ગુજરાતી શુભસુવિચાર શાળા માટે
ઈર્ષાળુઓ તમને પાણી પર ચાલતા જોઇને પણ એમ જ કહેશે કે…આને તો તરતાં પણ નથી આવડતું.****
ફકત એ જ આળસુ નથી જે કંઈ જ નથી કરતો…પણ આળસુ તો એ પણ છે જે વધુ સારું કામ કરી શકે છે, પણ એ કરતો નથી.****
નથી ની ચિંતા છોડો,જે છે એનો આનંદ માણો.****
જીવન માં સુખી થવું હોય તો, કોઈને પણ શિખામણ ના આપવી,બુદ્ધિશાળી ને તેની જરૂર જ નથી અને ગાંડા તો માનવાના જ નથી.***
જે પ્રગટે છે તે અજવાળું કરે જ છે પણ…જે બળે છે એ માત્ર તો રાખ જ કરે છે***
નવરા બેસવું પણ…નબળા વિચારો વાળા સાથે ના બેસવું***
બાળપણ એ આપણ ને પ્રભુએ આપેલી અણમોલ ભેટ છે,જેની સાચી કદર માણસને ઘડપણમાં થાય છે !! શુભ સવાર !!***
જેમ જેમ તમારું નામ તમારું ઉંચુ થાય તેમ તેમ શાંત ૨હેતા શીખો,કારણ કે અવાજ હંમેશા સિક્કાઓ જ કરે છે , નોટો નહિ.***
લક્ષ્ય વગરની દોડ એ ગતી છે.!!જ્યારે લક્ષ્ય સાથેની દોડ એ પ્રગતિ છે.***
વહેલા જાગવું હંમેશા ફાયદાકારક રહે છે.પછી એ ઉંઘ માંથી હોય કે… વહેમ માંથી****
માતાનું હૃદય બાળકની પાઠશાળા છે.****જે ખોટું શીખવતી નથી તે માતા.***સાચી ગુરુ સેવા વિના વિદ્યા પ્રાપ્ત ન થાય.***જે પોતાના જ્ઞાનને આચરણમાં મૂકે છે, તે જ બુદ્ધિમાન છે.****વિશ્વાસ એ પ્રેમની પ્રથમ સીડી છે.****
જાતને બદલશો,.. તો આખું જગત બદલાઈ જશે.***માનવીનો સાચો મિત્ર તો તેના હાથની દસ આંગળીઓ જ છે.****જેને હારવાનો ડર છે,.. તેની હાર નિશ્ચિત છે.***સંસ્કારો ક્યારેય છોડવા ન જોઈએ.***
જો તમારે કામ સારું જ કરવું હોય,.. તો તેને તમે જાતે જ કરો.***અઘરું કામ આવતી કાલે નહીં,.. આજે જ શરૂ કરો.****હાથમાંથી જે છટકી ગયું છે,.. તેના ઉપર અફસોસ ન કરો.***
પુસ્તકાલયો એટલે જ્ઞાનની ગંગોતરી***મહેનતથી સફળતા મળે છે,.. વિચારોથી નહીં !****વાંચન ઉદાસ મનને તાજગી આપવાનું કામ કરે છે.***પહેલું ભણતર એ જ છે,.. સભ્યતાથી બોલતા શીખવું.***સાજા થવાની ઈચ્છા કરવી એ પણ એક ઉત્તમ ઔષધિ છે.***
“સંબંધો” તો ઈશ્વર ની દેન છે,બસ નિભાવવાની રીતોમાંથોડો થોડો ફેર છે…કોઈ પ્રેમથી નિભાવે છે તો કોઈ સ્વાર્થથી****
પોતાની LIFE થી કયારે પણ નારાજ નય થવું😇શું ખબર…તમારા જેવી LIFE જીવવી કોઇનું સપનું હોય🥰***
સફળ શિક્ષણ સફળ જીવનનો પાયો છે.****પ્રાર્થના એટલે પાપ ધોવાનું માન સરોવર.****સાચી વાત બધાને કડવી લાગે છે.****
પ્રેમ પાપીઓને પણ સુધારી દે છે.*****સફળતાની કિંમત મનની એકાગ્રતા છે.****કાર્યરત રહેવું એ જ પ્રાર્થના છે.***
શુભ સુવાર મિત્ર
ખરેખર પરિશ્રમ એ જ જીવનમાં સફળતાનું રહસ્ય અને આત્માનું રત્ન છે.***માનવી પોતે જ પોતાનો મિત્ર અને પોતે જ પોતાનો ક્ષત્રુ છે. *****
માતા – પિતા અને ગુરુને વંદન કરો.****દાનત ખોટી હોય તો,.. આખરે ખોટ જાય.****મહેનતથી સ મહેન ફળતા મળે છે વિચારોથી નહીં***સફળતાનો કોઇ મંત્ર નથી, એ તો માત્ર કઠોર ૫રિશ્રમનું ફળ છે.***
સારૂ ૫રિણામ મેળવવા માટે વાતોથી નહીં, રાતોથી લડવુ ૫ડે છે.****સમય અને શિક્ષણનો સદઉ૫યોગ જ વ્યકિતને સફળ બનાવી શકે છે.***સતત ૫વિત્ર વિચાર કરતા રહો, ખરાબ સંસ્કારોને દબાવવા માટેનો****રાત્રીનું વાંચન સૌથી શ્રેષ્ઠ ગણાય છે કારણકે
રાત્રે પુસ્તકો તમારા માટે અને તમે પુસ્તકો માટે જાગો છે.***હંમેશા બિજાની સફળતા વિશે જાણવા કરતાંપોતાની સફળતા વિશે વિચારવુ જોઇએ.***
ખુદને કમજોર અને નાના સમજવુ એ સૌથી મોટુ પા૫ છે.વિના સંઘર્ષ માણસ ચમકી નથી શકતો****
જીવનમાં એ જ વ્યકિતઓ અસફળ થાય છેજે વિચારે છે ૫ણ કરતા નથી***
કોઇ ૫ણ કાર્ય ત્યાં સુઘી અસંભવ લાગે છેજયાં સુઘી એ કાર્ય કરવામાં ન આવે***સફળતાનો રસ્તો પ્રામાણિકતાના માર્ગેથી જ નિકળે છે.****
આ દુનિયામાં મહેનત કર્યા વગર કયાંય કશુ જ મળતુ નથી****૫ક્ષીઓને ખાવા કુદરત દાણા તો જરૂર આપે છે ૫રંતુ તેના માળામાં નહીં***
સાચા શિક્ષક બનવુ હોય તો શિખનાર બનવુ ૫ડે***હું શિક્ષક નથી, માત્ર સાર્થી વિદ્યાર્થી છુંજો સુખ સુવિદ્યાથી વિદ્યાર્થીઓને શિક્ષણ મળતુ હોતને****
તો ઋષિઓના આશ્રમ જંગલમાં નહીં, રાજાના મહેલમાં હોત***અષાઠ ચુકેલો ખેડૂત, ડાળી ચુકેલો વાંદરો, વૃક્ષથી ખરેલુ પાંદડુઅને શાળાથી ભાગેલો વિદ્યાર્થી હંમેશા ૫સ્તાય છે.****
શાળા એ તો નિરાંતનું સ્થાન છે, જ્યાં શિક્ષક અને વિદ્યાર્થી બંને શીખવા ભેગા થાય છે.****એક વિદ્યાર્થી માટે સૌથી વધારે જરૂરી છે પ્રશ્ન પૂછવો, એટલે વિદ્યાર્થીએ પ્રશ્ન પૂછવામાં સંકોચ કરવો જોઈએ નહીં
નફરતનું કોઈ અસ્તિત્વ જ નથી, એ તો પ્રેમની ગેરહાજરીનું પરિણામ છે.*****તમારો સ્વભાવ એ જ તમારુ ભવિષ્ય છે.****જેવા છો તેવા જ રહો, કેમ કે ઓરીજનલ ની કિંમત ઝેરોક્ષ કરતા વધુ હોય છે…..****
સ્વાભિમાન એટલું પણ ના રાખો કે અભિમાન બની જાય. અભિમાન એટલું પણ ઓછું ના રાખો કે સ્વાભિમાન જ ના રહે.****
પરીપક્વતા એ નથી કે, તમે મોટી મોટી વાતો કરો.. પરીપક્વતા એ છે કે,તમે નાનામાં નાની વાત સમજો..!****
સુખ ના લાલચ માં જ નવા દુખ નો જન્મ થાય છે!***માણસ તો જોઇએ તેટલા મળે છે, પરંતુ જોઇએ તેવા ભાગ્યે જ મળે છે.****
જીવનમાં થતી બધી ભૂલોમાંથી અડધી ભૂલો માત્ર એક વસ્તુ ને કારણે થાય છે અને એ છે લાગણી..!!***ધારો એટલું મળી જાય તો પણ ધારો એટલું માણી નથી શકાતું…****
જેના થી તમે ઓળખાવ છો એ તમારું ચિત્ર અને જેનાં વડે તમે યાદ રહી જાવ છો એ તમારું ચરિત્ર!!!***મોકળાશ ધણાં ના ઘર માં હોય છે પણ… હળવાશ ઓછાં ના ઘર માં હોય છે…!!!**
શુભ સુવાર મેસેજ
જોયા નું ઝેર, સાંભળ્યા ની ગેરસમજ, અને વાણી નું વિષ જીવન માં ગમે ત્યારે વાવાઝોડું લાવે છે.****જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી પ્રેમથી જીવો, જીવ ગયા પછી તો ફ્રેમ માંજ રહેવાનું છે..***
એક જુઠ ને છુપાવવા બીજા સત્તરની જરૂર પડે છે કેવો છે આ કળિયુગ , ફૂલોને પણ અત્તરની જરૂર પડે****
વ્યક્તિ શુ છે એ મહત્વ નું નથી પણ એ વ્યક્તિમાં શુ છે એ બહુ મહત્વ નું છે…****ગુસ્સો અને વાવાઝોડું બંને સરખા હોય છે, શાંત થયા પછી ખબર પડે કે કેટલું નુકશાન થયું છે તે…***…
હક અને હિસ્સા માટે કબડ્ડી રમાય છે , અને જવાબદારી માટે ખો ખો….***સમયનો બગાડ તમને વિનાશ તરફ લઈ જાય છે.****”સમય” તમને રાજામાંથી રંક અને રંકમાંથી રાજા બનાવી શકે છે.****
ડર બે ક્ષણનો જ હોય છે, નિર્ભયતા જીવનભર તમારી સાથે રહે છે.****શિક્ષક માત્ર સફળતાનો માર્ગ જ બતાવી શકે છે, પરંતુ એ માર્ગ પર ચાલવાનું તમારે છે.****
હંમેશા સમય સાથે આગળ વધતા રહો, નહીં તો તમને ૫ણ લોઢાની જેમ કાટ લાગશે.***શિક્ષકને પ્રશ્ન કરવો એ સારી બાબત છે કારણ કે તે તમને જ્ઞાનના માર્ગ પર લઈ જાય છે.****તમારા મનમાં એક વાતની ગાંઠ બાંધી લો, આ દુનિયામાં કશું જ અશક્ય નથી.
વાંચવાનું ક્યારેય બંધ ન કરો, કારણ કે જ્ઞાનને કોઈ સીમા નથી હોતી.***તમારું કામ જાતે કરો, જો તમે બીજામાં વિશ્વાસ કરશો, તો તમે હંમેશા છેતરાઈ જશો.
પૈસા તમારી પાસેથી કોઈ પણ છીનવી શકે છે, પરંતુ જ્ઞાન હંમેશા તમારી સાથે રહેશે.જો તમને પડી જવાનો ડર લાગતો હોય, તો તમે ક્યારેય ઊભા નહીં રહી શકો.
ક્યારેય કોઈનો ભરોસો તોડવો નહીં, કારણ કે એક વાર તે તૂટી જાય પછી તેને ફરી જોડી શકાતો નથી.સંબંધોના ગણિત પણ ખોટા પડે , જયારે પોતાના જ રકમ બદલે..!!***
જીંદગીના નિયમો પણ કંઈક કબડ્ડી જેવા છે, જેવી સફળતાની લાઈન ટચ કરો કે લોકો તમારો પગ ખેંચવા લાગી જાય !!***સાચા સંબંધ એક સારા પુસ્તક જેવા હોય છે, કેટલું પણ જુનું થઇ જાય *ક્યારેય શબ્દો નથી બદલાતા !!***
આંખો બંધ કરવાથી મુસીબત જતી નથી , અને મુસીબત આવ્યા વિના આંખો ઉધડતી નથી..!!***માટી ની ભીનાશ જેમ વૃક્ષ ને પકડી રાખે છે તેમ શબ્દો ની મીઠાસ મનુષ્ય ના સંબંધો ને સાચવી રાખે છે***
જીંદગી સંબંધોથી જીવાઈ છે, અને સંબંધો માં જીંદગી જીવાઈ છે..!!
શુભ સુવાર શાયરી
ઘણીવાર સંબંધો બગડી જાય છે કારણ મળતું નથી, અને જ્યારે કારણ મળી જાય છે ત્યારે સંબંધો પાછા મળતા નથી.***ગુસ્સો ક્ષણભરનો હોય છે , પરંતુ એનું નુકશાન જીવનભરનું હોય છે..****
સુખી લોકો પાસે જીવનમાં બધું જ હોતું નથી. તેઓ ફક્ત એવી પરિસ્થિતિઓ નું નિર્માણ કરે છે જે દરરોજ ખુશીઓ લાવે છે.****
જયારે તમારા સ્વાભિમાન ને “ગુલામી” ની લત લાગે, ત્યારે તાકાત નું મહત્વ શૂન્ય થઈ જાય છે..***
સમજદાર અને જવાબદાર નું બિરુદ પોતાની લાગણી ના બલિદાન પછી જ મળે છે..!!!***બધા માનતા હોય એમાં માનવું એટલે માન્યતા અને કોઈ ના માને એમાં માનવું એટલે વિશ્વાસ …****ચિંતા, દેવું અને પ્રેમ કોઈ કરતું નથી બસ થઈ જાય છે!***
“શ્રેષ્ઠતા” જન્મથી નહીં પરંતુ પોતાના કર્મો, કળા અને ગુણોથી પ્રાપ્ત થાય છે.*****જ્ઞાન થી “શબ્દ” સમજાય, અનુભવ થી “અર્થ”..!!!****પૈસો માણસને ખરીદી ગયો… અને માણસ એ ભ્રમમાં રહી ગયો કે પૈસાથી બધુ ખરીદી શકાય..***
ટુકુ ને ટચ ઝગડો અને ઝરણું બંને નું મૂળ નાનું હોય છે…. પણ, ધીમે ધીમે વિશાળ બને છે***આ દુનિયા માં મહેનત કર્યા વિના ક્યાય કશું જ પ્રાપ્ત થતું નથી, કુદરત પક્ષીઓ ને ખાવા ના દાણા જરૂર આપે છે, પરંતુ તેના માળા માં નહીં.”****” આજે તમે કરેલા ઉજાગરા, આવતીકાલે તમને સારી ઊંઘ લેવાનો મોકો આપશે.”****
“ એ વાત જાણી લો કે તમને ત્યાં સુધી કોઈ નહિ હરાવી શકે, જ્યાં સુધી તમે તમારી જાત થી ના હારી જાવ.”***“એક વાત હમેશાં યાદ રાખો કે , સારો સમય જોવા માટે ખરાબ સમયને ભોગવવો પડે છે.”****
” આપણું કામ માત્ર મહેનત કરવાનું જ છે, બાકી ફળ આપવું એ ઉપર વાળા નું કામ છે.****જ્યાં સુધી તમે સફળ નહીં બનો ત્યાં સુધી તમારી વાત માં દુનિયા ને કોઈ રસ હોતો નથી.****જો મહેનત તમારી આદત નહીં બને ત્યાં સુધી સફળતા પ્રાપ્ત કરવી મુશ્કેલ છે.***
“ખામીઓ ભલે હોય તમારામાં, પણ વિશ્વાસ રાખો કે,તમે બીજા બધા કરતા ખૂબ સારું કરવાની ક્ષમતા ધરાવો છો.”***જો સફળ થવું હોય તો સફળ થયેલા વ્યક્તિ ની જેમ વિચારો.***
” જો તમને આજે કોઈ વસ્તુ લક્ષ્ય ને પ્રાપ્ત કરવા માટે અડચણ બનતી હોય તો તેને તમારી તાકાત બનાવવી જોઈએ.”***જે વ્યક્તિ પોતાની જાત ને નિયંત્રિત કરી શકે છે તે કોઈ પણ કાર્ય કરી શકે છે.****
સફળ એજ વ્યક્તિ બને છે જે સખત મહેનત પર આધાર રાખે છે નહીં કે નસીબ પર.*****જીવન માં દરેક ક્ષણ અને તક ખુબજ કીમતી હોય છે તેને ક્યારેય ગુમાવશો નહિ.***
હાર ના માનો, હમેશાં એ વ્યક્તિ ને યાદ રાખો જેને તમને “તારાથી કશુજ નહીં થાય” એમ કહ્યું હતું…*****…જીવન માં એવી ક્યારેય પણ ના વિચારો કે તમે એકલા છો…****“એક ભૂલ તમારો અનુભવ વધારે છે ‘ જ્યારે એક અનુભવ ‘ તમારી ભૂલો ઓછી કરે છે”****
“તમે ક્યારેય પણ હાર માનશો નહીં, કોને ખબર તમારો આગલો પ્રયાસજે તમને સફળતા તરફ દોરી જાય. ગઈકાલે પડ્યા તો આજે ઉઠો અને આગળ વધો.“***સફળ વ્યક્તિની ચમકથી જ લોકોને મતલબ હોય છે સાહેબ, તેણે કેટલા અંધારા જોયા એ કોઇ નથી જાણતુ !!***
જો વ્યક્તિના ઇરાદા મક્કમ હોય તો તે દરેક મુશ્કેલીનો સામનો કરીને લક્ષ પ્રાપ્ત કરી શકે છે ****બુદ્ધિશાળી વ્યક્તિ ક્યારેય વીતી ગયેલા સમયનો શોક નથી કરતો અને ભવિષ્યની ચિંતા નથી કરતો પણ માત્ર વર્તમાનકાળને લક્ષ રાખી આગળ વધે છે.***
શ્રેષ્ઠ સંવાદ એ છે કે જે શબ્દોમાં મર્યાદિત અને અર્થમાં અમર્યાદિત હોય…!!****એવું ના લખો કે લખેલા શબ્દો વજનના ભાવે વેચાઈ જાય, એવું લખો કે જ્યાં તમારું નામ લખાય ને વાતનું વજન વધી જાય..!!!****
જે જીતે છે એ ક્યારેક હારી પણ શકે છે પરંતું જે બીજાને જીતાડે છે એ ક્યારેય હારતો નથી.***જીવન માં સૌથી અઘરું કામ દરેકને ખુશ કરવાનું છે, પરંતુ સૌથી સરળ કામ દરેક સાથે ખુશ રહેવાનું છે..****
પહેલા માણસ ટેવ પાડે છે, પછી ટેવ માણસને પાડે છે !!****એક સુખી જીવન જીવવા માટે સારું ઘર નહીં , પણ ઘરનો માહોલ સારો હોવો જરૂરી છે..****મોડું સમજાયેલું સત્ય તાળું તોડયા પછી ખોવાયેલી ચાવી મળ્યાં જેવું હોય છે …****
જ્યારે આપણે બીજાની સફળતાને સ્વીકારતા નથી, ત્યારે તે “ઈર્ષા”બની જાય છે પરંતુ જ્યારે આપણે તેને સ્વીકારીએ છીએ ત્યારે તે “પ્રેરણા” બની જાય છે!!!****
ટૂંકુ ને ટચ આવતીકાલની પ્રગતિ અને સલામતિનો આધાર તમારી આજની પ્રવૃત્તિ પર છે!****
જીવન એવું જીવો કે કોઈની આંખો માં આંસુ આપણા લીધે નહિ, પરંતુ આપણા માટે આવી જાય..!!***પોતાના વિકાસ માટે ઘડિયાળ કરતા હોકાયંત્ર વધારે ઉપયોગી છે કારણ કે, કેટલો સમય ચાલ્યા તેના કરતા કઇ દિશામાં ચાલ્યા એ વધુ મહત્વનું છે***
અવસરને ઓળખતા શીખો, નહીંતર એ અફસોસ બની જશે !****
એક સીધી લીટી ફુટપટ્ટી વગર દોરી જોજો, સરળ બનવું ધારીએ એટલું સીધું નથી.****સાચો માણસ એજ છે જે નાના માણસોની કદર કરે, કેમ કે દિલ તો બધા પાસે હોય છે પણ દિલદાર બધા નથી હોતા !****
શુભ સુવાર જય શ્રીકૃષણ
હસી લેવાથી અને હટી જવાથી ધણી બધી સમસ્યાઓ નો અંત આવે છે..!!****માળા ના વખાણ તો બધા કરે છે, કેમ કે તેમા મોતી દેખાય છે, વખાણ તો એ દોરા ના કરવા જે બધા ને જોડી રાખે છે.****સલાહ થી સસ્તી અને અનુભવ થી મોંધી કોઈ વસ્તુ નથી..!!****
મુશ્કેલ દિવસો એ જ છે જે તમને મજબૂત બનાવે છે..****સ્મિત કરતો ચહેરો તમારી શાન વધારે છે , પરંતુ સ્મિત સાથે કરેલું કાર્ય તમારી ઓળખ વધારે છે .****
વેર વૈભવ વ્યસન અને વ્યાજ વધારશો તો ખોશો લાજ અને ઘટાડશો તો કરશો રાજ.****સાચું બોલવું શ્રેષ્ઠ છે, પરંતુ સાચું સાંભળી લેવું સર્વશ્રેષ્ઠ છે..!!****માણસ ને માફ કરી શકાય, પણ તેની ચાલાકી ને નહીં..****
આંખ વિનાનો નહીં, પણ પોતાના દોષ નહીં જોનારો અંધ છે.***માનતા રાખીને હજાર પગથિયા ચઢવા કરતા માણસાઈ નું એક પગથિયુ ચઢવું સારું..!!*******નડે છે વજન મન ના… અને ઘટાડીયે છે તન ના..!!!
પર્સનાલિટી તમારી કેવી છે એ મહત્વનું નથી, મેન્ટાલીટી તમારી કેવી છે એ મહત્વનું છે***માફી થી ભૂતકાળ ભૂંસાતો નથી પણ ભવિષ્ય ચોક્કસ ઉજ્જવળ બની જાય છે.***સમય નું મહત્વ જરૂરી નથીજેનું મહત્વ છે તેના માટે સમય જરૂરી છે….****
જીવનમાં બે વસ્તુ માણસને દુઃખી કરે છે, એક જીદ ને બીજું અભિમાન..!!પુસ્તક અને માણસ બંને વાંચતા શીખો, પુસ્તક થી જ્ઞાન મળશે, ને માણસ થી અનુભવ“નિષ્ફળતા” એ અનાથ છે! જ્યારે “સફળતા” ના ઘણા સગા હોય છે!!”
જેને વિવાદ કરવો છે તેની પાસે પક્ષ હોય છે, પણ જેને વિકાસ કરવો છે તેની પાસે લક્ષ હોય છે..!!જ્યાં “હું” છે ત્યાં “વિવાદ” છે, અને જ્યાં “અમે” છીએ ત્યાં “સંવાદ” છે.
આસમાન માં નજરથી દેખાતા તારા ગણવા આસાન છે,પરંતુ સાથે રહેતા કોણ આપણા છે તે જાણવું મુશ્કેલ છે.જે વ્યક્તિ જતું કરી શકે છેતે લગભગ બધુ કરી શકે છે.
તમારી કિમત એટલીજ રાખો કે કોઈ ચૂકવી શકે,જો બહુ મોંઘા થયી જશો તો એકલા થયી જશો.આત્મવિશ્વાસ એ ઘણી મોટી મૂડી છે જેના આધારે ઘણા બધા જંગ જીતી શકાય છે.
સફળતા ના રસ્તે તડકો જ કામ આવશે, છાંયડો આવશે તો કદાચ અટકી જાશો.“સંબંધ પૈસા ના મહોતાજ નથી હોતા કેમ કેઅમુક સંબંધો એ નફો નથી કરાવી સકતાપરંતુ અમીર જરૂર બનાવી દે”
જો મહેનત એક આદત બની જાયતો સફળતા એક મુકદ્દર બની જાયજ્યારે તક મળે ત્યારે તૈયાર રહો કેમ કે જ્યારે તક અને તૈયારી સાથે મળે છે ત્યારે જ ભાગ્ય બને છે.“જ્યારે તમે પ્રકાશ માં હોવ છો ત્યારે ઘણા લોકો તમને અનુસરે છે
પરંતુ જેવા આપઅંધારા માં પ્રવેશ કરો છો કે આપનો પડછાયો પણ સાથ છોડી દે છે”“ફક્ત બીજાની અપેક્ષા છોડી દો, દુનિયાની કોઈ તાકાત તમને નહી જુકાવી શકે.”સફળતા તમારો પરિચય દુનિયા સાથે કરાવે છે,શુભ સુવાર સ્ટેટસ
સુવિચારો મહત્વના નથી પરંતુ શું વિચારો છો તે મહત્વનુ છે.ભૂખ લાગે ત્યારે ખાવું એ પ્રકૃતિ છે,પારકાનું પડાવી ને ખાવું એ વિકૃતિ છે
બીજાને ખવરાવી ને ખાવું એ સંસ્કૃતિ છે.“જો આ દુનિયા માં કઈ છોડવું જ હોય તો બીજાને નીચા અને પોતાને ઊંચા દેખાડવાનું છોડી દો”
કોઈ તમને નીચું દેખાડવાનો પ્રયત્ન કરતો હોય તો ગર્વ અનુભવજોકેમ કે“તમે તેનાથી ખૂબ મહાન છો.”જો આપે ગરુડ ની જેમ ઊંચે આકાશ માં ઉડવું હોય તો કાગડાનો સંગ છોડવો પડશે.
જ્યાં સુધી તમે પોતાના પર વિશ્વાસ નહીં કરો ત્યાં સુધી ભગવાન પણ તમારા પર વિશ્વાસ નહીં કરે– સ્વામી વિવેકાનંદ“જ્યારે તમારી પાસે કઈ બાકી ના રહ્યું હોય ત્યારે પણ ભવિષ્ય તો બાકી જ હોય છે.
“માણસે સફળ થવા માટે પોતાની જાત પર વિશ્વાસ કરવો ખુબજ જરૂરી છે.”ખૂબી અને ખામી એ બંને હોય છે આપડાં માં તમે શું પસંદ કરો છો તે મહત્વનુ છે.સાચી દિશા અને સાચા સમય ના જ્ઞાન વગર ઊગતો સૂર્ય પણ આથમતો જ દેખાય છે.
તમને કોઈ હરાવી શકતું નથી જ્યાં સુધી તમે પોતે હાર ના સ્વીકારો.“સફળતા નું રહસ્ય એ છે કે આપનું લક્ષ્ય હમેશા આપની સમક્ષ હોવું જોઈએ.”જીવન માં એક મિત્ર કૃષ્ણ જેવો પણ હોવો જોઈએ
જે આપના માટે યુદ્ધ ના લડે પરંતુ આપની જીત નિશ્ચિત આવશ્ય કરે.સંપતિ સુખ નહીં માત્ર સગવડ આપે છે,સુખ તો સાચા સંબંધો ની પૂંજી થી મળે છે.“અઘરું કામ આવતી કાલે નહીં પરંતુ આજે જ શરૂ કરો”
જીવન માં કઈક મોટું પ્રાપ્ત કરો ત્યારે ક્યારેય નાના ને છોડી ના દોજ્યાં સોઈ ની જરૂર હોય છે ત્યાં તલવાર કામ નથી આવતી.દરેક નિર્ણય એ કુદરત નો જ હોય છે, જે સ્વીકારે છે તે ક્યારેય દુખી થતાં નથી.
“એક હકીકત”જ્યાં સુધી સાચી વાત બહાર ના આવે ત્યાં સુધી ખોટી વાતે અડધી દુનિયા ફરી લીધી હોય છેપરિસ્થિતી થી માણસ જેટલો તૂટે છે તેટલોજ મજબૂત પણ બને છે.અપેક્ષા ના અંત પછી જ શાંતિ ની શરૂઆત થાય છે.
ભેગા તો બધા થાય છે બસ તકલીફ એક થવામાં છે.સારી વ્યક્તિ ની પસંદગી નહીં કરો તો ચાલશે પરંતુએવિ વ્યક્તિ ને જરૂર પસંદ કરજો જે આપણે સારા બનાવે.
વેદના એ વાત નો પુરાવો છે કે, આપણમાં સંવેદના સજીવન છે.દરરોજ પોતાની સાથે મુલાકાત કરો, પોતાને સમજવા પણ જરૂરી છે.સફળતા એ સવાર જેવી છે, માંગવાથી નહીં પણ જાગવાથી મળે છે.સમજ અને ગેર-સમજ વચ્ચે ના અંતર ને માત્ર સંવાદ ના સેતુ થી જ કાપી શકાય છે.નખરાં ત્યારે જ થાય છે જ્યારે વિકલ્પ હોય છે.
સમય એ કોઈનો સગો થતો નથી, સગા બધા સમય જોઈને જ થાય છે.જીવન માં ક્યારેય એ સ્પષ્ટ નથી સમજી શકાતું કે જે તૂટે છે તે આપણો વિશ્વાસ હોય છે કે ભ્રમ.
જમવું અને પેટ ભરવું માં ફર્ક એટલોજ છે જેટલો સાથે હોવામાં અને રહેવામાં છે.જબરદસ્ત સંબંધો માં ક્યારેય જબરદસ્તી નથી હોતી.
સફળતા હમેશા સમય માંગે છે અને સમય હમેશા ધીરજ થી આવે છે.દુશ્મનની દુર્બલતા ન જાણી લો ત્યાં સુધી એને મિત્ર બનાવી રાખોસિંહ ભૂખ્યો હોય છતાં પણ તે ઘાસ ખાતો નથી
એક જ દેશના બે જુદા-જુદા દુશ્મન એક બીજાના મિત્રો હોય છેકટોકટીકાળમાં પ્રેમ અને સાથ આપનાર વ્યક્તિ જ મિત્ર હોય છે
સંતોષ સૌથી મોટું ધન છેવિદ્યા જ નિર્ધન વ્યક્તિનું સૌથી મોટું ધન છે. વિદ્યાને ચોર પણ ચોરી શકતો નથીદુશ્મનોના સારા ગુણોને પણ અપનાવવા જોઇએ
પોતાના લક્ષ્યપ્રાપ્તિ માટે ક્યારેય કોઇ દુશ્મનની મદદ ન લો અને મદદ ન કરોઆળસુ માણસનું વર્તમાન અને ભવિષ્ય સારું હોતું નથી
ચંચલ ચિતવાળા વ્યક્તિ ક્યારેય કાર્ય સમાપ્ત કરી શકતા નથી એટલે પહેલા નિશ્ચય કરો અને પછી કાર્યની શરૂઆત કરોભાગ્ય પૂરૂષાર્થની પાછળ પાછળ ચાલે છે. અર્થ, ધર્મ અને કર્મનો આધાર છે. દુશ્મન દંડનીતિને જ યોગ્ય છે
આગમાં ઘી ન નાખવું જોઇએ એટલે કે ક્રોધિત વ્યક્તિને વધારે ક્રોધ ન અપાવવો જોઇએ.મનુષ્યની વાણી જ વિષ અને અમૃતની ખાણ છે.
દૃષ્ટની મિત્રતા કરતા શત્રુની મિત્રતા વધુ સારીદૂધ માટે હાથણી પાળવાની જરૂર નથી અથાર્ત જરૂરિયાત પૂરતા સાધનો વસાવવા જોઇએમુશ્કેલ સમય માટે ધનની રક્ષા કરવી જોઇએ
સુખનો આધાર ધર્મ છે, ધર્મનો આધાર અર્થ અથાર્ત ધન છે અને અર્થનો આધાર રાજ્ય છેવિચાર અથવા મંત્રણાને ગુપ્ત ન રાખવાથી કાર્ય નષ્ટ થઈ જાય છે.
દુર્બલ સાથે સંધિ ન કરો, ઠંડુ પડેલું લોખંડ બીજા લોખંડ સાથે જોડાઇ શકતું નથીશત્રુના પ્રયત્નોની સમીક્ષા કરતા રહેવું જોઇએ