ગુજરાતી સુવિચાર ફોટો
સુવિચારો એ માનવ જીવનને આદર્શવાદી બનાવવામાં ખૂબ જ ઉ૫યોગી બને છે. સારા સુવિચાર વ્યકિતના જીવનમાં હકારાત્મક અસર કરે છે. એક સારો સુવિચાર કે વાકય ઉદાસ માણસને ૫ણ નવો રસ્તો બતાવી શકે છે. આ૫ણામાં હકારાત્મક એનર્જીનો સંચાર થાય અને કામ કરવાની નવી ઘગસ જાગે એવા પ્રેરક સારા સુવિચાર અહી રજુ કરીએ છીએ.સારા સુવિચાર ફોટો અહીં રજૂ કરીયે .
જે ખોટું શીખવતી નથી તે માતા.***
સાચી ગુરુ સેવા વિના વિદ્યા પ્રાપ્ત ન થાય.***
જે પોતાના જ્ઞાનને આચરણમાં મૂકે છે, તે જ બુદ્ધિમાન *છે.***
વિશ્વાસ એ પ્રેમની પ્રથમ સીડી છે.***
જાતને બદલશો,.. તો આખું જગત બદ*લાઈ જશે.****
માનવીનો સાચો મિત્ર તો તેના હાથની દસ આંગળીઓ જ છે.***
જેને હાવાનો ડર છે,.. તેની હાર નિશ્ચિત છે.***
સંસ્કારો ક્યારેય છોડવા ન જોઈએ.***
ધીરજ એ કડવી વસ્તુ છે, પરંતુ તેના ફળ હંમેશા મીઠા છે.****
જો તમારે કામ સારું જ કરવું હોય,.. તો તેને તમે જાતે જ કરો.***
અઘરું કામ આવતી કાલે નહીં,.. આજે જ શરૂ કરો.**
હાથમાંથી જે છટકી ગયું છે,.. તેના ઉપર અફસોસ ન કરો.****
પુસ્તકાલયો એટલે જ્ઞાનની ગંગોતરી***
મહેનતથી સફળતા મળે છે,.. વિચારોથી નહીં !***
વાંચન ઉદાસ મનને તાજગી આપવાનું કામ કરે છે.***
પહેલું ભણતર એ જ છે,.. સભ્યતાથી બોલતા શીખવું.***
સાજા થવાની ઈચ્છા કરવી એ પણ એક ઉત્તમ ઔષધિ છે.****
સફળ શક્ષણ સફળ જીવનનો પાયો છે.***
પ્રાર્થના એટલે પાપ ધોવાનું માન સરોવર.***
સાચી વાત બધાને કડવી લાગે છે.***
પ્રેમ પાપઓને પણ સુધારી દે છે.***
સફળતાની કિંમત મનની એકાગ્રતા છે.****
કાર્યરત રહેવું એ જ પ્રાર્થના છે.***
ખરેખર પરિશ્રમ એ જ જીવનમાં સફળતાનું રહસ્ય અને આત્માનું રત્ન છે.****
માનવી પોતે જ પોતાનો મિત્ર અને પોતે જ પોતાનો ક્ષત્રુ છે. ***
માતા – પિતા અને ગુરુને વંદન કરો.***
દાનત ખોટી હોય તો,.. આખરે ખોટ જાય.****
શાળાએ સંસ્કારોનું સિંચન કરતું મંદિર છે.****
ગુજરાતી સુવિચાર નાના
શાળા અને શિક્ષક માનવજીવનમાં આમૂલ પરિવર્તન આણે છે.***
કોઈ પણ દેશની પ્રગતિ તે દેશની શિક્ષણ વ્યવસ્થા પર આધાર રાખે છે.***
જે વ્યક્તિ દરેક નિરાશામાં તક શોધે છે તે હંમેશા સફળ બને છે.***
યુવાનીમાં આપણે શીખીએ અને વૃદ્ધાવસ્થામાં સમજીએ છીએ.***
સ્વતંત્રતા અમારો જન્મસિદ્ધ અધિકાર છે.***
ભગવાન પણ ભૂતકાળનેબદલી શકતો નથી પરંતુ ઈતિહાસકારો બદલી શકે છે.***
બીમારીના આવ્યા વગર સ્વાસ્થ્યની કોઈ કિંમત નથી હોતી.***
ચિત્ર એટલે મૂંગી કવિતા અને કવિતા એટલે બોલતું ચિત્ર.****
પંખી ચાહે વાદળ થવા, વાદળ ચાહે પંખી થવા.***
એક નાનકડાફૂલનું સર્જન કરવું એ યુગોનો પરિશ્રમ.****
જીવનને બદલવાની જરૂર નથી. જરૂર કેવળ અભિગમ બદલવાની છે.***
ફળને ચાખ્યા વિના વૃક્ષ વિશે કાંઈ કહેશો નહિ.***
મંદિર બહાર ભક્ષુક, ભીતર હું, ફર્ક આટલો !****
પ્રસન્નતા બધા સદ્ગુણોની માતા છે.***
અડધોઅડધ દુનિયા અન્યના આનંદને સમજી શકતી નથી.****
દુનિયામાં સુખેથી રહેવું હોય તો તમારી જરૂરિયાત ઓછી કરો.***
અતિશય વેદના હસે છે. અતિશય આનંદ આક્રંદ કરે છે.****
આશા એ ફૂલ વિના મધ બનાવનારી મધમાખી છે.****
હજારો નિરાશામાં અમર આશા છુપાઈ છે.****
આશાની છીપલીમાં જ સિદ્ધિનાં મોતી નીપજે છે.****
આશા નાસ્તાનાં રૂપમાં સારી છે ભોજનનાં રૂપમાં ખરાબ.***
નિરાશા નિર્બળતાનું ચિહ્ન છે.***
ઇચ્છાઓ આકાશના જેવી અનંત છે.****
માનવીની ઇચ્છા જ એની અપૂર્ણતા પ્રગટ કરે છે.***
વારંવાર પ્રયત્ન કરવાથી અસંભવ પણ સંભવ બની જાય છે.***
જેણે વધારે પરસેવો પાડયો છે એને લોહી ઓછું
બાળવું પડશે.***
હું તો પ્રયત્નનને જ પરમ સાફલ્ય માનું છું.***
આજે જે પુરુષાર્થ છે તે જ કાલનું ભાગ્ય છે.***
લક્ષણોથી કિંમત અંકાય તે સત્યુગ. લક્ષ્મીથી કિંમત અંકાય તે કલિયુગ.***
બધી જ મહાન ભુલોના પાયમાં અહંકાર હોય છે.****
સફળતાની વાતો કરવાં કરતાં કામ કરીને નિષ્ફળ જવું સારું.***
દરેક કામમાં જોખમ હોય છે પરંતુ કશું નહિ કરવામાં મોટું જોખમ હોય છે.****
મોટામાં મોટી કળા એટલે જીવન જીવવાની કળા.***
પ્રકૃતિ ઇશ્વરનું પ્રકટ રૂપ છે અને કલા મનુષ્યનું.***
જીવિત વ્યક્તિઓની અનેક ભાષા હોય છે, મરેલાની એક.***
એક નાનકડો દોષ પણ સમગ્ર ગુણોનો નાશ કરી શકે છે****
શબ્દોમાં શક્તિ તથા મનમાં ભક્તિ જોઈએ.***
રૂપાળી ચામડી કરતાં સ્વચ્છ મન અનેકગણું તેજસ્વી છે.***
આળસુ મન શેતાનનું ઘર છે.***
સુંદર શરીરમાં મેલું મન જાણે કે સોનાની થાળીમાં લોઢાની મેખ.***
મનનું માન્યું તો મર્યા, મનને માર્યું તો જીત્યા.***
આજે દુર્લભમાં દુર્લભ ચીજ માણસ છે.***
‘મા’નો અર્થ દુનિયાની બધી જ ભાષાઓમાં મા જ થાય છે.***
આપણું સ્વર્ગ આપણી માતાના ચરણોની નીચે જ છે.**
માતા કદી મરતી નથી અને બાળક કદી મોટો થતો નથી***
એવું સત્ય બોલવું કે જે હિત, મિત અને ગાલ હોય.***
સત્યને જાણ્યા પછી તેને અમલમાં મૂકીએ તો જ જાણ્યું સાર્થક ગણાય.***
સત્ય સૂચક જ નહિ પ્રેરક પણ હોવું જોઈએ.****
ક્ષણભરની સફળતા વર્ષોની અસફળતાની કમીને પૂરી કરી દે છે.****
જ્યાં અલ્પ મુશ્કેલી ત્યાં અલ્પ સિદ્ધિ.****
સફળ થનારાનાં દુઃખ કોઈ જાણતું નથી.****
આપણે સમયને વેડફીએ પછી સમય આપણને વેડફે છે.****
સમય અને સમુદ્રની ભરતી કોઈની વાટ જોતાં નથી.****
આ પણ વાંચો: ગુડ મોર્નિંગ સ્ટેટસ
બીજાનું સુખ જોઈને દુઃખી થનારો ક્યારેય સુખી થઈ શકતો નથી.****
સુખ મેળવવાની તમન્ના જ પહાડ જેવાં દુઃખો ઊભા કરે છે****.
વ્યક્તિની ધીરજ જ તેને મુશ્કેલીમાંથી ઉગારે છે.****
જે વ્યક્તિ ધીરજ રાખી શકે તે ઈચ્છે તે મેળવી શકે છે.****
– મહાન વ્યક્તિઓ વિપત્તિ આવે ત્યારે ધૈર્ય રાખે છે.****
– ધીરજ આપણામાં રહેલી નિર્બળતામાં સહાયક છે.****
– સદ્ગુણોનું મૂળ નમ્રતા છે.***
– નમે તે સૌને ગમે.****
– જે તારી સામે ઝૂકી જાય તેની સામે તું પણ ઝૂકી જા.****
– મારી નમ્રતા મને હંમેશાં નુકસાનકારક નીવડી છે.***
– તમામ ધર્મોનું સાધારણ તત્ત્વ નમ્રતા અને વિનય છે.****
– પોતાની શક્તિની સભાનતા આપણને નમ્રતા આપે છે.***
– નમ્રતા સમસ્ત ગુણોની આધારશિલા છે.****
– મહાપુરુષો જે ઉપકાર કરે છે તેનો બદલો નથી માંગતાં.***
– ઉપકાર ભૂલે તે મૂર્ખ અને ઉપકારને કહી બતાવે તે મહામૂર્ખ****
– પરોપકારનું પ્રત્યેક કાર્ય સ્વર્ગની તરફ જવાનું એક આગ સોપાન છે.****
– તલવાર મારે એક વાર, ઉપકાર મારે વારંવાર.***
– જે આપ્યું તે બચશે અને જે બચાવ્યું તે રહી જશે.***
– પરોપકાર, પુણ્ય અને પરપીડા પાપ છે.****
– સાપ અને પાપ બંને લપાઈ લપાઈને આગળ વધે છે.****
– છુપાઈને કરેલું પાપ જીવનભર કાંટાની જેમ સતત દુખ્ય કરે છે.***
– સભાનતામાં કરેલું પાપ પણ પુણ્ય બની જાય છે.***
ગુજરાતી સુવિચાર મેસેજ
– પાપ ન કરવું એ જ દુનિયાની ભલાઈ કરવા જેવું છે.***
– જીવીશ, બની શકે તો એકલાં પુસ્તકોથી.***
– પુસ્તકો વગરનું ઘર બારી વગરના મકાન જેવું છે.****
– ભક્તિ એ પરમાત્મા પાસે પહોંચવાનો રાજમાર્ગ છે.***
– હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જો રે.***
– વ્યક્તિના શ્રેષ્ઠ ગુણોને વિકસાવવાનું કામ કરતી વિધા એટલે ભક્તિ.***
– ભાગ્યની બાબતમાં એક વાત તો નિશ્ચિત જ છે કે તે જરૂરથી બદલાશે જ.****
– પ્રત્યેક મનુષ્ય પોતાના ભાગ્યનો શિલ્પી છે.***
– જેહના ભાગ્યમાં જેહ સમયે જે હોય, તેહને તે સમયે તે પહોંચે.***
– ભાગ્ય સાહસીનો પક્ષ લે છે.***
– માતૃભાષા સભ્ય સમાજના નિર્માણનો પાયો છે.***
– ભાષાની સમૃદ્ધિ સ્વતંત્રતાનું બીજ છે.***
– ભાષા ક્યારેય મરતી નથી.***
– ભાષા એટલે વિચારોનો પહેરવેશ.***
– જીવન સિવાય બીજું કોઈ ધન નથી.***
– મૃત્યુનું કારણ કોઈ રોગ કે અકસ્માત નથી પણ જન્મ છે.****
– જન્મ અને મૃત્યુ જગતના બે નિર્વિવાદ સત્ય છે.***
– મૃત્યુ અલ્પવિરામ છે પૂર્ણ વિરામ નહિ.****
– જીવનમાં ભય પામવા જેવું કશું જ નથી, બધુંય સમજવા જેવું હોય છે.***
– હું સફળ થવા નથી ઇચ્છતો, હું ચાહું છું કે મારી જિંદગી સફળ થાય.***
– જીવન સિવાય બીજું કોઈ ધન નથી.***
– જીવનએક આશ્ચર્ય-શૃંખલા છે.***
– તમારું દૈનિક જીવન જ તમારું મંદિર અને તમારો ધર્મ છે.****
– જ્ઞાન હૃદયમાં રહે છે, પુસ્તકોમાં નહિ.***
– જે જ્ઞાન આચરણમાં પ્રગટ નથી થતું તે જ્ઞાન કેવળ બોજારૂપ છે.***
– જે પરાધીન છે તે બધુ દુઃખ છે અને જે સ્વાધીન છે તે****
બધું સુખ છે.
– રાક્ષસ પણ પોતાના સ્વાર્થ માટે ઈતિહાસ અને પુરાણનું પ્રમાણ આપી શકે છે.****
– સ્વાસ્થ્ય વિના જીવન જીવન જ નથી.****
– પહેલું સુખ તે જાતે નર્યા.***
– સારી પાચનશક્તિ ભૂખ પર આધાર રાખે છે અને સ્વાસ્થ્ય બન્ને પર.****
– હાસ્ય એ પ્રેમની ભાષા છે.***
ગુજરાતી સુવિચાર શિક્ષણ
– હાસ્ય વગરનું જગત વિનાશને પાત્ર છે.***
– હાસ્યનું મૂળ આનંદમાં નહિ પણ વેદનામાં છુપાયેલું છે.***
– હાસ્ય એ જીવનનો રસ છે.****
– જે પોતાની જાત પર હસી શકે તેના પર કોઈ હસતું નથી.****
– યુદ્ધનું અંતિમ લક્ષ્ય શાંતિ જ હોય છે.***
– સારું યુદ્ધ અને ખરાબ શાંતિ જેવી વસ્તુઓ ક્યાંય સાંભળી નથી.***
– યૌવન શોભે છે સંયમથી અને સૌંદર્ય શોભે છે શીલથી.***
– યૌવનને ચાબુકની નહિ, લગામની જરૂર છે.****
– ધન ઉછીનું લેવાથી તે વધુને વધુ વપરાય છે.****
– વર્તમાનથી ભવિષ્યને ખરીદી શકાય છે.***
– વાણીનો કાળ હોય છે, મૌનની અનંતતા.***
– જો તમે એકવાર બોલતાં પહેલાં બે વાર વિચારશો તો***
તમે સારું જ બોલશો.***
– ક્રોધ કરતી વખતે વ્યક્તિ સૌથી વધુ ક્રૂરતા પોતાની જાત પર આચરે છે.****
– ક્રોધ નિર્બળ મનની નિશાની છે.***
– ક્રોધને જીતવામાં મૌન જેવું બીજું કોઈ સહાયક નથી.****
– ગુસ્સાનો આરંભ મૂર્ખાઈથી અને અંત પશ્ચાતાપથી આવે છે.****
– શિક્ષક તરીકે સફળ થવા માટે ભણવાની ઉત્કટતા છે. હોવી જોઈએ.***
– ગુરુની કૃપા હોય તો શિષ્ય કોઈપણ ગ્રંથ વાંચ્યા વિના પંડિત થઈ શકે.***
– શિક્ષક જો ભ્રષ્ટ હશે તો જગત આખુંય ભ્રષ્ટ થશે.***
– શિક્ષક સતત શીખતો ન રહે, તો એ કદી શીખવી ન શકે.***
સંતપુરુષો સો યુગનાં શિક્ષક છે.****
– આ જગતમાં સૌથી ઉત્તમ આભૂષણ ચારિત્ર્ય છે.***
– અવસર ચૂકી જનારને પછતાવું પડે છે.****
– તક ભાગ્યે જ બીજી વાર મળે છે.***
જીવન ગુજરાતી સુવિચાર
– તક ગુમાવવી એટલે સફળતા ગુમાવવી.***
– અવસર વગર બોલવું વ્યર્થ છે.****
– મૂર્ખાઓ જ અભિમાન કરે છે.****
– માણસ જેટલો નાનો તેટલો તેનો અહંકાર મોટો.****
– અભિમાન કરનાર માનવીનું પતન નિશ્ચિત હોય છે.****
– દુર્બળ શરીરમાં અહંકાર પ્રબળ હોય છે.***
– અભિમાનથી માનવી કુલાઈ શકે છે, ફેલાઈ શકતો નથી. આ અહં જ અમારી સીમા છે.****
– અહિંસા એટલે બીજાના જીવન પ્રતિ તેમના વ્યક્તિત્વ***
પ્રત્યે આદર.
– વ્યર્થ અને ઉપયોગ વગરનું જીવન શીઘ્ર પ્રાપ્ત મૃત્યુ છે.****
– બીજા સાથે તેવો વ્યવહાર કરો જેવો તમે તમારી સાથે ઇચ્છતા હો.****
– બીજાને નાના સમજવું સહેલું છે, પણ પોતાને નાના સમજવું ઘણું અઘરું.****
– કોઈને પ્રેમ કરો તો જોઈને કરજો તેને નિભાવવો ખૂબ મૂશ્કેલ છે.****
– જેણે કદી ભૂલ નથી કરી તેને કંઈ નવું શીખવાનો પ્રયત્ન પણ નથી કર્યો.****
– શિક્ષક મીણબત્તી સમાન છે, જે સ્વયં બળીને બીજાને
પ્રકાશ આપે છે.******
– ભવિષ્યની આશા સારા માનવ સંશોધનો પર નહિ પણ માનવ સંબંધો પર આધાર પામેલી છે.****
– સુખ પેદા કર્યા સિવાય સુખ ભોગવવાનો કોઈને અધિકાર નથી.***
– દોડવું નકામું છે, મુખ્ય વાત તો સમયસર ચાલવું જ છે.****
– સાચો શિક્ષક વર્ગખંડની દિવાલોને ઓગાળી જગતને વર્ગમાં લઈ આવતો હોય છે.****
– ચારિત્ર્યમાં એક થોડો ડાઘ પડવાથી મનુષ્યની તમામ કીર્તિ ઉપર કાળાશ છવાઈ જાય છે.***
– નબળા ચારિત્ર્યવાળી વ્યક્તિ નિર્બળ છોડ જેવી છે જે પવનના પ્રત્યેક સપાટે ઝૂકી જાય છે.***
– ચારિત્ર્યનું નિર્માણ કરવું અને તેને સુધારવું એ જ માનવનું પરમ લક્ષ્ય હોવું જોઈએ.***
– જેણે મિત્રને દાનથી, શત્રુને યુદ્ધથી, ખાનપાનથી પત્નીને જીતી છે તેનું જીવન સફળ છે.***
– જીવન એક બાજી છે. જેમાં હાર-જીત આપણાં હાથમાં નથી પણ બાજી રમવી આપણા હાથમાં છે.***
– દુઃખ તમે છોડી દો, આનંદ તો મળેલો જ છે. તમે ખોટાને છોડી દો, સાર્થક તો ઉપલબ્ધ જ છે.***
– ધર્મ એક જ છે પણ તેનાં સંસ્કરણો છે.***
– કલા એટલે અપૂર્ણમાંથી સંપૂર્ણ બનવાનો પ્રયત્ન.***
– કલા પ્રકૃતિની પુત્રી છે.***
– નિયમ અને નમૂનાઓ પ્રતિભા તથા કલાનો નાશ કરે છે. કલાકારનું અમરત્વ એની ભાવનામાં છે.***
– શિખવવું એ કળા છે. પદ્ધતિએ કળાનાં હથિયાર છે.****
– કલાનું અંતિમ અને સર્વોચ્ચ ધ્યેય સૌંદર્ય છે.**
– અત્યંત ક્રોધી સ્વભાવવાળો આંખ હોવા છતાં પણ આંધળો છે.****
– ક્રોધને કડવા વેણ સાથે વિશેષ મેળ હોય છે.***
– ક્રોધમાં માણસનું મોઢું ઉઘાડું રહે છે અને આંખ બંધ રહે છે.***
– ગુસ્સે થવાનો અર્થ એ છે કે બીજાની ભૂલોની સ્વયંને સજા કરવી.****
– ક્રોધનું તોફાન વિવેકનો નાશ કરે છે.***
આ પણ વાંચો: ગુજરાતી લવ શાયરી
– વિવાદોથી દૂર રહેવું એ સફળ માણસનું લક્ષણ છે.****
– એકવાર પરણવું ફરજ છે, બીજીવાર ભૂલ અને ત્રીજીવાર ગાંડપણ છે.****
– ઉતાવળથી લગ્ન કરનાર આરામથી પસ્તાય છે.***
– એકવાર જેણે વિશ્વાસઘાત કર્યો હોય તેનો કદી વિશ્વાસ****
ન કરવો.
– અવિશ્વાસ ધીમી હત્યા છે.***
– શ્રદ્ધા બળવાન પર હોય છે અને દયા કમજોર પર હોય છે.***
– સાધનાની સફળતાનો આધાર વિશ્વાસ પર હોય છે.****
– વૃદ્ધાવસ્થા વિચાર કરે છે અને યૌવન સાહસ કરે છે.***
ગુજરાતી સુવિચાર ફોટો
– હું સુખી છું કારણ કે મારે કોઈની પાસેથી કંઈ જોઈતું નથી.***
– એ સુખનું કંઈ મહત્ત્વ નથી જે થોડી ઘણી વેદના વિના જ મળે -****
– જે સૌંદર્યમાં ભોળપણ ન હોય તે બનાવટી સૌંદર્ય છે.****
– સૌંદર્ય પવિત્રતામાં રહે છે અને સદ્ગુણોમાં ચમકે છે.****
-સુંદર વસ્તુ શાશ્વત આનંદ છે.****
– સાચી સુંદરતા આંતરિક સુંદરતા છે.****
– સત્ય કરતા સૌંદર્યને વધુ માન મળે છે.****
– વિચારોનું સૌંદર્ય આકૃતિના સૌંદર્ય કરતાં વધારે જાદુઇ અસર ઉપજાવે છે.****
– સદ્ગુણ વિના સુંદરતા અભિશાપ છે.****
– મનુષ્ય સ્વતંત્રતાથી જ સુખ પ્રાપ્ત કરે છે.****
– સ્વતંત્રતાનો અનુભવ કરવો એ જ જીવન છે.****
– ચારિત્ર્ય જ મનુષ્યની શ્રેષ્ઠ મૂડી છે.***
– ચારિત્ર્ય શુદ્ધિ જ સમગ્ર જ્ઞાનપ્રાપ્તિનું ધ્યેય હોવું જોઈએ.****
– ચારિત્ર્યનો વિકાસ તમારી પ્રતિભાનો વિકાસ છે.****
– ચારિત્ર્યથી બુદ્ધિ આવે છે. બુદ્ધિથી ચાચિ નથી આવતું.****
– ચિંતા સજીવને બાળે છે, જ્યારે ચિતા નિર્જીવને બાળે છે.****
– કામનાં બોજા કરતાં તેની ચિંતા તેને મારી નાખે છે.****
– જીવવું એ એવું ગીત છે કે મરવું તેનું ધ્રુવપદ છે.****
– મોત કાયરોને વળગે છે. જ્યારે બહાદુરોને ભેટે છે.***
– મૃત્યુ રૂદન કરાવે એવું હોવું જોઈએ, અફસોસ કરાવે તેવું નહિ.****
મૃત્યુથી વધુ સુંદર કોઈ ઉત્સવ નથી.****
– આ જન્મનો અંત તે આગલા જીવનનો આરંભ છે.****– પ્રાર્થનાની ખૂબી એ છે કે તે બધા પ્રલોભનો પર વિજય અપાવે છે.***
– પોતાનું કામ નિષ્ઠાપૂર્વક પ્રીતિથી કરવું એ પણ પ્રભુની પ્રાર્થના જ છે.***– ખીલવા ન દે તે ભય અને કરમાવા ન દે તે પ્રેમ.
ભય માણસને દબાવે છે જ્યારે પ્રેમ માણસને ઉઘાડે છે.*****-વેરમાં વાંધો છે અને સ્નેહમાં સાંધો છે.
– પ્રેમ હોય તો માનવ સુખ-સગવડ વિના પણ આનંદથી જીવી શકે છે.***– પ્રેમ એક રંગીન સ્વપ્ન છે જેની શરૂઆત ‘વાહ’ અને અંત ‘આહ’માં થાય છે.****
– જે સ્વભાવે નિર્દોષ ન હોય તે ભક્ત ન હોઈ શકે.– પુરુષ જ્ઞાનનું અને સ્ત્રી ભક્તિનું પ્રતીક છે.****
– આપણું સર્વસ્વ અર્પણ કરવું એટલે ભક્તિ.****– કોઈ ઉત્તમ પુસ્તકના વાંચનથી નૂતન યુગનો આરંભ થતો હોય છે.***– પુસ્તકાલય જ્ઞાનની પરબ છે.***
– જેની કીર્તિ નષ્ટ થઈ જાય છે તેનું જીવન જ નષ્ટ થઈ જાય છે.***– જે પોતાનું નામ પોતાના કર્મોથી બનાવે તે જ ઉત્તમ ગણાય.****
– નામમાં શું છે ? ગુલાબને ગમે તે નામે બોલાવો સુગંધ તો આવવાની જ.****– કીર્તિ એ મહાનતાની પડતીની શરૂઆત છે.***
– આત્માના અવાજ પ્રમાણે જીવન જીવવાથી કીર્તિપ્રાપ્ત થાય છે.*****– કીર્તિનો નશો પાયમાલ કરી નાખે તેવો હોય છે.– મિથ્યા પ્રશંસા ઘણી જ દુઃખદાયક હોય છે.***
– દુનિયાની કલ્પનાતીત વસ્તુઓ પ્રાર્થનાથી ફલિત થાય છે.***– કોઈ ઉત્તમ પુસ્તકના વાંચનથી નૂતન યુગનો આરંભ થતો હોય છે.***– પુસ્તકાલય જ્ઞાનની પરબ છે.****
ગુજરાતી ટૂંકા સુવિચાર
– જેની કીર્તિ નષ્ટ થઈ જાય છે તેનું જીવન જ નષ્ટ થઈ જાય છે.****– જે પોતાનું નામ પોતાના કર્મોથી બનાવે તે જ ઉત્તમ ગણાય.***
– નામમાં શું છે ? ગુલાબને ગમે તે નામે બોલાવો સુગંધ તો આવવાની જ.****– કીર્તિ એ મહાનતાની પડતીની શરૂઆત છે.***
– આત્માના અવાજ પ્રમાણે જીવન જીવવાથી કીર્તિપ્રાપ્ત થાય છે.****– કીર્તિનો નશો પાયમાલ કરી નાખે તેવો હોય છે.***
– મિથ્યા પ્રશંસા ઘણી જ દુઃખદાયક હોય છે.****– દુનિયાની કલ્પનાતીત વસ્તુઓ પ્રાર્થનાથી ફલિત થાય છે.***
– ઉદ્દેશ્ય વગરનું જ્ઞાન આડંબર માત્ર છે.***– જે પોતાના જ્ઞાનાનુસાર વર્તન કરે તે જ વિદ્વાન,*******– પોતાના જ્ઞાન પર ગર્વ કરવો એ જ સૌથી મોટું અજ્ઞાન છે.
– પરાધીનતા દુઃખરૂપ છે જ્યારે સ્વાધીનતા સુખરૂપ છે. ધર્મ દેખાડવાનો નહિ પણ આચરણનો વિષય છે.– સંસારની સૌથી મોટી ઉપલબ્ધિ એટલે શિક્ષણ.****
– જ્ઞાન મનુષ્યને તારે છે. પરંતુ જ્ઞાનનું અભિમાન તેને મારે છે.***– ધર્મ જનતા માટે અફીણનું કામ કરે છે.****
– ધર્મ એક જ છે પણ તેના સંસ્કરણો ઘણાં છે.****– નવા દોસ્ત અને જૂના શત્રુથી હંમેશા સાવધ રહેવું.****
– ઉપકાર મિત્ર હોવાનું ફળ છે અને અપકાર શત્રુ હોવાનું લક્ષણ*****– આત્માના છ શત્રુઓ – કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર,***– સંકલ્પ જ મહાન કાર્યોનો સર્જક હોય છે.****
– સંકલ્પવાન માણસ નિષ્ફળ જાય તો પણ હતાશ થતો નથી.****– સંકલ્પથી જ મનની ઉપર વિજય મળી શકે છે.****
– સાધુ નામ અર્થાત્મક નથી, આચરાત્મક છે.****– સામાજિક ગુણ સંત માટે દોષ કહેવાય છે.****
– જ્યારે શિષ્ય તૈયાર થાય છે ત્યારે ગુરુ આવી ચડે છે.****– જેને બધી વાતોએ સંતોષ છે તે જ સાચો ધનવાન.****
– જરૂરિયાત ગરીબને સંતુષ્ટતા ધનવાનને સુધારી દે છે.****– તમારો મિત્ર એ તમારા અભાવોની પૂર્તિ છે.****
– મિત્રવિહીન માણસ એટલે તારાવિહીન આકાશ અને પક્ષીવિહીન ઉપવન.***– તમારો મિત્ર તમારી મર્યાદાઓથી પરિચિત છે છતાં તમને ચાહે છે.****– મૈત્રીનો અભાવ છે, મિત્રનો નહિ.***
– જ્યાં દેવદૂતોને પણ જવાનો ભય લાગે છે ત્યાં મૂરખાઓ દોડી જાય.****– મૂર્ખાને માટે ચૂપ રહેવું ગુણ છે.****
– બુદ્ધિમાનોનો એક દિવસ મૂર્ખાઓની જિંદગી બરાબર છે.****– બુદ્ધિના અતિરેકથી બુદ્ધિશાળી માણસ મૂર્ખ થઈ જાય છે.****
– મૂર્ખ અને મડદું આ બંને પોતાના વિચારો બદલતાં નથી.****– શાસ્ત્રમાં બધાની દવા છે માત્ર મૂર્ખતાની દવા જ નથી.****– તમારો મિત્ર એ તમારા અભાવોની પૂર્તિ છે.***
– તમારો મિત્ર તમારી મર્યાદાઓથી પરિચિત છે છતાં તમને ચાહે છે.****– મૈત્રીનો અભાવ છે, મિત્રનો નહિ.****
– જ્યાં દેવદૂતોને પણ જવાનો ભય લાગે છે ત્યાં મૂરખાઓ દોડી જાય.****– મૂર્ખાને માટે ચૂપ રહેવું ગુણ છે.***
ગુજરાતી જ્ઞાન સુવિચાર
– બુદ્ધિમાનોનો એક દિવસ મૂર્ખાઓની જિંદગી બરાબર છે.****– બુદ્ધિના અતિરેકથી બુદ્ધિશાળી માણસ મૂર્ખ થઈ જાય છે.***
– મૂર્ખ અને મડદું આ બંને પોતાના વિચારો બદલતાં નથી.****– શાસ્ત્રમાં બધાની દવા છે માત્ર મૂર્ખતાની દવા જ નથી.***
– ફક્ત દૃઢ ઇરછાથી નીપજેલું કાર્ય સુંદર હોય છે.****– કોઈ પણ અપેક્ષા ન રહે… એ એક માત્ર અપેક્ષા છે.****
– કામ કર્યા સિવાય ધન મેળવવાની ઇચ્છા રાખનાર માણસ મૂર્ખ કહેવાય.****– ઈશ્વરનો સ્વભાવ છે પ્રેમ અને તેની ભાષા છે મૌન.****
– હે ઈશ્વર, મારી પ્રાર્થના છે કે હું અંદરથી સુંદર થાઉં.****– હાથની શોભા દાનથી વધે છે, આભૂષણોથી નહિં.***
– કંજૂસ માણસ લુહારની ધમણ જેવો છે. જે શ્વાસ લેતો રહે છે પણ જીવતો નથી.****– જ્યાં દયાા નથી ત્યાં અહિંસા નથી.****
– પરિશ્રમ કરવો તે પ્રાર્થના છે.****– ધન એ અથાક પરિશ્રમનું ફળ છે.****
– આળસથી કટાઈ જવા કરતાં મહેનતથી ઘસાઈ જવું વધુ સારું છે.****– અહિંસાનો અર્થ છે, ઈશ્વર પર ભરોસો રાખવો.****
– મનુષ્યવધએ માનવક્રૂરતાની ચરમસીમા છે.****– જીવન નાના જીવોની રક્ષાથી સફળ થાય છે તેઓના નાશથી નહિ****
– આત્મવિશ્વાસનો અર્થ છે પોતાના કામમાં અતૂટ શ્રદ્ધા.****– જેને પોતાની જાત પર વિશ્વાસ ન હોય તે નાસ્તિક છે.****
– આત્મવિશ્વાસ સફળતાનું પ્રથમ રહસ્ય છે.****– મહાન કાર્યોની સૌપ્રથમ જરૂરિયાત આત્મવિશ્વાસ છે.*****– જેનામાં આત્મવિશ્વાસ છે તેની હારમાં પણ જીત છે.***
– પ્રબળ આત્મવિશ્વાસ જ મહાન કાર્યોનો જનક છે.****– જે આનંદમાં બધા સહભાગી ન હોય, તે અપૂર્ણ છે.***
– આત્મા સુધી નેત્ર ન જઈ શકે, વાણી ન જઈ શકે કે મન ન જઈ શકે.***– ‘અજ્ઞાની માટે મૌન જ શ્રેષ્ઠ’ આ પંક્તિ સમજાય તો તે અજ્ઞાની જ ન રહે.****– તકને ઝડપી લેવી તે જ સફળતાની ચાવી છે.****
– તક અને તૈયારી ભેગા મળે તેને ‘ભાગ્ય’ કહેવાય માટે તકને ઝડપવા તૈયાર રહો.****– તકની એક ખાસિયત છે કે તે આવે તેના કરતાં જાય ત્યારે મોટી લાગે છે.****
– નિરાશાવાદી માણસ દરેક તકમાં મુશ્કેલી શોધે છે અને આશાવાદી માણસ દરેક મુશ્કેલીઓમાં તકને શોધે છે.*– સફળતા પ્રાપ્ત કરવા માટે અન્ય કોઈ પણ સાધનસામગ્રી કરતાં તમારો આત્મવિશ્વાસ વધુ ઉપયોગી છે.**
– પ્રસન્નતા એક એવી વસ્તુ છે કે જેમાં વ્યક્તિને શક્તિ મળે છે, શરીર મજબૂત થાય છે અને મગજનો વિકાસ થાય છે.****– શિક્ષણની કિંમત માતાના ધાવણ જેટલી છે.****
જ્યાં સુધી તમે સફળ નહીં બનો ત્યાં સુધી તમારી વાત માં દુનિયા ને કોઈ રસ હોતો નથી.****જો મહેનત તમારી આદત નહીં બને ત્યાં સુધી સફળતા પ્રાપ્ત કરવી મુશ્કેલ છે.***
“ખામીઓ ભલે હોય તમારામાં, પણ વિશ્વાસ રાખો કે,તમે બીજા બધા કરતા ખૂબ સારું કરવાની ક્ષમતા ધરાવો છો.”**જો સફળ થવું હોય તો સફળ થયેલા વ્યક્તિ ની જેમ વિચારો.***
” જો તમને આજે કોઈ વસ્તુ લક્ષ્ય ને પ્રાપ્ત કરવા માટે અડચણ બનતી હોય તો તેને તમારી તાકાત બનાવવી જોઈએ.”***
જે વ્યક્તિ પોતાની જાત ને નિયંત્રિત કરી શકે છે તે કોઈ પણ કાર્ય કરી શકે છે.***સફળ એજ વ્યક્તિ બને છે જે સખત મહેનત પર આધાર રાખે છે નહીં કે નસીબ પર.****
જીવન માં દરેક ક્ષણ અને તક ખુબજ કીમતી હોય છે તેને ક્યારેય ગુમાવશો નહિ.***
હાર ના માનો, હમેશાં એ વ્યક્તિ ને યાદ રાખો જેને તમને “તારાથી કશુજ નહીં થાય” એમ કહ્યું હતું…***…જીવન માં એવી ક્યારેય પણ ના વિચારો કે તમે એકલા છો…
જરૂરી નથી બધે,તલવારો લઇને ફરવુ.ધારદાર ઇરાદાઓ પણ, વિજેતા બનાવે છે**
લોકો પોતાની થાળી માં કેટલું છે એ જોવા કરતાબીજા ની થાળી નું વધુ ધ્યાન રાખે છે***
ગુજરાતી સમજણ સુવિચાર
જો પતિ પત્ની માટે કાર નો દરવાજો ખોલેકા તો કાર નવી છે કા તો પત્ની નવી છે કા તો પત્ની બીજાની છે ..***
જેમ વરસાદથી બચવા જાતે છત્રી પકડવી પડેએમ ધર્મ રક્ષણ માટે જાતે શસ્ત્ર ઉઠાવવા પડે***
સંબંધોમાં ક્યારેય પરીક્ષા ના લેશોનાપાસ સામેવાળા થશે તો પણ રડશો તો તમે જ***
અનુમાન આપણા મનની કલ્પના છેઅને અનુભવ આપણા જીવનનો પાઠ છે****
શુભ સવાર સાહેબ લોકો દેખાવો કરવાની કોશિશ ભરપુર કરે છેને જે હોય સાવ નજીકના એને એ દુર કરે છે***
સાહેબ આજે જેનું મોઢું જોવા આપણે તૈયાર નથીકાલે એના પગે પડવાના દિવસો આવી શકે છેખુબ સમજીને બીજાની સાથે સબંધો બગાડજોએક ખોટીને એક અધુરી વાત કેટલાય સંબંધ તોડી નાખે છે***
સાહેબ જિંદગીમાં એટલું ભારે કશું જ નથી હોતું જે હળવું ન થઈ શકેશરત એ કે આપણે થોડું જતું કરવાનું હોય છે***
સફરની મજા લેવી હોય તો,સામાન ઓછો રાખવો અને જિંદગીની મજા લેવી હોયતો અરમાન ઓછા રાખવા,અને જો શાંતિની મજા લેવી હોય તોમગજમાં વિચારો ઓછા રાખવા.***
સાહેબ સંભાળી ને ચાલજે તુ અહી આ સમજદારો ની વસ્તી છેઅહી પ્રભુ ને પણ અજમાવે છે આ દુનિયા તો તારી શું હસ્તી છે***
કોઈની ભૂલ હોય તો એક શુભચિંતક બનીને કાનમાં કહેજો, ગામમાં નહીંજીવનમાં વારસો આપતા સંબંધો કરતા,.વિસામો આપતા સંબંધો વધુ મહત્વના હોય છે***
ભગવાન પાસે માત્ર એટલું જ માંગવુ કેઅસ્ત સુધી વ્યસ્ત રહીએમસ્ત રહીએ અને જબરદસ્ત રહીએ***
એટલું બધું પણ સામાજીક અંતર ના રાખવું જોઈએ કેલાઈન માં ઊભા હોવ તો બે વ્યક્તિ વચ્ચે આવી ને ઘૂસી જાય.***
જેમ નદી પોતાનુ પાણી પીતી નથી,વૃક્ષ જેમ પોતાના ફળ ખાતા નથીતે જ રીતે કોઈ પાણીપુરી વાળો, પાણીપુરી ખાતો નથી****
માણસ કોઈ દિવસ અમીર કે ગરીબ નથી હોતો,માણસ સારો કે ખરાબ હોય છે***
પેન ખોવાઈ જાય તો નવી લઇ શકાયપણ પેન નું ઢાંકણું ખોવાઈ જાય તો નવું ના લઇ શકાયએટલે જીવન માં એક વાત ખાસ યાદ રાખજોપેન હંમેશા ટીચુક ટીચુક વાળી જ લેવાની****
માણસ ભગવાનની પૂજા નથી કરતો પરંતુ,તેમની મૂર્તિમાં છુપાયેલી પોતાની મહત્વાકાંક્ષાની પૂજા કરે છે.***
સંઘર્ષ તમને થકવાડે જરૂર છે,પણ અંદરથી મજબૂત બનાવે છે અને,સંઘર્ષ છે તો સફળતા છે***
જિંદગીમાં કોઈ વસ્તુનો અંત નથી હોતો,હંમેશા નવી શરૂઆત તમારી રાહ જોતી હોય છે***
જિંદગીમાં એક મિત્ર એવો પણ હોવો જોઈએ,જે કોઈ કારણ વગર હાલચાલ પૂછતો રહેતો હોય***
જ્યાં કર્મ હોય ત્યાં કૃષ્ણ હોય જ,જો સારા કર્મ કરો તો સાથે અને ખરાબ કરો તો સામે.***
એક દવાખાને લખેલી સરસ લાઈન,દવામાં કંઈ મજા નથી, ને મજા જેવી કોઈ દવા નથી****
જ્યારે તમે તમારી જાત પર ભરોસો કરવાની શરૂઆત કરશોતમે જાણી જશો કે જીવન કેમ જીવવું***
માન હંમેશા સમય નું હોય છે,પણ વ્યક્તિ પોતાનું સમજી બેસે છે,કદર કરો આ ઠંડી ની અત્યારે મફત મળે છે,સાહેબ ચાર મહિના પછી આના માટે પૈસા ખર્ચવા પડશે********
વેદના સમજવા સંવેદના હોવી જોઈએ સાહેબકેમ કે ભાષા નો અનુવાદ શકય છે પણ ભાવનાઓનો નહિ***
વ્હેંચાતા વ્હેંચાતા છેલ્લે,હું (અહમ્) જ વધ્યો એ કોઈએ ના લીધોકેમ કે એ, બધા પાસે હતો***
ખરાબ સમયમાં જ સૌનો અસલી રંગ દેખાય છે.દિવસના અજવાળામાં તો પાણી પણ ચાંદી જેવું લાગે છે***
જિંદગીમાં એક મિત્ર એવો પણ હોવો જોઈએજે કોઈ કારણ વગર હાલચાલ પૂછતો રહેતો હોય****
ખૂબ દૂર સુધી જવું પડે,ફક્ત એ જાણવા માટે કે આપણીનજીક કોણ છે***
સમસ્યા વિશે વિચારશો તો બેચેની વધશેપણ સમાધાન વિશે વિચારશો તો નવો માર્ગ મળશે****
કોઈ વ્યક્તિ ને શોખ ન હોય કે પોતે ખરાબ બનેપણ તે થાકી જાય છે સારો બની બની નેકેમ કે એ કડવું છે પણ સત્ય છે
સારા માણસો નો ઉપયોગ વધારે થાય છે***દરિયો વિશાળ છે પણ આપણને એટલું જ પાણી મળશેજેટલી આપણી હથેળી છે,એવી જ રીતે કુદરત ની કૃપા અગણિત છેપણ કૃપા એટલી જ મળશે જેટલી આપણી શ્રદ્ધા હશે****
કોઈ પણ કામ પોતાની કાયા ના કલ્યાણ માટે કરવુંદેખાડવા માટે નહી પછી ભલે એ દાન હોય ભક્તિ હોય કે ભણતર****
તમારું કર્મ જ તમારી સાચી ઓળખાણ છે,બાકી એક નામના હજારો લોકો હોય છે આ દુનિયામાં****
જેમ જેમ કળયુગ આવશે તેમ તેમ માણસ મતલબી થતો જશે,જરૂરીયાત સમયે તમારા પગ પકડશેઅને જરૂરીયાત નહિ હોય ત્યારે તમને ઓળખશે પણ નહિ.****
સમય સંજોગ પ્રમાણે જીવી લઉ છું,સાહેબસવારે નીકળું છું ઇચ્છાઓ ને વેચવા માટેસાંજે સપનાઓ ખરીદી લઉ છું****
દરિયો વિશાળ છે પણ આપણને એટલું જ પાણી મળશેજેટલી આપણી હથેળી છે,એવી જ રીતે કુદરત ની કૃપા અગણિત છેપણ કૃપા એટલી જ મળશે જેટલી આપણી શ્રદ્ધા હશે****
કોઈ પણ કામ પોતાની કાયા ના કલ્યાણ માટે કરવુંદેખાડવા માટે નહી પછી ભલે એ દાન હોય ભક્તિ હોય કે ભણતર****
ગુજરાતી ભાગ્ય સુવિચાર
તમારું કર્મ જ તમારી સાચી ઓળખાણ છે,બાકી એક નામના હજારો લોકો હોય છે આ દુનિયામાં****
જેમ જેમ કળયુગ આવશે તેમ તેમ માણસ મતલબી થતો જશે,જરૂરીયાત સમયે તમારા પગ પકડશેઅને જરૂરીયાત નહિ હોય ત્યારે તમને ઓળખશે પણ નહિ.****
સમય સંજોગ પ્રમાણે જીવી લઉ છું,સાહેબસવારે નીકળું છું ઇચ્છાઓ ને વેચવા માટેસાંજે સપનાઓ ખરીદી લઉ છું*****
તમારા જીવનમાં કોઈપણ વસ્તુ તમને શારીરિક અનેમાનસિક રીતે નબળા બનાવે છે, તે વસ્તુઓને ઝેર તરીકે નકારી કાઢો.**
આપણે આપણી અંદર અને બહાર થી વિકાસ કરવો જોઈએ.**અન્ય પાસેથી સારી વસ્તુઓ શીખો, ખરાબ વસ્તુઓ નહીં.***
ક સમયે માત્ર એક જ કામ કરો અને જ્યાં સુધી તે પૂર્ણ ન થાય ત્યાં સુધી તેના પર ધ્યાન કેન્દ્રિત કરો****.આપણું ભવિષ્ય આપણે આજે શું કરી રહ્યા છીએ તેના પર નિર્ભર છે.****જ્યાં પ્રેમ હોય ત્યાં જીવન મળે છે.****
સોના-ચાંદીના ટુકડા આપણા સ્વાસ્થ્યની સામે કચરો છે.*****લોભમાં, આપણે ખરાબ વસ્તુઓ જોતા નથી, અને દ્વેષમાં,આપણે સારી વસ્તુઓ જોતા નથી.***
કોઈના પર નિર્ભર ન રહો, તમારા પર નિર્ભર રહો,જો તમે બીજા પર આધાર રાખશો તો તમે તમારી ક્ષમતા ભૂલી જશો.***
આપણે હંમેશા એ લોકોને માન આપવું જોઈએ જેમણે આપણને આ દુનિયા બતાવી છે.****પ્રેમ એ વિશ્વને જીતવાનું એક શસ્ત્ર છે.***
આપણા જીવનમાં સમસ્યાઓ આપણને સંપૂર્ણ બનાવવા માટે આવે છે,આપણને સમાપ્ત કરવા માટે નહીં.***
ફેરફાર કરવા માટે યોગ્ય માણસ કે યોગ્ય સમયની રાહ ન જુઓ,પરિવર્તન કરવા માટે આજે જ પગલાં લો.***
જો તમારે તમારી સમૃદ્ધિ ગણવી હોય તો પૈસા ન ગણો,એવા લોકોની ગણતરી કરો જે તમારી આંખો દુ:ખમાં લૂછી નાખે છે.****
જો તમે તમારી જાતને જીતી લો તો આ દુનિયામાં તમને કોઈ હરાવી નહીં શકે.***જેટલો મોટો સંઘર્ષ તેટલી મોટી સફળતા.****
જો તમે સિંહ છો તો તમારે સાબિત કરવું પડશે કે તમે સિંહ છો.***વ્યક્તિ કંઈપણ કરી શકે છે જે તેના લક્ષ્યોને પ્રાપ્ત કરવા માંગે છે.***
*ભાગ્યને શું દોષ આપવો., સાહેબ…..**જ્યારે સપના આપણા છે, તો…!!!**કોશિશ પણ આપણી જ હોવી જોઈએ….!!!
દિલ થી દુવા કરો તો માંગેલું બધું જ મળી જાય છે,
વાણી અને વર્તન માં જો 🌝મીઠાશ હોય તો દુશ્મન પણ નમી જાય.
વાત અને વિવાદ ને ઉકેલવા માટે ઘણી વખત,સમજ શક્તિ કરતા, ધીરજ શક્તિ ની વધુ જરૂર પડે છે
“કોઈ વ્યક્તિ ને સમજવા માટે હમેશા ભાષા* ની આવશ્યકતા નથી,ક્યારેક તેનું વર્તન ઘણું બધુ કહી દે છે.”****
“કોઈ વ્યક્તિ ને સમજવા માટે હમેશા ભાષા ની આવશ્યકતા નથી,ક્યારેક તેનું વર્તન ઘણું બધુ કહી દે છે.”****
ગુજરાતી કર્મ સુવિચાર
“મદદ એ ખુબજ મોંઘી વસ્તુ છે જેની દરેક પાસે થી આશા રાખી શકાતી નથી,દરેક વ્યક્તિ દિલ થી ધનવાન હોતા નથી.”****
આ દુનિયા માં બધુજ કીમતી છે,“પરંતુ”મળ્યા પહેલા અને ગુમાવ્યા પછી****
મનુષ્ય ના આચરણ થી તેના કુળની,બોલી થી તેના દેશ ની,તેના આદર સત્કાર થી તેના પ્રેમ ની,અનેતેના શરીર થી તેના આહાર-વિહાર નીપરખ થાય છે. *****
આસમાન માં નજરથી દેખાતા તારા ગણવા આસાન છે,પરંતુ સાથે રહેતા કોણ આપણા છે તે જાણવું મુશ્કેલ છે. ****જે વ્યક્તિ જતું કરી શકે છેતે લગભગ બધુ કરી શકે છે.****
તમારી કિમત એટલીજ રાખો કે કોઈ ચૂકવી શકે, ****
જો બહુ મોંઘા થયી જશો તો એકલા થયી જશો. ****
આત્મવિશ્વાસ એ ઘણી મોટી મૂડી છે જેના આધારે ઘણા બધા જંગ જીતી શકાય છે.****