i love you status
પ્રેમ હમેશા સ્વભાવ ને અનુભવી ને થાય છે,
ચેહરો જોઈ માત્ર પસંદગી જ થાય છે.
ક્યારેક તેણે જ કહ્યું હતું કે તારા વગર મારે સવાર નથી પડતી અને આજે આખો દિવસ વીતી જાય છે મારા વગર!!!!
આટલા દર્દ સહન કરી હવે એટલુ સમજાઈ ગયું કે ખૂબ લાગણી રાખનાર વ્યક્તિ હમેશાપછતાય છે
વાત રાખી દિલમાં પણ કહી ન શક્યા
યાદ કર્યા એમને પણ શ્વાસ લઈ ન શક્યા
કોઈએ પુછ્યુ આ દિલ ને કે પ્રીત કોને કરી
જાણવા છતા પણ એનુ નામ લઈ ન શક્યા
જેને પ્રેમ કરો છો તેને મેળવી શકતા નથી
જેને મેળવી શકો છો તેને પ્રેમ કરી શકતા નથી
પ્રેમ કરવો ઘણો જ સરળ છે
જેમ માટી ઉપર માટી થી લખવુ
પ્રેમ નિભાવવો એટલો જ મુશ્કેલ છે
જેમ પાણી ઉપર પાણી થી લખવુ
“હું તમને ફક્ત તમારા માટે જ પ્રેમ કરતો નથી,
પરંતુ જ્યારે હું તમારી સાથે હોઉં
ત્યારે હું જે છું તેના માટે જ તમને પ્રેમ કરું છું.
તમારો વિચાર મને જાગૃત રાખે છે,
તમારા સ્વપ્ન જ મને સુવાડે છે,
તમારો સાથ જ મને જીવંત બનાવે છે.
મારી જીંદગી પર તમારી એવી અસર છે કે…
દુનિયા માટે તમે એક વ્યક્તિ છો,,,જ્યારે ,,,,,,
મારા માટે આખી દુનિયા જ તમે છો…
તમને જોયાને વરસો વીતી ગયા હોય એવું લાગે છે
આજ પણ તમારી યાદ મારી આ આખો જાગે છે
તમારા કારણે જ હું પ્રેમ શું છે એ જાણી શક્યો
ના આવે કદી તને દુઃખ તેવો હુ યાર બની જાઉં
તારી આંખ માં આવે આંસુ તો લુછવા રૂમાલ બની જાઉં
જો તમે 100 દિવસ જીવવા માંગશો તો હું 99 દિવસ જીવિશ પરંતુ હું એક પણ દિવસ તમારા વગર નહીં રહી શકું
બધા સંબંધો ને નામ ની જરૂર નથી,
બસ કોઈક પારકું પોતાનું લાગે એજ “પ્રેમ”
પ્રેમ પવન જેવો છે, તમે તેને જોઈ શકતા નથી પણ તમે અનુભવી શકો છો.
READ ALSO : 720+ New DOSTI SHAYARI IN HINDI
મળે જો રાહમાં તો કેહજો એમને અમે યાદ કરતા હતા
આમ પોતાના થી રીસાઈ ને જાય એની ફરીયાદ કરતા હતા
સાચો પ્રેમ એ આત્મા ને જાગૃત કરે છે,
હૃદય ની અગ્નિ ને રોકે છે
અને
મન ને શાંતિ આપે છે.
હું ક્યાં કહું છું કે તારો સાથ આખી જિંદગી જોઈએ છે
તારો સાથ હોય જ્યાં સુધી એટલી જ જિંદગી જોઈએ છે
“રોમાંસ એ એક ગ્લેમર છે જે રોજિંદા જીવનની ધૂળને સોનેરી ઝાકમાં ફેરવે છે.”
ઘડીક શ્વાસ રોકીને જોજે
ના રહેવાય તો સમજી જજે
કે મને તારી એટલી જ જરૂર છે
એક શબ્દ આપણને જીવનના તમામ વજન અને પીડામાંથી મુક્ત કરે છે:
તે શબ્દ “પ્રેમ “છે.
ઉમર તમને પ્રેમ કરવાથી રોકી શક્તિ નથી પરંતુ પ્રેમ તો ઉમર ને પણ રોકી શકે છે.
તારી ખુશી માટે હારી જવું ગમે છે કારણ કે
એવી મારી ખુશી જ શું કામની જેમાં તારી જીત જ ના હોય
સ્વપ્ન એટલે એવી જગ્યા કે જ્યાં
તું ન હોય છતાં તને મળી શકાય
તમે પ્રેમ કર્યા પછી ક્યારેય હારતા નથી.
તારી આંખ નો ઈશારો માત્ર કાફી હતો
મારો તો વર્ષો થી તારો જ થવા નો ઈરાદો હતો
જો તમને કોઈ ખુબજ પ્રેમ કરતું હોય તો તે તમને મજબૂત બનાવશે,
જ્યારે તમે કોઈ ને ખૂબ ઊંડાણ થી પ્રેમ કરશો તો તે તમને સાહસિક બનાવશે.
એક સાચો જીવન સાથી અરીસા જેવો હોય છે જે તમને હમેશા સત્ય થી અવગત કરાવે છે.
મને આદત નથી દરેક પર ફિદા થવાની
પણ તારામાં કંઈક વાત એવી હતી કે
આ દિલે વિચારવાનો સમય જ ના આપ્યો
પ્રેમ એક ભાવના છે જેનો અનુભવ ઘણા લોકો એ કર્યો હશે પરંતુ તેને ખુબજ ઓછા લોકો માણી શક્યા હશે.
આજે પણ મહેફિલ માં જ્યારે પ્રેમ ની વાત આવે છે
સૌથી પહેલા અમારી સામે તમારો જ ચહેરો આવે છે
પ્રેમ એ સંજ્ઞા કરતાં ક્રિયાપદ વધારે લાગે છે,
તેમાં અનુભૂતિની સાથે કાળજી, વહેંચણી, સહાય, બલિદાન પણ છે.
બેશક મારા જેવા દુનિયામાંં હજારો હશે
પણ મારી દુનિયામાં તારા જેવુ કોઈ નથી
“આપણે એકસરખો પ્રેમ કરવા માટે એકસરખું વિચારવાની જરૂર નથી.”
કહાની નહીં જીંદગી જોઈએ
તારા જેવી નહીં તું જોઈએ
જેને મળ્યા પછી જીવવાનું વ્યસન થઈ જાય એ પ્રેમ.
લાખો માં એક હોય તેજ હાથ ની રેખાઓમાં ના હોય.
હું તને ગમું કે ના ગમું પણ તું તો મને બોવ જ ગમે છે.
પ્રેમ એટલે તરવાની આદત સાથે ડૂબવાનું સાહસ.
શું માંગુ ભગવાન પાસે બધું તો આપી દીધું છે તારા રૂપ માં.
પ્રેમ એટલે તે લીધેલા શ્વાસ નો મેં કરેલો અહેસાસ.
ભલે તારી સાથે વાત ના થતી હોય પણ આજે પણ હું તને મિસ કરું છું.
બધી આદત છોડી શકું છું તારા માટે અને તારા સિવાય.
રડવાથી કોઈ મળતું નથી બસ દિલ ને બે ઘડી સૂકૂન મળે છે.
પ્રેમ નિભાવતા આવડવો જોઈએ બાકી થઈ તો બધાને જાય.
રાત મારી પોતાની છે પણ સપનાંઓ બસ તમારાં જ છે.
વાત કરવા માટે ટાઈમ કે મૂળ નહીં પણ મન હોવું જરૂરી છે.
આંખો ની પાસે નથી પણ દિલ ની પાસે તો તું જ છું.
મારા જેવા કરોડો મળશે પણ હું તો નહિ જ મળું.
પ્રેમ માં હક જરૂર કરજો પણ શક નાં કરતાં.
બસ તું હોય એના થી વિશેષ જીંદગી શું હોય
તું ના પૂછ કેમ કે તારા વગર જીંદગી જેમ તેમ છે.
પ્રેમ એટલે તને યાદ કરવામાં બીજું બધું ભૂલી જવું.
એ ભલે અંજાન છે પણ મારી જાન છે.
દિન રાત દિલ માં રહો છો તમે,કહો કેમ આટલો સાથ તમારો ગમે છે મને
દિલ પર મૂકીને હાથ સાચું કહેજોદિવસ માં કેટલી વાર યાદ કરો છો મને..?
વ્યક્તિ ને સમજવા દર વખતેભાષાની જરૂર નથી હોતી,
એનું વર્તન પણ ઘણું બધું કહી દેતું હોય છે.
READ ALSO : 900+ ATTITUDE STATUS HINDI
હવે મારી લાગણીઓ દિલમાં જ દબાવીરાખીશ કેમ કે મને ખબર છેકોઈને કઈ ફર્ક નથી પડતો..@
ક્યારેય તને કહી નહિ શકું કે,હું તને કેટલો પ્રેમ કરું છું
બસ એક ભગવાન જ જાણે છે કેહું તારાથી દૂર કેવી રીતે જીવું છું.
તને શું ખબર કે હું તને કેટલો પ્રેમ કરું છું,તું નારાજ ન થયી જાય બસ એ વાતથી ડરું છું,
તારા માટે તો આખી દુનિયા સાથે લાડુ છું,જો વાત ના થાય તો એક દિવસ નાના બાળક ની જેમ રડું છું.
દિલ નથી માનતું બસનહીંતર,,,,એટલું તો મહેસુસ થયી જ ગયું છે કેએના દિલમાં હવેમારા માટે પહેલા જેવી કોઈફીલીગ રહી નથી…!!
તું રહી શકે છે મારા વગરપણ કોણ જાણે મને કેમ નથીચાલતું તારા વગર.
PAGAL મારા દિલથી ચિંતા કરવાનું તું છોડી દે,એ તારું છે ને હમેંશા ની માટે તારું જ રહેશે.
રાધા રિસાય છે અને કૃષ્ણ મનાવે છે,એવું નથી,પણ કૃષ્ણ મનાવે છે એટલે રાધા રિસાય છે !!
જે ઘા વાગે અને તેમાંલોહી ના નીકળેતો સમજી લેવું કેઘા કરનાર પારકા નહિપણ પોતાના છે.
સવારમાં આંખ ખુલતા જ,પહેલી યાદ છે તું,મારા દિવસ ની સુંદરશરૂઆત છે તું…
તારા પ્રેમની અસરઆનાથી વધારે બીજી શું હોય?હું દર્શન કરું ભગવાનનાઅને મને એમાં તું દેખાય.
તારી એટલી બધી આદત પડી ગયી છે,કે રાતે સુવા કરતા વધારે તોતારી સાથે વાત કરવી ગમે છે.
સાચો પ્રેમ તો છે કે..,જેમાં એકબીજાથી દૂર હોવા છતાં,
દરેક પળ એ જ વ્યક્તિ નીવારંવાર યાદ જ આવ્યા કરે…!!!
સાચો પ્રેમ કરવા વાળાજ તડપે છે બાકીTime Passકરવા વાળાતો મોજ થી ફરે છે.
સાચવીને રાખજો મારી સાથેવિતાવેલા દિવસોએ દિવસો તમને યાદ તોઆવશે પણ ક્યારેય પાછા નહિ આવે.
કોઈએ પૂછ્યું પ્રેમ શું છે,બેસ્ટ રિપ્લાય,
દુનિયા માં ઘણા બધા લોકો હોય છે છતાંકોઈ એક વ્યક્તિ માટે રડવું આવી જાય એ પ્રેમ.
“કિસ્મત” અને “સ્ત્રી” હેરાન જરૂર કરે છે,પણ જયારે સાથ આપેત્યારે જિંદગી બનાવી દે છે.
આપણી તકલીફ,આપણાથી વધારે કોઈ જ નાસમજી શકે..!!
ક્યારેય પ્રયાસ નથી કર્યો મેં કોઈનેતકલીફ પહોંચાડવાનો,છતાં પણ લોકો ચુકતા નથી મારાહ્રદય ને ઠેસ પહોંચાડવાનું.
બોલીને બગાડવું એના કરતાશાંત રહીને સંબંધ ઓછાકરી નાખવા વધારે સારા…
આદત લગાડીને સાહેબ ક્યારેયકોઈને છોડી ના દેતા કેમ કે તમેતો છોડી ચાલ્યા જાસોપણ સામે વાળું અંદરથીસાવ તૂટી જશે.
સુધરવું પડે હો સાહેબ,જયારે કોઈ આપણી ચિંતા કરવા લાગે.
બસ ધીરજ થી કામ લેજોસાહેબ,બધી પ્રેમ કહાનીઓના અંતખરાબ નથી હોતા.
સાથ છોડનારે તો ખાલી બહાના જોઈએ,બાકી નિભાવનાર તોમોતના દરવાજા સુધી સાથ ના છોડે.
કદાચ એ પણ મને કેદ કરી લેયપોતાની ડાયરી માં જેનું નામ છુપાયેલુંહોય છે, મારી દરેકે શાયરી માં.
તારી ખુબીઓના હિસાબમાં દરેક વાર મારાથી ભૂલ થઈ જાય છેજેટલી વાર ગણવા બેસું હુ, એટલી વાર એક ખૂબી હજુ વધી જાય છે
આ રાત ખૂબ જ મતલબી થઈ રહી છેજુવોને મને સુવડાવવા માટે તારા સપનાની રિશ્વત આપી રહી છે
તારાથી પ્રેમ ના કરવો એ ગુનો ગણવામાં આવેએવો સુજાવ છે આ એ ખુદાનો, તો કેમ એને ના માનવામાં આવે
મારી ઉંમરમાં ફક્ત એજ દિવસોના હિસાબ હોય છેજેમાં તારા હોવાનો અતૂટ એહસાસ હોય છે
આંખોની મસ્તી, જુલ્ફોની ઘટા, હોઠોનો રસ અને હજુ ના જાણે કેટલા રંગ ચોર્યા હશેઅમાંથય થોડી આ ફોરમમાં પ્રેમના અસાર દેખાયા હશે
READ ALSO : [630+] New SAD SHAYARI IN HINDI
એ ગુલાબ પોતાના રૂપ પર એટલો ગુરૂર ના કરમારા જ મેહબૂબ જોડે રહીને પોતાને મશહૂર ના કર
જાનેમન તારો ફોટો જોવા પર જો તે કોઈ ટેક્સ લગાવ્યો હોતતો અત્યાર સુધી તો હું કંગાળ જ થઈ ચૂક્યો હોત
સુંદરતા તારા જીસમની એવી તે નિખરી ગઈ છેકે તારી સજાવટ હવે દરેક અરિસાનું અભિમાન બની ગઈ છે
તારો પ્રેમ જાનું આ હૈયાને એવો સુકુન આપે છેતરસેલા છોડને જાણે પેેેેલો ખુદા વર્ષાની બુંદ આપે છે
તારાથી પણ ખૂબસૂરત તો એવા અગણિત ચેહરા છે અહીંયાપણ દરેક ચેહરામાં તારા જેવી ખૂબીઓ નથી હોતી
મારા પ્રેમના ઇઝહારમાં ફક્ત એટલું કહેવા માંગુ છુંકે જાનું મારી રોજ સવારની ચા ફક્ત તારી સાથે પીવા માંગુ છું
તારી ચાદર, તારા સ્વપ્નો, તારી ઊંઘ દરેકનો બયાન લેવાયો હતોઆ જ રીતે આ ગુસ્સામાં તારો અખંડ પ્રેમ જડપાયો હતો
ઓ દિલરૂબા, ક્યારેક તો કર મહેબાની મુજથી રિસાવાનીજેથી હું પણ માણી શકું મજા તને મનાવાની
પ્રેમ કરવા વાળા હજારો મળી જશે,સાહેબતલાશ એની કરો જે નિભાવી જાણે..!!
જીવનમાં એવાં વ્યક્તિને ક્યારેય ના ખોતા,જેના દિલમાં તમારા માટે ઈજ્જત,ચિંતા અને સાચો પ્રેમ હોય !
લોકોની તો ખબર નથી.પણ મારા માટે તું હમેંશા ખાસ જ હતી
આ રંગ બદલતી દુનિયા છે તમારા દુઃખ રડીરડીને પૂછશે પછી બીજાને હસી હસી ને બતાવશે..!
બસ ખાલી એટલો વિશ્વાસરાખજે કે તું મારી સાથે હોઈશ તોતને ક્યારેય કોઈ વાતમાં દુઃખી નહીં થવા દઉં
કેટલું સારું લાગે ને કોઈ કહે, ક્યાં હતાઅત્યાર સુધી, હું ક્યારથી રાહ જોતી હતી!
કોઈ પણ વ્યક્તિ આપણને અચાનક જ નથીમળી જતું હોતું દરેક વ્યક્તિ નું આપણીલાઈફમાં આવવાનું કંઈક કારણ હોય છે…
પ્રેમ એવો કરો કે ભલે એ બીજા પાસે હોયપણ કમી જીંદગીભર તમારી હોવી જોઈએ
લોકો ગમે તે વિચારે મનેતેનાથી કોઈ મતલબ નથી મનેબસ તારી સાથે મતલબ છે તુંમારી સાથે છે બસ એટલું જ પુરતું છે
પ્રેમના કોઈ પુરાવા નથી હોતાપણ એનુ નામ સાભળતા,તમારા ધબકારા વધીજાય તો સમજી લો પ્રેમ છે..!
ભલે આખી દુનિયા તારો સાથ છોડી દે,પણ હું હમેશા તારી સાથે છું અને સાથે જ રહીશ…
એના વચનો ના અમે દીવાના બની ગયા તેનાપ્રેમ ના આશુ થી અમે ભીંજાય ગયા એમને કદર છે ક્યાંઅમારી અમે તો તેની યાદો માં રમતા રહી ગયા
પ્રેમ કરવો ઘણોજ સરળ છેજેમ માટી ઉપર માટી થી લખવું.પ્રેમ નિભાવો એટલોજ મુશ્કેલ છેજેમ પાણી ઉપર પાણી થી લખવું
સમય સાથે કેટલું બદલાઈ ગયુંપણ તારી સાથે વિતાવેલાદિવસો આજેપણ યાદ બની સાથે ચાલે છે
એકલું ચાલવું અઘરું નથી પણ કોઈની સાથે ચાલ્યા હોય,અને ત્યાંથી એકલા પાછુ કરવું એ અઘરું છે.
મનપસંદ વ્યક્તિ સાથેથતી થોડી વાતચીત,આખો દિવસ ખુશરહેવા માટે કાફી હોય છે !!
જવાબદારી તારી છે કારણ કે કેતું મારી નહીં પણ હું તારો છું..
એકલું ચાલવું અઘરું નથી પણ કોઈની સાથે ચાલ્યા હોય,અને ત્યાંથી એકલા પાછુ કરવું એ અઘરું છે.
મનપસંદ વ્યક્તિ સાથેથતી થોડી વાતચીત,આખો દિવસ ખુશરહેવા માટે કાફી હોય છે !!
જવાબદારી તારી છે કારણ કે કેતું મારી નહીં પણ હું તારો છું..
તમે પ્રેમથી વાત કરો છો હું તોગુસ્સો પણ બહુ પ્રેમથી કરું છું
તું બહુ ખાસ છે મારા માટે અને, તારા કરતાં વધારેખાસ છે, તારી સાથે વિતાવેલી પ્રત્યક્ષ ક્ષણ.…!!
સફર જ સારા હોય છે,વહાલા લોકો સાથે હોય તો પગપાળીજીંદગી પણ મજેદાર હોય છે…!!
તને પ્રેમ કરવાની મારી આદત નથી ☝️ તું મારી જરૂરિયાત છે 😘 તું જ મારી જિંદગી છે. 🥰
જ્યારે પણ કોઈ તમારું નામ લે છે ❣️ ત્યારે ખબર નથી કેમ તમારો ચહેરો દેખાય છે. 😍
અમને સમયની પરવા નથી 👉 પણ જ્યારે તમે મળ્યા 👩❤️👨 ત્યારે અમે તેની પણ કાળજી રાખવા લાગ્યા. 😊મારાં નસીબ માં 🌹 બીજું કંઈ હોય કે ના હોય પણ
તારો 💕 સાથ મારે જીંદગીભર જોઈએ છે. 💘મને મારા પ્રેમ પર એટલી ખાતરી છે ❣️ કે જે મારું બની ગયું છે 👩❤️👨 તે બીજા કોઈનું ન હોઈ શકે.મારી છાતીમાં દિલ❤️ છે તું એ દિલની ધડકન છે.
સાચા પ્રેમની કોઈ એક્સપાયરી ડેટ હોતી નથી. ☝️જીવન સુંદર છે, બધા કહેતા હતા 😀 જે દિવસે મેં તને 🥰 જોયો તે દિવસે મને ખાતરી થઈ ગઈ.તમારો પ્રેમ મારા માટે પવન જેવો છે 🥰
થોડું ઓછું હોય તો શ્વાસ અટકી જાય છે.તમારા નામ સાથે મારું નામ ઉમેરવું સારું લાગે છે. 😘 જાણે અમારી છેલ્લી મુલાકત આજની મુલાકત સાથે સંબંધિત હોય.
હે દરિયા-એ-ઇશ્ક હૈ કદમ 👉 થોડો વિચાર ને રાખજે,આમાં પ્રવેશીને 😍 કોઈને કિનારો માડ્યુ નથી.
અમે જીવનભર હસવા માટે તૈયાર છીએ 🤗 હસવાની એક જ શરત છે કે તમે સાથે હસો. 👩❤️👨પ્રેમમાં સાથે હોવું જરૂરી નથી 👉 એકબીજાને અનુભવવું ખૂબ જ જરૂરી છે. ❣️
પ્રેમ પણ એક ભીખ છે, કદાચ ☝️ મેળવવું ખૂબ જ મુશ્કેલ છે.આજે પણ તારા પ્રેમની જ ગુલામીમાં છું.💘
નહિ તો આ દિલ તો ઘણા સમયથી 😎 નવાબ છે.પ્રેમ કરવા વાળા હજારો મળી જશે ☝️ સાહેબતલાશ એની કરો જે 💞 નિભાવી જાણે.
જો તમે કોઈને પ્રેમ કરો છો 💘 તો એટલું કરો કે તેજો તમને છોડી ને જાય, 👉 તો તે બીજા કોઈની ના થયી શકે.તારી દરેક વાત મારા માટે ખાસ છે, 🥰
આ કદાચ પ્રેમની પહેલું એહસાસ છે. 💓બસ મને તમને સ્પર્શ કરવા દો જેથી હું ખાતરી કરી શકું,લોકો કહે છે કે હું ❣️ છાયાના પ્રેમમાં છું.
તમારી ખુશી માટે ઘણી જગ્યાઓ હશે ☝️ પરંતુઅમારી બેચેનીનું કારણ… ફક્ત તમે જ છો. ❤️
સુખ નસીબમાં હોવું જોઈએ 💞ચિત્રમાં દરેક વ્યક્તિ Smile કરે છે.
હજુ સુધી જીંદગીમા પૈસા તો નથી કમાયો, પણ અમુક જગ્યાએ નામ એવુ કમાવ્યુ છે કે જ્યાં પૈસા નહી પણ ફક્ત આપડુ નામ ચાલે છે…
નવા માટલાની સુગંધ જેવી તું, તરસનો સંતોષ 😊પાણીમાં છે કે આ સુગંધમાં !!👨❤️👨
એટલું બધું પણ ના ચીપક્યા કર તું મને, પછી 💔મમ્મીને મારા શર્ટમાંથી Ladies 💔Scent ની Smell આવે છે !!🤘
કાંટા ખુંચે છે એનું કશું દુઃખ 💔નથી મને, સંતોષ છે કે હાથમાં💖 સાચું ગુલાબ છે !!
Scooty ચલાવવાની સાચી💔 મજા તો ત્યારે જ આવશે, 😊જયારે એની પાછલી #સીટ પર તારી કમી પૂરી થશે !!💔
આ વાત પર ભલે તું મારી સાથે ગમે એટલું લડી લે, પણ હું કહી દઉં છું 💘”આપણા છોકરા તો 💛મારા પર જ જશે” !!
ઘરવાળા શું કહેશે દુનિયા વાળા શું કહેશે એવું વિચારીને એ વ્યક્તિનો સાથ ક્યારેય ના છોડતા જેની દુનિયા જ તમે છો
આ વાત પર ભલે તું મારી સાથે ગમે એટલું લડી લે, પણ હું કહી દઉં છું ”આપણા છોકરા તો 💛મારા પર જ જશે” !!
આપણી જિંદગીનો સૌથી ખરાબ સમયે એ હોય છેજેને આપણે પ્રેમ કરતા હોય એને આપણે કોઈબીજા વ્યક્તિ સાથે જોવી…
ચાલ, હવે મારી નજરમાં આવ,તમને ઘણા સપનામાં વધુ શોધવી જોઈએ
READ ALSO : 450+ New ATTITUDE SHAYARI HINDI
તમને દરરોજ મળવાની તક મળતી નથી,તેથી જ મેં તમને શબ્દોથી સ્પર્શ કર્યો.
તમે ગુપ્ત આ હૃદય પર નીચે આવો,શ્વાસમાં તમે વેરવિખેર થઈ જાઓ છોઆવું કંઈક તમારા પ્રેમનું જાદુ છે,સૂતા સમયે ફક્ત તમે જ જોઈ શકો છો.
સાંજ પડતાંની સાથે જ તમારા પ્રેમની મીઠી સુગંધLeepંઘ આંખોમાંથી હળવા હૃદયને ચોરી કરે છે.
તમારા હૃદયની સામે બેસતા રહોતમે જેટલું જોશો, એટલું જ તમને ગમશે.
સાહેબ જ્યારે તમે કોઈ વ્યક્તિને ખૂદ થી પણ વધારેપ્રેમ કરતા હોય અને ત્યારે જ તે વ્યક્તિ તમને એમ કહેશે કે
જિંદગીમાં ઘણુ બધું જોવું છે મારે, પણ તારા💘 સિવાય બીજું કંઈ દેખાતું જ નથી !!💕
શોધવાથી એ લોકો મળે જે ખોવાય ગયા હોય, એ લોકો ના મળે જે બદલાય ગયા હોય.
તમે હાજર નથી તો આ બધું સુનું લાગે છે,છે રોશની તો ય મને અંધકાર લાગે છે,છે ઘણા લોકો તો ય મને એકલતા લાગે છે,તમારા વગર આ ઝીંદગી હવે નિરાશ લાગે છે….
કાંટા ખુંચે છે એનું કશું દુઃખ નથી મને, સંતોષ છે કે હાથમાં💖 સાચું ગુલાબ છે
જાગતા રહેવાનો વર્ષો જુનો પાસવર્ડ, 🙁ચા અને ચાહ !!😊
તું કહે તો ખરી તને પામવા કયો દરિયો પાર કરું, તું કહેતી હોય તો સીધી તારા 😊પાપાને વાત કરું !!💗
તારી સાથે ઝઘડો કરું છું એ મારો સ્વભાવ છેપણ તારા વગર મને ચાલતું નથી એ મારો પ્રેમ છે
ક્યારેક મન થાય છે 😊 એ પળોને સ્ટેચ્યુ કરી દઉં, જે પળોમાં તું મારી 😊 સાથે હોય છે તું 😍ફરી લે હીલ સ્ટેશન, બાકી મને તો તારા એક જ મીઠા સ્મિતથી 😍ઠંડક મળી જશે !!
કારણ કોઈપણ #હોય સાહેબ, જો તમે #અધવચ્ચેથીછોડી દેશો #તોએ રમત હશે સંબંધનહીં.
*બાપ ભલે ગમે #તેટલો ગરીબ *હોય, પણ *દીકરી માંગેત્યારે બાપનું #ખીસ્સું ખાલી# ન હોય.
*ચારે #બાજુથી થતા હોય વાર પર વાર, તોય સાથે ઉભોરહે એનું #નામ_પરિવાર.
સંબંધ તોએવા જસારા, જેમાં હક પણ ન #હોયઅને કોઈ *શકપણ ન હોય.
જેની નઝર માં હું સારો નથી … I think તેમણે નેત્રદાન કારી દેવું જોઈએ ….😝
જ્યારે સામેવાળી વ્યક્તિને ખબર પડી જાય કે,તમે એની જોડે વાત કર્યા વગર નથી રહી શકતાત્યારે એ વ્યક્તિ તમને વધારે ignore કરવા લાગશે
તને મારી સિવાય બીજા કોઈની તકદીરમાં કેવીરીતે ✋જવા દઉં, મારું ચાલે તો તને બીજા કોઈના સપનામાં પણ💖 ના જવા દઉં !
પાણી વિના ફૂલ પણ સુકાય છેશ્વાસ વિના જિંદગી મુરઝાય જાય છેકોઈ એક વાર અમને પણ યાદ કરોપછી કહેતા નહી કે તું તો બહુ રિસાય છે.
એક છોડવાનું તો એકે 💘સ્વીકારવાનું, બસ એનું નામ જ પ્રેમ !!💘શાયરી ની દુનિયામાં પગલું માંડ્યું ત્યારે ખબર પડી, દુઃખ ની મહેફિલમા પણ વાહ..વાહ..બોલાય છે.
હું એક એવી છોકરી છું, 👨❤️👨જેને પિંક કરતા બ્લેક કલર વધુ પસંદ છે !!😊
એકસાથે અનહદ પ્રેમ ના આપી શકે તો કંઈ 💖નહીં, પણ તારા અનહદ 💖પ્રેમના હપ્તા તો કરી દે દીકુ !!💖
હાથ ભલે ખાલી રાખજે ભગવાન, ❤પણ મારુ દિલ મારા સ્નેહીજનો માટે છલોછલ ભરેલુ રાખજે,❤ મારી નજીક કોઇ ના આવેતો કાઈ નહી, 🤝પણ મારા નજદીક આવેલુ કોઇ મારાથી દૂર☝🏻 ન જાય એવો સબંધ કાયમ રાખજે…!!!🤝
પુત્રીઓબધાનાનસીબમાં 🕯#ક્યાં હોય છે, ઈશ્વરને 🗂જે #ઘરપસંદપડે_ત્યાં 🛡જ*હોય છે.
તમારામાં સંચાલનની આવડત જોઇએ, બાકી ભણેલા તો ભાડે મળે સાહેબ!
દીકરી માટેકમાઈ #લેજો📽 અને *બહેન* પાછળ લુંટાવી દેજો, ઉપરવાળો🖨 રાજી થઇ જશે_સાહેબ.*જો *નિભાવવાનોપ્રયત્ન બંને #તરફથી હોય, તો દુનિયાનોકોઈ 💬સંબંધ ક્યારેય# તુટતો નથી.
મને એસંબંધોખુબ ગમે છે, જેમાં હું નહીંપણ *આપણે #હોય
*સંબંધ તે નથી કેકોની *પાસેથી તમે કેટલું #સુખ મેળવો છો, #સંબંધ તો તે છે કે કોના *વિન તમે કેટલી #એકલતા અનુભવોછો.
*ગરમ કરેલી ચા અને *સમાધાન* કરેલા સંબંધોમાં, #પહેલા જેવી મીઠાશ 📞ક્યારેય નથી આવતી
*સંબંધોને #સારીરીતે જીવવા #હોય તો, તેને #સ્નેહની સાથેસમજણથી_પણ સીંચવા પડે.
કોઈપણ સંબંધ_વિશ્વાસ *કરતા વધું, એકબીજાની #સમજણ *પર ટકેલો હોય છે.
જિંદગીમાં 👌સુખી થવું #હોય તો, #સંબંધોને_સાચવતા શીખો, #વાપરતા 🌏નહીં.થોડા #લાગણીભર્યા *સંબંધોની* તરસ છે, બાકી તો #મારી 👍જિંદગી બહુ #સરસ છે.
*બધી #ખબર 👥હોય કેક્યાં કયો#ખેલ રમાઈ રહ્યો છે, છતાં ન બોલીનેસંબંધ *સાચવે તે જ સાચો 👫સંબંધ છે.
સંબંધોમાં#ક્યારેય 🙁#પરીક્ષા* ના લેશો, નાપાસ#સામેવાળા*થશે તો_પણ રડશો😢 તો તમે જ.
જીવનમાં🎖 સુખઅને લોહીનાસગપણ*કરતા, વેદનાનુંસગપણ_🏃વધુ ટકે છે.
*જિંદગીનું ગણિત છેસાહેબ, વિકલ્પો વધુ હોય *ત્યાં_સંબંધોની#કિંમત ઘટી#જાય છે.
કૃપા બસ એટલી ઈશ્વર થવા દે, 💪તું મારા ઘર ને મારું ઘર થવા દે ઘણી મેહનત કરી છે જિંદગી ભર, હવે પરસેવા👣 ને અત્તર થવા દે…
ફળ પાકી ગયા પછી પડી જાય છે,માણસ પડી ગયા પછી પાકો થાય છે! 😊
સફળતાની ચાવી મેળવવી હોય ને સાહેબ,તો તકલીફના તાળા સાથે લઈને ફરવાની આદત રાખો !!
તમારી બનાવેલી વ્યાખ્યા થી અલગ છુ,એનો મતલબ એ નથી કે હું ખરાબ છું!😊
લોકો ના વિચારો પર ના ચાલો,તમારા વિચારો ને એટલા સુંદર બનાવો કેલોકો તમારા વિચારો પર ચાલે
સફળ વ્યક્તિની ચમકથી જ લોકો ને મતલબ હોય છે,તેણે કેટલા અંધારા જોયા છે એ કોઈ નથી જાણતું
કદાચ હું યાદ ના કરી શકુ તો તમે કરી લેજો બાકી,”એ યાદ ના કરે તો હું શું કામ કરુ ??? “બસ આ જ શબ્દો સબંધ બગાડે છે!
હું સફળતા માટે દિવસ ને રાત મેહનત કરું છું, તોય લોકો એમ જ કહે છે, ‘એ તો એના નસીબ છે’.
‘તમે’ જયારે “તમારા” થી જ્યારે ખોવાઈ જાઓ,ત્યારે ‘તમને’ શોધવામાં તમારી જે મદદ કરે એ “મિત્ર”!
કર્મ હંમેશા પાછું આવે જ છે,પછી ભલે સારું હોય કે ખરાબ,જે તમે બીજા સાથે કર્યું હોય એ તમારી પર વીતશે,એ તો ચોખ્ખી વાત છે !
શુ ફરી વસી શકશે, જેમની દુનિયા જ ઉજડી ગઈ?શું ફરી મળી શકશે, એ બાપ ને નાની ઢીંગલી નો પ્રેમ?
READ ALSO : 500+ Latest Attitude Status in Hindi
કારેલું તો એમ જ બદનામ છે બાકી,અમુક લોકો ની જીભને કોઈ ના પોહચે !
પ્રેમ ની તો ખબર નથીપણ લોકો નફરત સાચાદિલ થી કરે છે!
ગરજ મારે જ હતી ને પ્રેમ ની,એની પાસે તોમારા જેવા કેટલાય રમકડાં હતા !!
તને બ્લોક કરવાની જરૂર નથી,પણ હુ તને દેખાડીશ કે તે શુ ગુમાવ્યુ છે
બધી જ ઋતુઓ એક તરફ,તારી યાદો ની ફોરમ એક તરફ