રેમ જ્યોતનું તાપણું કરીએ
હૈયાથી શેકી હૈયાને આવ અહીં આપણું કરીએ***
દુનિયાની બધી કવિતાઓ એ પળ સામે પાણી ભરે
જ્યારે
અડધી રાત્રે ખાંસતી ડોશીને
ડોસો ધ્રુજતા હાથે પ્યાલો ધરે***
તને પ્રેમ કરવાની મારી આદત નથી ☝️ તું મારી જરૂરિયાત છે 😘 તું જ મારી જિંદગી છે. 🥰****
જ્યારે પણ કોઈ તમારું નામ લે છે ❣️ ત્યારે ખબર નથી કેમ તમારો ચહેરો દેખાય છે. 😍****

અમને સમયની પરવા નથી 👉 પણ જ્યારે તમે મળ્યા 👩‍❤️‍👨 ત્યારે અમે તેની પણ કાળજી રાખવા લાગ્યા. 😊***

મારાં નસીબ માં 🌹 બીજું કંઈ હોય કે ના હોય પણ
તારો 💕 સાથ મારે જીંદગીભર જોઈએ છે. 💘***

મને મારા પ્રેમ પર એટલી ખાતરી છે ❣️ કે જે મારું બની ગયું છે 👩‍❤️‍👨 તે બીજા કોઈનું ન હોઈ શકે.****
મારી છાતીમાં દિલ❤️ છે તું એ દિલની ધડકન છે.***
સાચા પ્રેમની કોઈ એક્સપાયરી ડેટ હોતી નથી. ☝️
જીવન સુંદર છે, બધા કહેતા હતા 😀 જે દિવસે મેં તને 🥰 જોયો તે દિવસે મને ખાતરી થઈ ગઈ.****
તમારો પ્રેમ મારા માટે પવન જેવો છે 🥰
થોડું ઓછું હોય તો શ્વાસ અટકી જાય છે.****

તમારા નામ સાથે મારું નામ ઉમેરવું સારું લાગે છે. 😘 જાણે અમારી છેલ્લી મુલાકત આજની મુલાકત સાથે સંબંધિત હોય.****

વહેલી સવારમાં જ તમારું સ્મરણ થયું
પીગળી ગયું શિખર અને વહેતું ઝરણ થયું***
ચહેરો તારો દેખાય તો ચહેરા પર નૂર આવે
તારી એક મુસ્કાનથી મનમાં ચાહતના પૂર આવે****
ચલ મૌન બેઠો છું અહીં
તારા જ સાનિધ્યે
ઘૂંટી લે એકરાર પ્રણયનો
હૈયાના કોરા કાગળે***
કોઈક તો બન્યું છે મુજ હૈયાનું સારથી
અમસ્તી કઈ ના થાય શબ્દોમાં આરતી***

પ્રેમ સંબંધ સિંદુર સુધી પહોંચે
એવું જરૂરી નથી હોતું
સાહેબ કેમકે 
મળ્યા વગરનો પ્રેમ
પણ અદ્દ્ભુત હોય છે****
તું એટલી ખાસ બની જા
હું બનું ધબકાર તું શ્વાસ બનીજા
કદાચ ના મળે બીજો જન્‍મ સાથે
આ જન્‍મ મારો સંગાથ બની જા
આઝાદી નહિં મોહબ્બત જીવનભરની જેલ છે
સમજદારોનું કામ નથી આતો ગાંડાઓનો ખેલ છે***
હળવું સ્મિત આપી
એ સરકી ગઈ પળવારમાં
ને દિલ માં પડયા લાખો છેદ
ક્ષણવારમાં ***
પાંપણ પાથરીને તારો ઈંતેજાર કરવો
એક ને એક ગુન્‍હો મારે કેટલી વાર કરવો
****
કરીએ પ્રિત અનોખી
કે સાંજ પણ શરમાય
હું હોંઉ સૂરજ સામે
ને પડછાયો તુજ માં દેખાય****
સાવ બેફિકર બનીને મારી ફિકર કરે છે
એ ફેરવી ફેરવીને મુજ તરફ નજર કરે છે****
ગોરંભાયું છે ગગન
લાગણીઓના વધામણાં છે
છલકાયું છે મન
તારા આવવાના શમણાં છે***
મોહક અદા અને આ સાદગીની વાત શું કરવી
તને જોયા પછી ચાંદનીની વાત શું કરવી***

શું વાત છે
આજે આ તરફ પગલાં પડયા
હું રસ્તા માં મળ્યો કે
પછી રસ્તો ભુલા પડયા***
કંઈ પૂછતો નથી છતાં બધું જાણતો રહે છે 
અંતરે રહેવા છતાં અંતર મા મહેકતો રહે છે****
છે આકર્ષણ ગજબનું
તારી આંખો માં
વિચારમાં છું
વસવાટ કરું કે વિસામો****
હગ એટલે
સાહેબ સામેવાળી વ્યક્તિને
કઈ પણ બોલ્યા વગર
કહી શકાય કે
તમે મારા માટે ખાસ છો****
એમની નજરમાં ફરક આજે પણ નથી 
પહેલા ફરી ફરીને જોતા હતા ને હવે જોઇને ફરી જાય છે****

દિલ પ્રેમ શાયરી 

સાંજ પડે ને
એ શરમાતા સામા મળે 
આંખ અને દેલને 
એવો બીજો વિસામો
ક્યાં મળે ***
બસ એટલા નજીક રહો કે
વાત ન પણ થાય
તો યે દૂરી ના લાગે***

સાંભળ બહુ જ લાંબી વાતો કરવી છે તારા સાથે 
તું આવજે મારી પાસે તારી આખી ઝીંદગી લઇ ને*****
અણગમતું છે ને
એ બધું મનગમતું થઈ જશે
જ્યારે તમારા હૈયે
કોઈ રમતું થઈ જશે****
એમ શોધશો તો 
હું નહી મળું
બસ યાદ કરશો
તો કદાચ સામે મળું****
શરણ નહીં સહારો છું
આજીવન હું તારો છું
ઝાંખી લે તારા હ્રદયમાં
ટમટમતો સિતારો છું****
પ્રેમનાં પુષ્પો
ભરીને રાખજો
દિલ દીધું  છે
સાચવીને રાખજો******
કેમ ઝુકાવી દે છે
તું તારી
આંખો નાં પલકારા
શું તારે રોકી દેવા છે
હવે હ્રદય  નાં ધબકારા****
અમસ્તાજ હોઠો પર એક મીઠું હાસ્ય આવી જાય છે 
આમજ બેઠો હોઉં છું ને તારો ખ્યાલ આવી જાય છે****
હું કહું કે કેળ છે
ને તમે કહો વેલ છે 
મને લાગે આપણા પ્રેમમાં 
ભેળસેળ છે****
બધાની પર્સનલ લાઈફ હોય છે
પણ મારે તો
પર્સનલ પણ તું અને 
લાઈફ પણ તું****

બધુ અનુકુળ ક્યાં હોય છે
વરસવું છે મારે ને
તારે છત્રીમાં રહેવું  હોય છે****
લોટરી કંઈ પૈસાની જ ના લાગે
અમુક વ્યક્તિઓનું
આપણા જીવનમાં આવવું
એ પણ લોટરીથી
ઓછું નથી હોતું***
ભાગ્યનું પણ ભાગ્ય ખુલી જાય
જો કોઈ ગમતીલું રસ્તે મળી જાય
પછી તો રસ્તાને રસ્તા જેવું ના રહે
સામે આવીને એ ખુદને ભુલી જાય***
મૂકી દઉં બાજી પર જીવ મારો
જો ઈનામ તું હોય
ખર્ચી નાખું જિંદગી આખી
જો પરિણામ તું હોય તો****
પ્રેમ બે પળનો નહીં
જિંદગીભરની
જીદ હોવી જોઈએ****
ભલે ના સમજે કોઈ
તારી ને મારી વેદના
ચાલને આપણે સમજી લઈએ
એકબીજાની સંવેદના****
વર્ષો સુધી રાહ જોઈ હતી અને વર્ષો
સુધી રાહ જોવામાં આવશે
ના કદીએ અમે કશું કહ્યું હતું અને ના
કદીએ કશું કહેવામાં આવશે*****
મે કીધું ચા મોળી છે
થોડી મોરસ નાખો
ને એણે એઠી કરીને કીધું
જરા હવે ચાખો****

તારા પ્રેમ એ કંઇક એ રીતે શણગાર્યો છે મને 
અરીસો પણ કહે છે “મારી શુ જરૂરત છે તને****
સાચી જરૂર હોય છે એક બીજાને સમજવાની
બાકી સાથે જીવશું સાથે મરશું એતો માત્ર કેહવાના શબ્દો છે****
આકાશ હેરાન છે જોઈને મારા ચાંદ ને જમીન પર 
પછી હું હોશ ખોઈ બેઠો છું એમાં મોટી વાત શું છે****
તું કરી લે ગુસ્સો તારે કરવો હોય એટલો
પણ તારા આ અબોલા આપણને નહિ ફાવે****
મળ્યા છો કંઇક એ રીતે જાણે  પુરી થઈ મન્નત છે 
જ્યારથી આવ્યા છો જિંદગીમાં જિંદગી જાણે જન્નત છે****
પ્રેમ છે એવું હું ક્યારેય નહિ કહું
પણ તું હા કહીશ તો હું ના પણ નહિ કહું
****
કોઈ અજાણ્યા સાથે પણ પ્રેમ થઇ જાય છે
તો કોઈ પ્રેમ કરી ને પણ અજાણ્યા થઇ જાય છે****
ના તારું કઈ ચાલ્યું ના મારુ
ખબર નહિ કયા ચોઘડીએ મળ્યા તા આપણે
કે જોડે પણ ન રહી શક્યા
અને ભૂલી પણ ના શક્યા
જિંદગી માં પહેલા થી જ બધું ગોઠવાઈ ગયું હોઈ છે 
બસ સાહેબ નથી ભાગ્ય માં તેનો
જ જિંદગી ને અફસોસ રહી જાય છે***
તારો ગુસ્સો પણ ચા જેવો જ 
અને તને પીવા ની પણ મજા ગરમ કરી ને જ****

તે ૨ડ્યા ફક્ત મહોબ્બત માં બે-ચાર આંસુ 
અને અમે ૨ડ્યા તો બેસી ગયું ચોમાસુ***
જે બીજાને મળતા જ તમારું મહત્વ ભુલી જતા હોય
એ ખરેખર તમારા હોતા જ નથી***
દિવસ બીજાના કામમાં પસાર થાય છે 😄 અને રાત તમારી યાદોમાં 😍 પસાર થાય છે.****
નફરત પછી જે પ્રેમ થાય છે ❤️ એ જ પ્રેમ હંમેશા રહે છે.****
પ્રેમ નો સંબંધ પણ કેટલો વિચિત્ર છે ☝️ મળે તો વાત 😘 લાંબી થાય અને છૂટા પડે તો 😇 યાદો લાંબી.
જીંદગી થી ઘણી ફરિયાદો છે પણ ❣️****
તમને મળ્યા પછી બધું સમાપ્ત થાય છે.🌹
સમય હોય ત્યારે પ્રેમનું ધ્યાન રાખો ☝️ નહીં તો સમય પુષ્કળ હશે 👉 પણ પ્રેમ નહીં રહે.****
મારા દિલ 💘 પર હાથ મૂકે તો જોઈ લે,
હું તમારા હાથ પર દિલ 💓 ન રાખું તો કેજો.***

મારા સપના ખૂબ નાના છે 🥰 પ્રથમ તમે અને
છેલ્લે તમે પણ. 😘
પ્રેમ જીવન બદલી નાખે છે 💞 મળે તો પણ અને ન મળે તો પણ. ☝️*****
તમે બદલ્યા તો મજબૂરી હતી 😐 અમે બદલાયા તો બેવફા થઈ ગયા.****
ઊંઘ આવવાની હજારો દવાઓ છે 🥰 પણ ઊંઘ ન આવવા માટે માત્ર 🌹 પ્રેમ જ પૂરતો છે.***
હે દરિયા-એ-ઇશ્ક હૈ કદમ 👉 થોડો વિચાર ને રાખજે,
આમાં પ્રવેશીને 😍 કોઈને કિનારો માડ્યુ નથી.****

પહેલો  પ્રેમ શાયરી 

અમે જીવનભર હસવા માટે તૈયાર છીએ 🤗 હસવાની એક જ શરત છે કે તમે સાથે હસો. 👩‍❤️‍👨****
પ્રેમમાં સાથે હોવું જરૂરી નથી 👉 એકબીજાને અનુભવવું ખૂબ જ જરૂરી છે. ❣️****
પ્રેમ પણ એક ભીખ છે, કદાચ ☝️ મેળવવું ખૂબ જ મુશ્કેલ છે.
***
આજે પણ તારા પ્રેમની જ ગુલામીમાં છું.💘
નહિ તો આ દિલ તો ઘણા સમયથી 😎 નવાબ છે.****
પ્રેમ કરવા વાળા હજારો મળી જશે ☝️ સાહેબ
તલાશ એની કરો જે 💞 નિભાવી જાણે.****
જો તમે કોઈને પ્રેમ કરો છો 💘 તો એટલું કરો કે તે
જો તમને છોડી ને જાય, 👉 તો તે બીજા કોઈની ના થયી શકે.****
તારી દરેક વાત મારા માટે ખાસ છે, 🥰
આ કદાચ પ્રેમની પહેલું એહસાસ છે. 💓***
બસ મને તમને સ્પર્શ કરવા દો જેથી હું ખાતરી કરી શકું,****
લોકો કહે છે કે હું ❣️ છાયાના પ્રેમમાં છું.
તમારી ખુશી માટે ઘણી જગ્યાઓ હશે ☝️ પરંતુ
અમારી બેચેનીનું કારણ… ફક્ત તમે જ છો. ❤️****
સુખ નસીબમાં હોવું જોઈએ 💞
ચિત્રમાં દરેક વ્યક્તિ smile કરે છે.****

હસું છું એટલે માની ના લેતા કે સુખી છું 
રડી નથી શકતો એટલે હું દુઃખી છું******
તારા અને મારા મા કેટલી સમાનતા છે 
તું અંતર રાખે છે અને હું તને અંતરમાં રાખું છું****
ઘણા બધા સંબંધો એટલા માટે તૂટી જાય છે કારણ કે
એક સાચું બોલી નથી શકતો અને બીજો સાચું સમજી નથી શકતો***
જિંદગી ભર સાથ નહિ આપે તો ચાલે
પણ એટલી યાદ આપી જજે કે આ જિંદગી નીકળી જાય***
પ્રેમ એટલે એકબીજા થી એકબીજા ને
વધારે સુખ આપવાની હરિફાઇ****
એકાદ એવી સાંજ આવે
કે યાદ કરું તને અને ત્યાં જ તું આવે***
રિસાઈ ગયેલી ખામોશી કરતાં 
બોલતી ફરિયાદ ખરેખર સારી હોય છે****
કહો તો થોડું પાસ આવી ને કહું
ખુદ થી પણ વધુ
દિલ પડી ગયું છે તારા પ્રેમ માં***
તમારા મનની વાત જેને સમજાવવી પડે 
એ વ્યક્તિ તમારા શબ્દો જ સમજશે તમારી લાગણી નહી****

સાચો પ્રેમ તો એ કહેવાય
કે life માં ઓપ્શન ભલે ગમે એટલા હોય
પણ ચોઈસ હંમેશા એક જ વ્યક્તિ ની હોવી જોઈએ***
તું પૂછી લેજે સવારને ના વિશ્વાસ આવે તો સાંજને
આ દિલ ધડકે છે તારા જ નામ થી***
તારું મારી સામે હસીને જોવું એ પ્રેમ નથી
પણ હસ્યા પછી દિલમાં કઈ-કઈ થવું એ પ્રેમ છે***
ના જાણે કઈ ફરિયાદના અમે શિકાર થઇ ગયા
જેટલું દિલ સાફ રાખ્યું એટલા અમે ગુનેગાર થઇ ગયા****
ક્યારેક ક્યારેક તો તું એવું કરી લે ને
શાયરી છોડી ને મારુ દિલ વાંચી લે ને****

બધા ને ખબર છે કે જે થવાનું છે એ જ થશે ને થઇ ને પણ ૨હેશે 
પણ બધા એવું પાત્ર ઈચ્છે છે કે 
 જે કહે તું ચિંતા ના કર હું છું ને બધું સારું થઈ જશે***
જોયો નથી એક ચાંદ મેં ઘણા દિવસ થી 
અંધારી લાગે છે આ દુનિયા ઘણા દિવસ થી****
આજ પણ એ અવાજ ગુંજે છે મારા કાન માં
જયારે પહેલી વખત વાત કરી હતી મેં એની જોડે એકાંત માં***
હર એક ખૂણે હું શોધતો રહ્યો એની ખુશી
પછી ખબર પડી દિલમાં જ છે એની ખુશી****
જરા સી બદમાશ જરા સી નાદાન હૈં તું
લેકિન યેભી સચ હૈં કી મેરી જાન હૈં તું*****

ના ચાંદ ની ચાહત ના તારો ની ફરમાઈશ
દરેક ક્ષણે તું મારી સાથે હોવ બસ એજ છે મારી ખ્વાઈશ****
એવી પણ રાતો હતી જેમાં આપણી વાતો હતી
અને હવે એ રાતો છે જેમાં ફક્ત આપણી યાદો છે***
બીજા કોઈનું સ્મિત નિહાળવા નથી માંગતી આ આંખો
પ્રેમનો એ શણગાર આજે પણ છે આંખોમાં***
તારા પ્રેમની દાસ્તાન અમે અમારા દિલમાં લખી છે
ન થોડી ન વધારે પણ બેહિસાબ લખી છે
અમને પણ કરો સામેલ તમારી દુઆમાં
અમે આ શ્વાસની ગણતરી તમારે નામ લખી છે***

સાચો પ્રેમ શાયરી 

આ મનમોહક ક્ષણો હોય કે ન હોય
કાલના દિવસમાં આજ જેવી વાત હોય કે ન હોય
તમારા માટે પ્રેમ રહેશે આ દિલમાં હંમેશા
ભલે ને પછી આખી જિંદગી મુલાકાત હોય ન હોય****
આ કિસ્મત મારું ઇમતેહાન લઈ રહી છે
તડપાઈને મને અશહ્ય દર્દ આપી રહી છે
અમે નથી નીકળ્યાં તમને ક્યારેય આ દિલમાંથી
તો પછી બેવફા કહીને મને કેમ બદનામ કરી રહી છે***

જીવવા માંગુ છું એમની આંખોની શિતળતાને
પીવા ઈચ્છું છુ એમના હોઠોની કોમળતાને
શીખવા માંગુ છું એમની એ સરળતાને
કારણ કે ફક્ત સમજવા માંગુ છું પ્રેમની પવિત્રતાને***
તું ચાંદ ને હું સિતારો હોત
આ આકાશમાં આપણો એક નજારો હોત
લોકો તને જોયા કરતા દૂરથી
પણ પાસે રહીને એ સુંદરતા પર હક મારો હોત
પેલ્લી મોહબ્બત ખુદની અમે જાણી ન શક્યા
પ્રેમ શું હોય છે એ અમે ઓળખી ન શક્યા***
આ દિલ તો એમની નામે કરી નાખ્યું હતું એક સમયમાં
પણ હવે ઇચ્છીએ તોપણ એમને દિલથી નીકળી ન શકયે*****
અમે જે પ્રેમ કર્યો હતો એ આજે પણ છે
તારી જૂલ્ફોની ઘટની ચાહત આજે પણ છે
રાત વિતે છે એ આજે પણ ખ્યાલોમાં તારા
દીવના જેવી એ મારી હાલત આજે પણ છે*****
જાદૂ છે એમની દરેક વાતમાં
યાદ ખૂબ જ આવે છે આ ચાંદની રાતમાં
કાલ જોયું હતું સ્વપ્ન મે એ ઘડીઓનું
જ્યારે શોભતા હતા એ ગોરા હાથ આ હાથમાં****
દિલમાં ને દિલમાં તને પ્રેમ કરું છું
ચૂપચાપ મોહબ્બતનો ઈઝહાર કરું છું
જાનું છું કે તમે કિસ્મતમાં નથી મારી
છતાંય તને પામવાનો પ્રયત્ન વારંવાર કરું છું****
પોતાના દરેક શ્વાસમાં તને આબાદ કરી છે
ઓ મારી જાનું તને ખૂબ યાદ કરી છે
આ જિંદગીમાં જો તમે નથી તો કંઈ નથી
મોતથી વધારે તો તમારી ગેરહાજરીની મે અહીં ફરિયાદ કરી છે****
શબ્દો પણ આ હોઠો પર એક જીદ સાથે આવી જાય છે
તારા જિક્રથી મેહકીને, ને તારી જુદાઈ માં વેરાઈ જાય છે****
મારી દરેક ખુશીમાં વાત તારી છે
મારા શ્વાસોમાં મેહકતી એ સુગંધ તારી છે
એક પળ પણ ના જીવી શકીએ તારા વગર
કારણ કે ધડકનોથી આવતો અવાજ તારો છે****
તને જોઇને આ આંખો જુકી જાય છે
ને ખામોશી દરેક વાત કહી જાય છે
વાંચી લેજો આ આંખોમાં છલકાતો પ્રેમ તમારો
તારી કસમ તારી ચાલ પર આખી કાયનાત થોભી જાય છે***
થતો નથી પ્રેમ કોઈદી કોઈની સૂરત જોઈને
પ્રેમ તો ફક્ત હૈયાથી થાય છે
સુરત તો એમની લાગવા લાગે છે સારી
જેમની દિલમાં ખરેખર કદર થઈ જાય છે****
આજે ફરી જીવનમાં મનમોહક નજારો મળશે
કેમ જિંદગીભર માટે હવે તમારો સાથ મળશે
હવે કશું નથી જોઈતું આ આજીવન મારે તો
કેમ કે અમને હવે તમારી બાહોનો સહારો મળશે***
રોજ સવારે જો તારુ મુખડુ દેખાય, તો આ હૈયુ કેવુ મલકાય
જવાબ છે તુ, જો તુ જ સવાલ પુછી જાય તો હૈયુ કેવુ છલકાય****
એક વાત કહુ ”રમકડુ છું હું તારા હાથનું”
નારાજ તુ જાય છે ને તુટી હું જાઉ છું****

સાચો પ્રેમ તો એને કહેવાય કે
લાઇફમાં ઓપ્શન ભલે ગમે તેટલા હોય
૫ણ ચોઇસ એક જ હોવી જોઇએ.***
મારાથી ‘નફરત’ જ કરવી હોય તો ઇરાદો મજબુત રાખજો
કારણ કે જરા ૫ણ ચુક થશે ને તો પ્રેમ થઇ જશે.****
જરૂરીયાત પુરી કરવા તો બઘા પ્રેમ કરે છે
સાહેબ જેના વગર એક ઘડી ૫ણ ન રહેવાય ને એ જ સાચો પ્રેમ****
તારી એક યાદ જાણે ઘાયલ બની ગઇ
પ્રેમથી પીઘેલી ઘુટ જાણે શરાબ બની ગઇ
મોજાઓ ઉછળવાનુ ભુલી
ને જાણે સાગરની મસ્તી ૫ણ ઓટ બની ગઇ.*****
તને મારો હાથ પકડવાની પરવાનગી હું આપું
પણ શરત એટલી કે સાથ છોડવાની પરવાનગી હું નય આપું****
રસ્તો લાંબો લાગે છે મને, તમે મને મળી જાજો
અને હું મુસાફર થઇ જઈશ ✨️****

તમે આવીને મને ૫કડો કે નહી
બઘાએ મને મને તમારી સામે છોડી દીઘો છે.****
દી૫ક નહી જયોત માંગુ છું, સાગર નહી એક બુંદ માંગુ છું
હું જીંદગીના અંતિંમ શ્રવાસ સુઘી બસ તારો સાથ માંગુ છું
મારા દીલની ચાહત કાલે ૫ણ તમે જ હતા
અને આજે ૫ણ તમે જ છો.****
સંતાડી દો મને તમારા સ્વાસમાં
કોઇ પુછે તો કેજો જીંદગી છે મારી
આઇ લવ યું જાન****
જેને યાદ કરીને
હોઠો ૫ર ખુશીની લહેર છવાઇ જાય
એવું સુંદર સ્વપ્ન છે તું***
જયારે હું રીસાઇ જાઉ તો મનાવી લેજે
કશુ જ ના કેજે બસ હોઠોથી હોઠ મિલાવી દેજે***

મારા નામની સાથે તારા નામનો સહારો જોઇએ છે.
સમજી ગઇને તું ?
કે બીજો કોઇ ઇશારો જોઇએ છે.****
એ ચાંદને ખૂબ જ અભિમાન છે
કે તેની પાસે નુર છે.
હવે હુ તેને કઇ રીતે સમજાઉ
કે મારી પાસે કોહીનુંર છે.***
હદયના પુસ્તકમાં ગુલાબ એમનું હતુ
રાતની ઉંઘમાં સ્વપ્ન ૫ણ એમનું હતુ
કેટલો પ્રેમ કરે છે મને? જયારે અમે પુછી લીઘુ
મરી જશુ તમારા વગર, એ જવાબ એમનો હતો*****
એક ઉંંમર વીતી ગઇ છે તને પ્રેમ કરતાં કરતાં
તું આજે ૫ણ બેખબર છે કાલની જેમ
હું તમારી દરેક વસ્તુને પ્રેમ કરી લઇશ****
તમારી દરેક વાત ૫ર વિશ્વાસ કરી લઇશ
બસ એક વાર કહી દો કે તમે માત્ર મારા જ છો
આખી જીંદગી તમારો ઇંતજાર કરી લઇશ****
પ્રેમ કરવાનું શીખ્યુ છે નફરતની કોઇ જગ્યા નથી
બસ તું જ તું છે દિલમાં બીજાની કોઇ જગ્યા નથી***
સફર ખૂબ જ નાની હતી તમારી સાથે
૫રંતુ યાદગાર બની ગયા તમે જીંદગી ભર માટે***

તમારા પ્રેમમાં હું એવી રીતે નિલામ થઇ જાઉ
આખરી હોય મારી બોલી અને
હું તારે નામ થઇ જાઉ***
તારી દરેક અદા વ્હાલી લાગે છે.
એક ૫ળની જુદાઇ ૫ણ ખારી લાગે છેે
૫હેલાં નહી ૫ણ હમણાં એવું વિચારવા લાગી છું હું
કે જીંદગીની દરેક ૫ળમાં તારી જરૂરત લાગે છે.***
એક વાર બસ તારા -મારા પ્રેમની શરૂઆત થઇ જાય
હકીકતમાં નહીં તો કંઇ નહી, ૫ણ
સ્વપ્નમાં ૫ણ તારી મુલાકાત થઇ જાય***
કંઇક સારૂ થાય ત્યારે જે વ્યકિત તમને સૌથી ૫હેલા યાદ આવે
તે વ્યકિત જીંદગીનો સૌથી કિંમતી ઇંસાન હોય છે.***

હજારો ચહેરાઓમાં એક તું જ હતી જેના ઉ૫ર અમી મરી ૫ડયા
નહીંતર ન તો પ્રેમની કમી હતી, કે ન પ્રેમ કરવા વાળાની
રામ જાણે આ દિલનો કેવો સબંઘ છે તારાથી
ઘડકવાનું ભુલી જાય છે, ૫ણ તારું નામ નહી***
મને જીવનભર તારો સાથ નથી જોઈતો, પણ જ્યાં સુધી તું મારી સાથે છે ત્યાં સુધી મને જીવન જોઈએ છે!***
તમારી આંખોમાંના તીર એટલા ચાલાક છે કે તેઓ કોના માટે લક્ષ્યમાં છે તે જાણી શકાતું નથી.***
મને પામવાની જીદ ના કર, હું કોઈનો ત્યજી ગયેલો પ્રેમ છું.***
તમે કોઈના આટલા પ્રેમમાં કેમ પડો છો, એક દિવસની રાહ જોવી પણ મુશ્કેલ બની જાય છે, તમારા પોતાના લોકો પણ અજાણ્યા લાગે છે, જ્યારે તમે કોઈ અજાણ્યાના પ્રેમમાં પડો છો.***
કોઈ સાંજ તારી યાદ સાથે આવે છે, કોઈ સાંજ તારી યાદ સાથે આવે છે, અમે રાહ જોઈ રહ્યા છીએ એ સાંજની જે તારી સાથે આવે.

એક તરફી પ્રેમ શાયરી 

***

એક રાત્રે તે સપનામાં મળ્યો, મેં પૂછ્યું કે તેં મને કેમ નકારી કાઢ્યો, જ્યારે મેં તેને જોયો ત્યારે તેની આંખોમાં પણ આંસુ હતા, તો પછી હું કેવી રીતે પૂછું કે તેં મને કેમ રડ્યો!

***
ઓળખાણ તો બહુ મોટી છે વ્હાલા
પણ દેખાડો કરવો એ અમારી આદત નથી

***

ગુલામી કરીએ તો
માં બાપ ની કરીયે વાલા
બાકી દુનિયા માટે તો
કાલેય કિંગ હતા અને
આજે પણ કિંગ છીએ****
દીકરી અને ગાય દોરે ત્યાં જાય
પણ જો દાદાગીરી કરો તો સામી પણ થાય***

નખરા તો સાધારણ છોકરીયું ના હોય સાહેબ
બાકી સિંહણ ના તો કાયમ તોફાન જ હોય
વાત કરવા માં થોડી વિનમ્રતા રાખવી,
બાકી બત્રીસી હાથ માં આવતા વાર નહી લાગે***
મને જરાય ફર્ક નથી પડતો કે લોકો મારા વિશે શું વિચારે છે
મારી જીંદગી મારી મરજી થી ચાલે છે, કોઈ ના વિચારો થી નહી.****
જરા ધીરે ચાલ ઓ સમય
હજી તો ઘણા લોકોને એમની ઓકાત દેખાડવાની છે મારે***
લાગણીના સંબંધના નામે ઝૂકવું પડે છે
બાકી દુનિયા ઝુકાવી જાય એ વાતમાં દમ નથી***

નમી જઈએ અમે ઓકાતથી વધારે સ્નેહ આપે જો કોઈ તાકાતથી વધારે
***
કોઈની બરાબરી કરવામાં હું નથી માનતો
આપણું નામ તો ઉદાહરણ તરીકે જ લેવાવું જોઈએ
***
અમે પ્રેમમાં તે પણ ગુમાવ્યા છે, જે કહેતા હતા કે અમે ફક્ત તમારા છીએ!
***
પ્રેમ એ નથી કે જે તેને મેળવવા માટે કંઈપણ કરશે, પ્રેમ એ છે જે પોતાની ખુશી માટે પોતાની ઈચ્છાઓ છોડી દે છે.
****
મારા દિલ પર લાગેલા આરોપથી હું ઓળખાયો છું, હવે લોકો મને તમારા નામથી ઓળખે છે.
****
તેમની હાલત પણ તમારા જેવી જ હશે, તેઓ પણ તમારા હૃદયની પીડા અનુભવશે, જેઓ હતાશાની આગમાં સળગી રહ્યા છે, તેઓને*** આ ઈર્ષ્યા તમારા કરતાં વધુ લાગશે!
***

નસીબ મારી કસોટી કરી રહ્યું છે, તે મને વેદનામાં દર્દ આપી રહ્યું છે, મેં તેને મારા હૃદયમાંથી ક્યારેય દૂર કર્યું નથી તો પછી તે શા માટે બેવફાઈનો આરોપ લગાવે છે.!

****
અરે આ દુનિયા પણ અજીબ છે સાહેબ,
જલસા અમે કરીએ અને તકલીફ લોકો ને થાય

****
જે લોકો મને નફરત કરે છે એ ખુશીખુશી કરો
કારણ કે હું બધા ને પ્રેમ ને કાબીલ નથી સમજતો
*****
કિનારો ના મળે તો ભલે ના સહી, પણ
ડુબાડી બીજા ને ક્યારેય તરવું નથી મારે
આ પણ વાંચો: ગુજરાતી સ્ટેટસ 
****
મારા શબ્દો એટલા ઊંડાણ થી વાંચ્યા ના કરો,
કોઈ શબ્દ યાદ રહી જશે તો મને ભૂલી નહી શકો
આપડા માટે તાજ મહેલ કઈ ખાસ નથી,
કારણ કે અહીંયા મુમતાજ તો રોજ બદલાય છે.
*****
તું મને ખાલી* બદનામ કરી શકે છો,
બાકી બરબાદ તો હું તને કરવાનો છું
***
ના કરો મારાથી પ્રેમ,
આગ છું હું,
રાખ થઇ જશો તમે
***
હું તને બ્લોક નહીં કરું,
પણ હું તને એ જરૂર દેખાડીશ
કે તે શું ગુમાવ્યું છે
****
હું બધું જ જાણું છું પણ ચુપ છું,
કોઈ પોતાના મતલબ માટે
કેટલી હદ વટાવે એ જોવ છું
ખોફ હથિયારથી નહીં પણ મગજથી વધે છે,
અને મગજ તો અમારું નાનપણથી જ ખરાબ છે
****
તારૂ જેટલુ અભીમાન છે
એટલુ તો ખાલી મારૂ માન છે વ્હાલા

*****
આગ લગાડવી એ અમારો સ્વભાવ નથી
પણ સાહેબ
અમારી પર્સનાલિટી જોઇને લોકો બળી જાય
એમાં અમારો શુ વાં*ક
***
બધી ઓળખાણ બાપ દાદા ના નામની ના ચાલે,
અમુક ઓળખાણ પોતાના નામ ની પણ હોવી જોઈએ
પ્રેમની કોઈ મંઝિલ નથી, તે જે રીતે છે, તે સુંદર પણ નથી.
***

પ્રિયજનો વચ્ચે અજાણ્યા બની ગયા, પ્રેમની ક્ષણો અજાણી બની ગઈ, જ્યાં એક સમયે ફૂલો ખીલતા હતા તે જગ્યા આજે નિર્જન થઈ ગઈ છે.

****

પ્રેમ બધાને જીવતા શીખવે છે, વફાદારીના નામે મરતા શીખવે છે, જો પ્રેમ નથી કરતા તો અજમાવી જુઓ, અત્યાચારી દરેક પીડા સહન કરવાનું શીખવે છે.!

****
એ દિલ કયું છે જે વફાદારી ન કરે, ભગવાન તને ભૂલીને જીવતા નથી, તારો પ્રેમ જીવન બનીને રહે, જીવન વફાદારી ન કરે તો બીજી વાર છે.
***
બધાને મારી પાછળ રાખો, યાદ રાખો કે તમે મારા છો!
****
જે વ્યક્તિને તમારા ચિત્ર જેવી ગંધ આવે છે, વિચારો કે તમારી નજરમાં તેનું શું થશે.

****
આ જીંદગી ખુબ સુંદર છે, બસ હવે આવો તારી જ જરૂર છે.!
*****
હું જીવન કેટલું જીવીશ એની મને પરવા નથી
જેટલું પણ જીવીશ. મારા સ્વમાન સાથે જીવીશ
***
સમય તને બતાવશે કે કેટલા કીમતી હતા અમે
***
પ્રેમ થી કેશો તો જીવ પણ આપી દેશું.
બાકી આ મૂંછ હોઠ ને છાંયો કરવા નથી રાખી
****
હું જે કાંઈ બોલું તેની માટે હું જવાબદાર છું,
પણ તમે તે કેવું સમજો છો તેની માટે નહીં
***
કંઈ કેહવું હોય તો સામી છાતી એ કેહજો,
પીઠ પાછળ કહ્યું તો કેહવા લાયક નઈ રહો
****
અમારાથી નારાજ થવું હોય તો સો વાર વિચાર કરજો,
કેમકે હવે અમે મનાવવાનું મૂકી દીધું છે
પ્રેમ તો સિંહણ જેવીને જ કરાય,
બાકી વાંદરીનું નક્કી નહીં, ગમે ત્યારે ગુલાટી મારે
****
મને હરાવીને મારો જીવ લઇ જા એ મંજુર છે મને,
પણ દગો કરનારને હું બીજો મોકો નથી આપતો

****
સફળતાની ઉંચાઈ પર હોય ત્યારે ધીરજ રાખજો,
કારણ કે પક્ષીઓએ સાબિત કર્યું છે કે,
આકાશમાં બેસવાની જગા નથી હોતી
****
જો ભૂલ હોય તો સો વાર નમી લેવું,
બાકી ગમે તેટલી મોટી તોપ હોય, લડી લેવું
****
આપણાં તો સિક્કા ન હોય, આપણા તો એક્કા જ હોય,
સિક્કા ખાલી ખખડે, અને એક્કા વાળથી બધા ફફડે
****
આજકાલ, લોકો હંમેશા સાચા પ્રેમીઓને ગેરસમજ કરે છે, જ્યારે લોકો સમય પસાર કરનારાઓથી ખુશ છે.!
***

કિતાબ-એ-દિલમાં રાખ્યું તો પણ તાજગી ન ગઈ, તારા વિચારોની સુંદરતા ગુલાબ જેવી છે.

***
મારા અનહદ પ્રેમનો એક જ સિદ્ધાંત છે, હું તને મળું કે ન મળું, હું તને દરેક પરિસ્થિતિમાં સ્વીકારું છું.
****
હું હસું ***છું પણ મારું દિલ દુ:ખથી ભરેલું છે, તને યાદ કરીને મારું દિલ આજે પણ રડે છે.!

મુલાકાત  શાયરી 

હોઠ પર આવ્યા પછી પણ જીભ પર નથી આવતું, પ્રેમમાં ધીરજની એ મંજિલ તું છે!
***
સફર જ્યાં સુધી તું છે તેટલી જ નજર છે, ગુલશનમાં હજારો ફૂલ ભલે ખીલે, પણ સુગંધ તું હોય ત્યાં સુધી.

****
ન ચાંદની ઈચ્છા, ન તારાઓની વિનંતિ, તું દરેક ક્ષણે મારી સાથે રહે, આ જ મારી ઈચ્છા છે!
****
તું મારી બેચેની છે કે શાંતિ, આજ સુધી હું સમજી શક્યો નથી.
ગમે તેટલું દુ:ખ હોય, સુખ તો ફક્ત તમે જ છો.!
****
તું મને છોડી નહીં શકે, હું તારી ચા બની જઈશ.
****
લાખો હૃદય બચાવો, પણ પ્રેમ હંમેશા થાય છે, આંખો તો આંખો જ છે, આ તોફાન તો થવાનું જ છે.

*****
આંખોથી જોશો તો વસવાટ કરો છો, દિલથી જોશો તો બરબાદ થઈ ગયા છો, જીવનની દરેક ક્ષણ દુઃખથી ભરેલી છે, તો કેવી રીતે કહી શકાય કે તમે મુક્ત છો!
****
મારે પ્રેમ કરવો છે, મારે ફરીથી કરવો છે, મારે ફરીથી અને ફરીથી કરવો છે, મારે હજાર વાર કરવો છે, પણ મારે ફક્ત તમારી સાથે જ કરવું છે!
***
તમારા પ્રેમમાં ફક્ત આ જ સિદ્ધાંત છે, જ્યારે તમે સ્વીકારો છો, ત્યારે તમારા વિશે બધું સ્વીકારવામાં આવે છે!
*******
તારો પડછાયો અમારા હૃદયમાં છે, તારી યાદો અમારી આંખોમાં છે, અમે તમને કેવી રીતે ભૂલી શકીએ, તમારો પ્રેમ અમારા શ્વાસમાં છે!
****

જે દિલમાં તારું નામ વસે છે તે અમે તોડી નાખ્યું, તારી બદનામી થવા ન દીધી, બસ તારું નામ લેવાનું બંધ કર્યું.!

*****
જ્યારે લોકો પ્રેમને ભગવાન માને છે, તો પ્રેમ કરનારાને કેમ ખરાબ માને છે, જ્યારે દુનિયા પોતે જ પથ્થરનું હૃદય છે, તો લોકો પથ્થર પાસેથી આશીર્વાદ કેમ માંગે છે.!
****
જ્યારે તે ગુસ્સે થયો, ત્યારે મને સમજાયું કે જ્યારે તે અલગ થઈ ગયો, ત્યારે તે વફાદાર રહીને અમને કંઈ આપી શક્યો નહીં, પરંતુ જ્યારે તેઓ વેબફા બન્યા ત્યારે તેઓએ ઘણું આપ્યું.!
ઉંમર ની સાથે વિરોધીઓ વધે
તો સમજી લેવુ સાહેબ કે
સિક્કા હજી આપડા જ પડે છે
*****
ફોટો મુકવાનો શોખ તો નથી સાહેબ.
પણ આતો મારા દુશ્મનો ને તો ખબર પડે કે
ભાઈ હજુ *મારકેટ મા જ છે
*****
આ દુનિયામાં ઘણા લોકો તો ફક્ત
એક બીજા માટે જ બન્યા છે,
જેમ કે હું

****
પોતાનું સાંભળું છું
એટલે આજે પણ અડીખમ છું,
બીજાનું સાંભળ્યું હોત તો
ક્યારનો તૂટી ગયો હોત
***
ખરાબ છિઍ ઍટલા માટે તો જિવિઍ છિઍ ,
સારા હોત **તો આ દુનિયા આપણને જીવવા નો દેત.***
મૂછે વટ, ને કેડે કટારી, જામ હાથમાં, ને કલેજે ખુમારી,
વચન વિવેકી, પૂરો ટેકી, મોત ભલે આવે હો બાપુ,
પણ રેવુ કટમા, જીવવુ તો વટમા.
સાચો પ્રેમ ક્યારેય સમાપ્ત થતો નથી, તે સમય સાથે શાંત થઈ જાય છે!***
એક તું અને એક તારો પ્રેમ, મારી દુનિયા આ બે શબ્દોમાં છે.!
તારા વિચારો થી છુપાઈને મેં મારી જાતને જોઈ છે, મારા દિલ ને આંખો ને રડતા જોયા છે, તું ના હોય તો કઈ નહિ.****
હું તારી સોગંદ પણ નથી લેતો, મેં તને થોડી ક્ષણો માટે ભૂલી જતા જોયા છે.!****

કોઈપણ કારણ વિના અમે તમારી પાસે આવવાના કારણો શોધીએ છીએ, આ હૃદય તમને તેના ધબકારા માં સ્થિર કરવા માટે તલપાપડ છે, મારા આ તરસ્યા હૃદયની તરસ બુઝાતી નથી, ખબર નહીં તમારા આ પાગલને ક્યારે શાંતિ મળશે.!****
તેણે મારા પ્રેમને આ રીતે હા પાડી, તેણે મારી માતાને માતા કહી.***
અમને પણ એવી વ્યક્તિ જોઈતી હતી, જેને આપણે ભૂલી ન શકીએ અને તે પણ મારા નસીબમાં નહોતું.
​નામ​ એવુ હોવુ જોઇએ વાલા કે દુશ્મન
પણ કહે,હા એને કોણ ન ઓળખે****
હું બધું જ જાણું છું પણ ચુપ છું,
કોઈ પોતાના મતલબ માટે
કેટલી હદ વટાવે એ જોવ છું***
પોતાના માં-બાપ ની ગુલામી કરતો માણસ,
આખી દુનિયાનો બેતાજ બાદશાહ હોય છે***

તું મારી સાથે નઈ તો કોઈ
Problem નઈ, પણ સિંહ રડે
તારા માટે એટલી તારી ઓકાત નઈ.***
બ્લોક કરીને બાળકો જેવી
રમત અમે નથી રમતા,
અમે તો સીધા દિલ
માંથી જ કાઢી નાખીએ.*****
બદલાયા નથી અમે,બસ હવે
શાંત રહેવું પસંદ છે*****
હમ અપના Attitude તો
વક્ત આને પર દિખાએંગે,
શહર તું ખરીદ ઉસ પર
રાજ કરકે હમ દિખાએંગે*******
હિંમત થી હારજો પણ ક્યારેય
હિંમત ના હારતા, કેમકે ચક્રવ્યૂહ
રચવા વાળા આપણા જ હોય છે******
કઈ કરવું હોય ને તો ખાલી જલસા કરો,
પંચાત તો આખું ગામ કરે જ છે****
જિંદગીની સાચી મજા તો ત્યારે આવે છે,
જ્યારે દુશ્મન પણ તમારી જોડે
હાથ મિલાવવા બેતાબ હોય.******
ફોટો મુકવાનો શોખ તો નથી સાહેબ,
પણ આતો મારા દુશ્મનો ને તો ખબર
પડે કે ભાઈ હજુ મારકેટ મા જ છે*****
આમતો ગુંડો બનવાનો શોખ હતો..
પણ છોકરી ઓએ હીરો બનાવી દીધો.*****

મળી નથી શકતા તો શું થયું
જાન પ્રેમ તો હું મારા જીવથી પણ વધારે કરું છુ તને❤️*****
-———🌻***🌷***🌻———-
હું સાચે કોની સાથે વધારે ખુશ છું…? 
જ્યારે પણ આ વિચાર આવ્યો છે
ત્યારે દરેક વાર તારો ચહેરો અને
તારું નામ J યાદ આવ્યું છે…!!******
———🌻***🌷***🌻———-
તારી ખુશી થી વધારે કંઈ  જ નથી
રોજ દુવા કરું છું કે તું ક્યારેય 
ના જાણે કોણ સી ડોર મે બંધે હે તુમ્હારે હમારે રિશતે
દૂર હો કે ભી તુમ્હારે ખ્યાલો મે ડૂબે રહતે હૈ હમ****
———🌻***🌷***🌻———-
લોકો કહે છે કે જે નથી મળવાના તને
એને પ્રેમ કરવાનું છોડી દે
મે કહ્યુ કે મળતા તો ભગવાન  પણ નથી
તો શું પ્રાથના કરવાનું છોડી દઇએ****
🌻***🌷***🌻———-
સાચો પ્રેમ તો એ છે કે…
જેમાં એકબીજાથી દૂર હોવા છતાં
દરેક પળ એ જ વ્યક્તિ ની…
વારંવાર યાદ જ આવ્યા કરે..❤️❤️*****
———🌻***🌷***🌻———-
ક્યારેતને કહી નહિ શકું કે
હું તને કેટલો પ્રેમ કરું છું
બસ એક ભગવાન જાણે છે કે
હું તારાથી દુર કેવી રીતે જીવું છું****

પ્રેમ ન ભૂખ હે 
 ન ખેલ હે💕💕
પ્રેમ તો વો પ્યાસ હે 
જીતના પિયો 
ઉતની પ્યાસ 💗💗💗*****
———🌻***🌷***🌻———-
પ્યાર ઇતના હો ગયા હૈ તુમસે  કી 
જીને કે લિયે 
“સાંસો” કી નહિ “તુમ્હારી”
જરૂરત હૈ
ઓય પાગલ *****
મન તો એવું થાય છે કે,
હમણાં જ ત્યાં આવી ને 
તને એક બચકું 😘 ભરી લઉં*****
———🌻***🌷***🌻———-
 હું તને એટલો પ્રેમ કરું છું જાન,
સવારે ઉઠીતા જ બધાની પહેલા હું તને યાદ કરું છું🥰🥰*****
———🌻***🌷***🌻———-
તુજે ભૂલ કર ભી ના ભૂલ  પાયેગે હમ
બસ એયી એક પ્રોમિસ નીભાયેગે હમ 
મીટા દેગે હમ ખુદ કો ભી ઈસ જહમ સે લેકિન 
તેરા નામ દિલસે ન મીટા પાયેંગે હમ*****
———🌻***🌷***🌻———-
સંબંધો પણ પહાડ જેવા થઇ ગયા છે, સાહેબ
જ્યાં સુધી આપણે ના બોલાવીએ
ત્યાં સુધી સામેથી અવાજ જ નથી આવતો !!*****
રોજ સવારે જો તારુ મુખડુ દેખાય, તો આ હૈયુ કેવુ મલકાય
જવાબ છે તુ, જો તુ જ સવાલ પુછી જાય તો હૈયુ કેવુ છલકાય*****
એક વાત કહુ ”રમકડુ છું હું તારા હાથનું”
નારાજ તુ જાય છે ને તુટી હું જાઉ છું*****

સાચો પ્રેમ તો એને કહેવાય કે
લાઇફમાં ઓપ્શન ભલે ગમે તેટલા હોય
૫ણ ચોઇસ એક જ હોવી જોઇએ.****
મારાથી ‘નફરત’ જ કરવી હોય તો ઇરાદો મજબુત રાખજો
કારણ કે જરા ૫ણ ચુક થશે ને તો પ્રેમ થઇ જશે.****
જરૂરીયાત પુરી કરવા તો બઘા પ્રેમ કરે છે
સાહેબ જેના વગર એક ઘડી ૫ણ ન રહેવાય ને એ જ સાચો પ્રેમ****
તારી એક યાદ જાણે ઘાયલ બની ગઇ
પ્રેમથી પીઘેલી ઘુટ જાણે શરાબ બની ગઇ
મોજાઓ ઉછળવાનુ ભુલી
ને જાણે સાગરની મસ્તી ૫ણ ઓટ બની ગઇ.****
તને મારો હાથ પકડવાની પરવાનગી હું આપું
પણ શરત એટલી કે સાથ છોડવાની પરવાનગી હું નય આપું****

અધૂરો  શાયરી 

રસ્તો લાંબો લાગે છે મને, તમે મને મળી જાજો
અને હું મુસાફર થઇ જઈશ ✨️****
તમે આવીને મને ૫કડો કે નહી
બઘાએ મને મને તમારી સામે છોડી દીઘો છે.****

દી૫ક નહી જયોત માંગુ છું, સાગર નહી એક બુંદ માંગુ છું
હું જીંદગીના અંતિંમ શ્રવાસ સુઘી બસ તારો સાથ માંગુ છું
મારા દીલની ચાહત કાલે ૫ણ તમે જ હતા
અને આજે ૫ણ તમે જ છો.****
સંતાડી દો મને તમારા સ્વાસમાં
કોઇ પુછે તો કેજો જીંદગી છે મારી
આઇ લવ યું જાન****
જેને યાદ કરીને
હોઠો ૫ર ખુશીની લહેર છવાઇ જાય
એવું સુંદર સ્વપ્ન છે તું***
જયારે હું રીસાઇ જાઉ તો મનાવી લેજે
કશુ જ ના કેજે બસ હોઠોથી હોઠ મિલાવી દેજે****
મારા નામની સાથે તારા નામનો સહારો જોઇએ છે.
સમજી ગઇને તું ?
કે બીજો કોઇ ઇશારો જોઇએ છે.****

એ ચાંદને ખૂબ જ અભિમાન છે
કે તેની પાસે નુર છે.
હવે હુ તેને કઇ રીતે સમજાઉ
કે મારી પાસે કોહીનુંર છે.****
હદયના પુસ્તકમાં ગુલાબ એમનું હતુ
રાતની ઉંઘમાં સ્વપ્ન ૫ણ એમનું હતુ
કેટલો પ્રેમ કરે છે મને? જયારે અમે પુછી લીઘુ
મરી જશુ તમારા વગર, એ જવાબ એમનો હતો****
એક ઉંંમર વીતી ગઇ છે તને પ્રેમ કરતાં કરતાં
તું આજે ૫ણ બેખબર છે કાલની જેમ****

દિવસ બીજાના કામમાં પસાર થાય છે 😄 અને રાત તમારી યાદોમાં 😍 પસાર થાય છે.
નફરત પછી જે પ્રેમ થાય છે ❤️ એ જ પ્રેમ હંમેશા રહે છે.****
પ્રેમ નો સંબંધ પણ કેટલો વિચિત્ર છે ☝️ મળે તો વાત 😘 લાંબી થાય અને છૂટા પડે તો 😇 યાદો લાંબી.
જીંદગી થી ઘણી ફરિયાદો છે પણ ❣️*****
તમને મળ્યા પછી બધું સમાપ્ત થાય છે.🌹
સમય હોય ત્યારે પ્રેમનું ધ્યાન રાખો ☝️ નહીં તો સમય પુષ્કળ હશે 👉 પણ પ્રેમ નહીં રહે.****
મને રેતી પ્રિય બનવા દે, તું તરંગ બની જા, મને તારી બાહોમાં લઈ જા.****

મને તમારી સાથે વાત કરવી ગમે છે, એવું લાગે છે કે કોઈ પાછું આવ્યું છે.****

તારો પડછાયો અમારા હૃદયમાં છે, તારી યાદો અમારી આંખોમાં છે, અમે તમને કેવી રીતે ભૂલી શકીએ, તમારો પ્રેમ અમારા શ્વાસમાં છે.!****

મને જીવનભર તારો સાથ નથી જોઈતો, પણ જ્યાં સુધી તું મારી સાથે છે ત્યાં સુધી મને જીવન જોઈએ છે!***
તમારી આંખોમાંના તીર એટલા ચાલાક છે કે તેઓ કોના માટે લક્ષ્યમાં છે તે જાણી શકાતું નથી.***
મને પામવાની જીદ ના કર, હું કોઈનો ત્યજી ગયેલો પ્રેમ છું.****

તમે કોઈના આટલા પ્રેમમાં કેમ પડો છો, એક દિવસની રાહ જોવી પણ મુશ્કેલ બની જાય છે, તમારા પોતાના લોકો પણ અજાણ્યા લાગે છે, જ્યારે તમે કોઈ અજાણ્યાના પ્રેમમાં પડો છો.****
કોઈ સાંજ તારી યાદ સાથે આવે છે, કોઈ સાંજ તારી યાદ સાથે આવે છે, અમે રાહ જોઈ રહ્યા છીએ એ સાંજની જે તારી સાથે આવે.****
એક રાત્રે તે સપનામાં મળ્યો, મેં પૂછ્યું કે તેં મને કેમ નકારી કાઢ્યો, જ્યારે મેં તેને જોયો ત્યારે તેની આંખોમાં પણ આંસુ હતા, તો પછી હું કેવી રીતે પૂછું કે તેં મને કેમ રડ્યો!****
દરેક પહાડને વાંકો નથી, દરેક નદીને સૂકવી શકતો નથી, ભલે તમે અમને ભૂલી જાઓ, પણ અમે તમને ક્યારેય નહીં ભૂલી શકીએ!
*****
હું તેને ખૂબ પ્રેમ કરતો જાઉં છું, તે ઘાવ આપે છે અને હું રૂઝાઈ જાઉં છું, તેણે મને મારવાનું નક્કી કર્યું છે, તેથી હું પણ તેના માટે મરતા રહેવાનું નક્કી કરું છું.*****
આપણે માત્ર પ્રેમ કરવાથી નથી મળતા, સૂર્ય સાથે કોઈ રાત નથી, જેને આપણે જીવથી પણ વધારે પ્રેમ કરીએ છીએ, સામે હોઈએ ત્યારે પણ વાત નથી થતી.*****
હું તારી પાગલ છું, હું તેનો ઇનકાર નથી કરતો, હું કેવી રીતે કહું કે હું તને પ્રેમ નથી કરતો, તારી આંખોમાં પણ થોડી શરમ હતી, આ માટે હું એકલો જ દોષિત નથી.!****

ન તો દિલથી થાય છે, ન મનથી થાય છે, આ પ્રેમ સંયોગથી થાય છે, પણ પ્રેમ કરવાથી પ્રેમ મળે છે, આ સંયોગ કોઈની સાથે થાય છે!***
અમે પ્રેમમાં તે પણ ગુમાવ્યા છે, જે કહેતા હતા કે અમે ફક્ત તમારા છીએ!****
પ્રેમ એ નથી કે જે તેને મેળવવા માટે કંઈપણ કરશે, પ્રેમ એ છે જે પોતાની ખુશી માટે પોતાની ઈચ્છાઓ છોડી દે છે.***
મારા દિલ પર લાગેલા આરોપથી હું ઓળખાયો છું, હવે લોકો મને તમારા નામથી ઓળખે છે.****

તેમની હાલત પણ તમારા જેવી જ હશે, તેઓ પણ તમારા હૃદયની પીડા અનુભવશે, જેઓ હતાશાની આગમાં સળગી રહ્યા છે, તેઓને આ ઈર્ષ્યા તમારા કરતાં વધુ લાગશે!****
નસીબ મારી કસોટી કરી રહ્યું છે, તે મને વેદનામાં દર્દ આપી રહ્યું છે, મેં તેને મારા હૃદયમાંથી ક્યારેય દૂર કર્યું નથી તો પછી તે શા માટે બેવફાઈનો આરોપ લગાવે છે.!****
પ્રેમની કોઈ મંઝિલ નથી, તે જે રીતે છે, તે સુંદર પણ નથી.****
પ્રિયજનો વચ્ચે અજાણ્યા બની ગયા, પ્રેમની ક્ષણો અજાણી બની ગઈ, જ્યાં એક સમયે ફૂલો ખીલતા હતા તે જગ્યા આજે નિર્જન થઈ ગઈ છે.****
પ્રેમ બધાને જીવતા શીખવે છે, વફાદારીના નામે મરતા શીખવે છે, જો પ્રેમ નથી કરતા તો અજમાવી જુઓ, અત્યાચારી દરેક પીડા સહન કરવાનું શીખવે છે.!****
એ દિલ કયું છે જે વફાદારી ન કરે, ભગવાન તને ભૂલીને જીવતા નથી, તારો પ્રેમ જીવન બનીને રહે, જીવન વફાદારી ન કરે તો બીજી વાર છે.****

બધાને મારી પાછળ રાખો, યાદ રાખો કે તમે મારા છો!****
જે વ્યક્તિને તમારા ચિત્ર જેવી ગંધ આવે છે, વિચારો કે તમારી નજરમાં તેનું શું થશે.****
**
આ જીંદગી ખુબ સુંદર છે, બસ હવે આવો તારી જ જરૂર છે.!***
દરેક ક્ષણ તારી યાદ નો સંદેશ આપે છે, હવે તારો પ્રેમ મારો જીવ લઈ રહ્યો છે.!****
પ્રેમ કરો તો અદબ-એ-વફા પણ શીખો, આ થોડા દિવસોનો અશાંત પ્રેમ નથી.****
જ્યારે મેં તેની બેવફાઈ વિશે ફરિયાદ કરવાનું શરૂ કર્યું, ત્યારે મેં તેને હોઠ દ્વારા ચૂપ કરી દીધો!*****

લોટરી કંઈ પૈસાની જ ના લાગે,
અમુક વ્યક્તિઓનું
આપણા જીવનમાં આવવું,
એ પણ લોટરીથી
ઓછું નથી હોતું….ભાગ્યનું પણ ભાગ્ય ખુલી જાય,*****
જો કોઈ ગમતીલું રસ્તે મળી જાય.
પછી તો રસ્તાને રસ્તા જેવું ના રહે,
સામે આવીને એ ખુદને ભુલી જાય.મૂકી દઉં બાજી પર જીવ મારો,
જો ઈનામ તું હોય,
ખર્ચી નાખું જિંદગી આખી,****
જો પરિણામ તું હોય તો !!પ્રેમ બે પળનો નહીં,
જિંદગીભરની
જીદ હોવી જોઈએ !!ભલે ના સમજે કોઈ
તારી ને મારી વેદના,
ચાલને આપણે સમજી લઈએ
એકબીજાની સંવેદના !!કેમ ઝુકાવી દે છે
તું તારી***
આંખો નાં પલકારા…***
શું તારે રોકી દેવા છે,
હવે હ્રદય  નાં ધબકારા.? બધાની પર્સનલ લાઈફ હોય છે,
પણ મારે તો
પર્સનલ પણ તું અને 
લાઈફ પણ તું!!હું નથી ગગન 
કે મને ચાંદ મળે,
બસ એક તારી ચાહત મળે***
તો મારા દિલને રાહત મળે!!બધુ અનુકુળ ક્યાં હોય છે,
વરસવું છે મારે ને
તારે છત્રીમાં રહેવું  હોય છે !!ધોંધાટનું બહાનું કરી
તમે ‘સાદ’ ના દીધો,***
નહીતર
‘હાથવગી’ રાખી હતી ઈચ્છા
મેં રોંકાઈ જવાની…બસ,
એટલા નજીક રહો,***
કે
વાત ન પણ થાય
તો યે દૂરી ના લાગે.***
તું અને હું મળીને ચાલ શૂન્ય થઈ જઈએ,***

ઓઢણીની આડમાં ચાલ છૂમંતર થઈ જઈએ.***
આપણે તો નાનીમોટી વાતો ચાલુ કરી હતી,****
આવો ગાઢ પ્રેમ થઈ જશે એની ક્યાં ખબર હતી.****
વહેલી સવારમાં જ તમારું સ્મરણ થયું,
પીગળી ગયું શિખર, અને વહેતું ઝરણ થયું.****
ચહેરો તારો દેખાય તો ચહેરા પર નૂર આવે…
તારી એક મુસ્કાનથી મનમાં ચાહતના પૂર આવે…***
કોઈક તો બન્યું છે મુજ હૈયાનું સારથી…
અમસ્તી કઈ ના થાય શબ્દોમાં આરતી…!!***

આઝાદી નહિં, મોહબ્બત જીવનભરની જેલ છે,
સમજદારોનું કામ નથી આતો ગાંડાઓનો ખેલ છે.***
નજર સામે નજર મળી તો પ્રિત થઈ ગઈ,
નેણ નીચા થયા ત્યાં તો અફવા હકીકત થઈ ગઈ.***
સુરજની બધી મહેનત તે બરબાદ કરી છે.
તારી નજર ઝુકાવી તે દિવસને રાત કરી છે.***
મારાં લખાણોને અંજામ મળી જાય,
જો તારા જ હ્રદયમાં સ્થાન મળી જાય.***
નજરથી કત્લ કરવાનું રહેવા દો,
તમારી આંખને બોલો અદબ રાખે…!***

દિલ પ્રેમ  શાયરી 

તને જોઈ શબ્દોની સરીતા બની જાય છે,
મન નો હર એક વિચાર કવિતા બની જાય છે.****

નિ:શબ્દ છે હોઠ છતાં બોલે છે આંખો,
દબાયેલી લાગણીઓને જાણે ફૂટી છે પાંખો…!****
ચાલને આ વેરાન હૈયામાં પ્રેમ જ્યોતનું તાપણું કરીએ,
હૈયાથી શેકી હૈયાને આવ અહીં આપણું કરીએ.****
અમસ્તાં જ હોઠોં પર એક મીઠું હાસ્ય આવી જાય છે…
આમ જ બેઠો હોવ છું ને, તારો ખ્યાલ આવી જાય છે****
આકાશ હેરાન છે જોઈને મારા ચાંદ 🌛 ને જમીન પર, પછી હું હોશ ખોઈ બેઠો છું એમાં મોટી વાત શું છે***
પ્રેમ કરવા વાળા હજારો મળી જશે,સાહેબ
તલાશ એની કરો જે નિભાવી જાણે..!!****

જીવનમાં એવાં વ્યક્તિને ક્યારેય ના ખોતા,
જેના દિલમાં તમારા માટે ઈજ્જત,
ચિંતા અને સાચો પ્રેમ હોય !****
બસ ખાલી એટલો વિશ્વાસ
રાખજે કે તું મારી સાથે હોઈશ તો
તને ક્યારેય કોઈ વાતમાં દુઃખી નહીં થવા દઉં****
કેટલું સારું લાગે ને કોઈ કહે, ક્યાં હતા
અત્યાર સુધી, હું ક્યારથી રાહ જોતી હતી!****
કોઈ પણ વ્યક્તિ આપણને અચાનક જ નથી
મળી જતું હોતું દરેક વ્યક્તિ નું આપણી*
લાઈફમાં આવવાનું કંઈક કારણ હોય છે…
****
કોઈની લાગવગની જરૂર નથી,
તારી સાથેના પ્રેમ નો કેસ 
હું જાતેજ જીતી લઈશ…!***
પ્રેમ એક એવી લાગણી છે જેમાં તે વ્યક્તિ
ખુદ ને ભૂલી જાય છે ફક્ત બીજા ને પામવા માટે****

ઓચિંતી થયેલી એ મુલાકાત સ્મિત વેરી ગઈ.
બે ઘડી આવી અને જૂની યાદો વાગોળી ગઈ
એ સબંધ અંતરથી હતો કે હતો જ નહી
વર્ષો પછી આજે વિચારવા મજબૂર કરી ગઈ.****
 
ધરતી પર નભ નમે તો ગમે
મસ્ત આ મોસમ મા કોઇ યાદ કરે તો ગમે
વરસાદ તો વરસે તેની મોસમ છે
પણ કોઇની લાગણી બે-મોસમ વરસે તો ગમે.****
પ્રેમ એવો કરો કે ભલે એ બીજા પાસે હોય
પણ કમી જીંદગીભર તમારી હોવી જોઈએ***
લોકો ગમે તે વિચારે મને 
તેનાથી કોઈ મતલબ નથી મને
બસ તારી સાથે મતલબ છે તું 
મારી સાથે છે બસ એટલું જ પુરતું છે****
મારી બધી નસોમાં વ્યાપીને એ ગયાં છે,
કેવું મજાનું સ્થાનક સ્થાપીને એ ગયાં છે!
આખી સફરમાં સાથે ચાલ્યા નહીં તો શું ગમ!
સંગાથે થોડું અંતર કાપીને એ ગયાં છે.****
તે શરમાયને જોયું મને યાદ છે
તે પહેલી મુલાકાત મને હજી યાદ છે****

તારો હસતો એ ચેહરો મને યાદ છે
ને તે ધીરેથી પૂછ્યું કેમ છે? મને યાદ છે****
પવન સાથે લહેરાતા તારા વાળ મને યાદ છે
જે કરતા હતા મને પરેશાન હજુ યાદ છે
તે પહેલી મુલાકાત મને યાદ છે.***
કોઈ રડતું હોય તો આંસુ ય લૂછી ના શકાય;
વ્હાલથી એના ખભે પણ હાથ મૂકી ના શકાય…
આવી લાચારી ન દેતો કોઈને અહીંયાં પ્રભુ;
બાળ રડતું હોય ને માતાથી ચૂમી ના શકાય..!!****
પ્રેમના કોઈ પુરાવા નથી હોતા
પણ એનુ નામ સાભળતા,
તમારા ધબકારા વધી
જાય તો સમજી લો પ્રેમ છે..!****
ભલે આખી દુનિયા તારો સાથ છોડી દે,
પણ હું હમેશા તારી સાથે છું અને સાથે જ રહીશ…****

એના વચનો ના અમે દીવાના બની ગયા તેના
પ્રેમ ના આશુ થી અમે ભીંજાય ગયા એમને કદર છે ક્યાં
અમારી અમે તો તેની યાદો માં રમતા રહી ગયા****
પ્રેમ કરવો ઘણોજ સરળ છે 
જેમ માટી ઉપર માટી થી લખવું.
પ્રેમ નિભાવો એટલોજ મુશ્કેલ છે 
જેમ પાણી ઉપર પાણી થી લખવું.****
સમય સાથે કેટલું બદલાઈ ગયું
પણ તારી સાથે વિતાવેલા
દિવસો આજેપણ યાદ બની સાથે ચાલે છે***
તમે પ્રેમથી વાત કરો છો હું તો
ગુસ્સો પણ બહુ પ્રેમથી કરું છું****
તું બહુ ખાસ છે મારા માટે અને, તારા કરતાં વધારે
ખાસ છે, તારી સાથે વિતાવેલી પ્રત્યક્ષ ક્ષણ.…*****

કોણે કીધું મોટી ગાડીઓનો 
સફર જ સારા હોય છે,
વહાલા લોકો સાથે હોય તો પગપાળી 
જીંદગી પણ મજેદાર હોય છે…!!****
એક વાત કહું…
જે દિલ ના સાચા હશેને એ નારાજ ભલે થાય પણ
કયારેય તમને છોડીને નહીં જાય****
તને જોવા ઈચ્છું છું.
શાયદ તને પ્યાર કરૂ છું કાલ
સુધી તને ઓળખતો નહતો.
પરંતુ આજે તારો જ ઈતિજાર કરૂ છું****
ભલે તારા જવાબો અજીબ છે, પણ તું
આ દિલની ખુબ જ નજીક છે..!!****
તારા આગમન માત્ર થી
અંગે અંગમાં ઝણઝણાટી થઇ ગઇ..!!***
આંખોમાં થોડી તરવરાટ આવી ને
દોસ્તો મા બદનામી થઈ ગઈ..!!***
તેં એક લટ ઉંચકીને પાછળ રાખી ત્યાં તો
શ્વાસ થોડા થંભ્યા ને જાન જતાં જતાં રહી ગઈ..!!****
ખબર નહીં શું થશે મુલાકાત ટાણે
એ વિચાર માત્રથી મારી હાલત એક લાશ થઇ ગઇ.****

૫ડછાયો બનીને તારી સાથે ચાલવા માંગુ છું
ઘડકન બનીને તારા દીલમાં ઘડકવુ છે મારે
બનવુ છે મારે તારી ખુશીનું કારણ
ને તારા હોઠોની હસી બની મહેકવુ છે મારે- Taro Diku***
 
ચાલ આજે તું ને હું પ્રેમની હોળી હોળી રમીએ,
કાનો કાન પણ પડે ના ખબર કોઈને ના તો કહિએ.
વિસરી ને જગતની જંજાળ છાનામાના જઈએ,
ચાલ આજે તું ને હું પ્રેમની હોળી હોળી રમીએ,****
કેસુડાં પાસેથી લઈએ રંગ મજાનો કેસરી,
વાતો એટલી મીઠી કરીએ કે મોરી લાગે મીસરી.****
તારા વગરની સાંજ છે ને સન્નાટાનો શોર …
અંતરમાં ઉનાળો ને આંખે ચોમાસુ ઘનઘોર ..****
સુંદર સપનાનો સહારો મળ્યો સપનામાં રુડો પ્રેમ
બાગ મળ્યો હવે નથી તમન્ના કાંઇ મેળવવાની બસ
તમને જોયાને સુગંધનો દરિયો મળ્યો***
“સાંભળ, બહુ જ લાંબી વાતો કરવી છે તારા સાથે,
તું આવજે મારી પાસે તારી આખી ઝીંદગી ❤️ લઇ ને.”****

પેહલા બે કલાક ઓછા પડતા અને અત્યારે બે મીનીટ પણ વાત થતિ નથી..
ગજબ નું છે તારું દિવસો વીતી ગયા..
પણ યાદ કરવાનું બહાનું હું ભૂલી નથી ..
ને તને યાદ હું હવે રહી નથી..☘️☘️****
 
તુલસી ને કદી વુક્ષ ના સમજવું જોઈએ,
ગાય ને કદી પશું ના સમજવું,
અને માતા પિતાને કદી મનુષ્ય ના સમજવા…
કેમ કે,એ ત્રણે સાક્ષાત ભગવાન નું રુપ છે…****
 
છેતરીને સંત બનવું તેના કરતા
છેતરાઈને માણસ બનવું અઘરૂ છે..!***

શનિ નડે છે એટલે બધા ને .
હનુમાન ચાલિસા મોઢે હોય છે….****
પણ અફસોસ કૃષ્ણ કોઇ ને નડતો નથી બાકિ આખી ગીતા મોઢે હોત…***
જ્યારે જ્યારે ચુપ રહ્યો છું ત્યારે ત્યારે
લોકોને સારો લાગ્યો છું,***
જ્યારે જ્યારે સત્ય કહ્યું છે ત્યારે પારકા તો દુર
પોતાનાઓને પણ કડવો ઝેર લાગ્યો છું…****
તારી એક યાદ જાણે ઘાયલ બની ગઇ
પ્રેમથી પીઘેલી ઘુટ જાણે શરાબ બની ગઇ
મોજાઓ ઉછળવાનુ ભુલી
ને જાણે સાગરની મસ્તી ૫ણ ઓટ બની ગઇ.****
લહેરે થીજી ગયેલું ઝરણ ખળખળે નહીં
શોધું છું, ક્યાંય સૂર્યનું પગલું મળે નહીં
આવી લચે છે આંખમાં સૂરજ ઊગ્યાની વેળ
રાત્રિ ઉદાસીઓની છતાં કાં ઢળે નહીં?****
શું હવે ફરિયાદ કરવી કે, દવા દેતાં નથી,
એ દશા છે કે એ દર્દો પણ, નવાં દેતાં નથી…***

પ્રેમનો પ્યાલો હજી ભરપૂર છે, દુઃખ એ જ છે,
એ પીવા દેતાં નથી, એ ઢોળવા દેતાં નથી…****
આ જમાનાના જુલમ, જગના સિતમ કોને કહું?
છે જીવન મારું છતાંયે, જીવવા દેતા નથી…****
હોત એ કંટક કે પથ્થર, તો હટાવી દેત હું,
મંઝિલે મારા જ સાથી, પહોંચવા દેતા નથી…****
જીંદગી જીવું છું એના, નામનો આધાર લઇ,
નામ પોતાનું મને જે, બોલવા દેતાં નથી…****
એમની આંખો માં ઈશારા ઘણા હતા,
પ્રેમ માં આમ તો સહારા ઘણા હતા.
અમારે તો એમની આંખો નાં દરિયા માં જ ડૂબવું હતું,
બાકી જો ઉભા જ રહેવું હોત તો કિનારા ઘણા હતા.****
ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી
કે સારા હોય છે એની દશા સારી નથી હોતી
જગતમાં સર્વને કહેતા નહીં ફરો કે દુઆ કરજો
ઘણાં એવાય છે જેની દુઆ સારી નથી હોતી.***
જ્યારે શીતળ આંખોની વાત થાય છે
ત્યારે પ્રેમના કિસ્સાની શરૂઆત થાય છે
બસ ખોવાયેલો રહું છું તારા ખાયલોમાં
ખબર જ નઇ ક્યારે દિવસ ને ક્યારે રાત થાય છે.
પથિક તું ચેતજે પથના સહારા પણ દગો દેશે,
ધરીને રૂપ મંઝિલનું ઉતારા પણ દગો દેશે.****
મને મજબૂર ના કરશો નહિ વિશ્વાસ હું લાવું,
અમારાને અનુભવ છે તમારા પણ દગો દેશે.****

હું મારે હાથે જ ડૂબાડી દેત નૌકા મજધારે,
ખબરજો હોત મુજને કે કિનારા પણ દગો દેશે.***
ઠરી જાશે હમણાં એમ માનીને મેં ન ઠાર્યા,
ખબર નહોતી નજીવા તિખારા પણ દગો દેશે.****
હું જાણું છું છતાં લૂંટાવા જાઉં છું નિશદિન
શિકાયત ક્યાં રહી કે આ લૂંટારા પણ દગો દેશે.****
“ગ૨જ મારે જ હતીને તેના પ્રેમની,
એની પાસે તો મારાં જેવાં કેટલાંય 🥺 ૨મકડાં હતા.
***
રિસાઈ ગયેલી ખામોશી કરતાં,
બોલતી ફરિયાદ ખરેખર સારી 😇 હોય છે.”
તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી,
તારા રૂપની પૂનમનો પાગલ એકલો.****
ધીમી ધીમી પગલી તારી ધીમી કંઇક અદાઓ,
કમર કરે છે લચક અનોખી રૂપ તણાં લટકાઓ,
તારી અલબેલી એ ચાલનો ચાહક એકલો.*****
કોઈ ને પ્રેમ ની ખબર નથી હોતી
તો કોઈ ને પ્રેમ ની અસર નથી હોતી
બહુ ઓછાને મળે છે સાચો પ્રેમ આ જગત માં
પણ જેને મળે છે એને કદર નથી હોતી.****
જીવવા માંગુ છું એમની આંખોની શિતળતાને
પીવા ઈચ્છું છુ એમના હોઠોની કોમળતાને
શીખવા માંગુ છું એમની એ સરળતાને
કારણ કે ફક્ત સમજવા માંગુ છું પ્રેમની પવિત્રતાને****
જાદૂ છે એમની દરેક વાતમાં
યાદ ખૂબ જ આવે છે આ ચાંદની રાતમાં
કાલ જોયું હતું સ્વપ્ન મે એ ઘડીઓનું
જ્યારે શોભતા હતા એ ગોરા હાથ આ હાથમાં****
હદયના પુસ્તકમાં ગુલાબ એમનું હતુ
રાતની ઉંઘમાં સ્વપ્ન ૫ણ એમનું હતુ
કેટલો પ્રેમ કરે છે મને? જયારે અમે પુછી લીઘુ
મરી જશુ તમારા વગર, એ જવાબ એમનો હતો*****
“જોયો નથી એક ચાંદ 🌝 મેં ઘણા દિવસ થી,
અંધારી લાગે છે આ દુનિયા ઘણા દિવસ થી”***

આંખોની મસ્તી, જુલ્ફોની ઘટા, હોઠોનો રસ અને હજુ ના જાણે કેટલા રંગ ચોર્યા હશે
અમાંથય થોડી આ ફોરમમાં પ્રેમના અસાર દેખાયા હશે***

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top