મિત્રો જો તમે બેવફા શાયરી શોધી રહ્યા છો તો સ્વાગત છે તમારું અમારી પોસ્ટ માં. અહીં તમને Best Bewafa Status મળી રહેશે. આ શાયરી તમે Whatsapp,Facebook અને Instagram માં Share કરી શકો છો. અહીં તમને સારું એવું Bewafa Status નું કલેક્શન મળી રહેશે. Bewafa Sad Status એ દુભાયેલી લાગણીઓને વ્યક્ત કરવાનો એક શ્રેષ્ઠ જરિયો છે.
મિત્રો આપણે કોઈને ખુબ જ પ્રેમ કરતા હોઈએ અને પછી એ આપડે છોડીને ચાલી જાય એનું દુઃખ એક સાચો પ્રેમી જ સમજી શકે છે. આ પોસ્ટમાં એક સાચા આશિકે લખેલી Bewafa Status Shayari આપેલ છે જેને વાંચી ને તમે તમારી આંખ ના આંસુ રોકી નહિ શકો.
આશા છે કે તમને આમારી પોસ્ટ પસંદ આવશે અને તમે મિત્રો સાથે શેર પણ કરશો.
Read Also: [150+] ગુજરાતી જન્મદિવસની શુભકામનાઓ
Bewafa Status
**પ્રેમના નિયમોને હું સારી રીતે જાણું છું,
એટલે જ તને બીજા સાથે હસતા
જોઇને હું પણ હસી લઉં છું.
**જવાબ તો દરેક વાત નો આપી દવ હમણાં,
પણ જે મારા સંબંધ નું મહત્વ ના સમજી શક્યા,
એ મારા શબ્દો ને શું સમજશે.
**દુનિયામાં સૌને પ્રેમ કરવા જન્મ લીધો હતો
ખોટુ ન લગાડતા એમા તમે જરાક વધારે ગમી ગયા
પરંતુ તમને અમે ન ગમ્યા.
**બેશક પ્રેમ અધુરો રહ્યો,
પણ બરબાદી પૂરેપૂરી થઇ છે.
**જો તમને ઊંઘ આવતી હોય તો,
ઊંઘી જાઓ સાહેબ
એમ જાગવા થી પ્રેમ પાછળ ફરતું નહીં.
**મારો પ્યાર સાચો હતો એટલે તારી યાદ આવતી હતી,
જો તારી બેવફાઈ પણ સાચી હોય તો હવે યાદો મા ના આવીશ.
**તારા આપેલા દુઃખ દર્દને વિસરવા,
હું મોહલ્લો છોડીને શહેરમાં આવી ગયો હતો,
ઘવાયેલા આ દિલના તુફાનમાં,
તારી યાદો લઈને હું દિલ ત્યાં જ મૂકી આવ્યો હતો.
**આપણો સૌથી મોટો આનંદ અને આપણી સૌથી મોટી પીડા બીજાઓ સાથેના આપણા સંબંધોમાં આવે છે.
**થોડોક વાંક મજબૂરી અને તકદીર માં પણ શોધો,
દરેક મળેલ વ્યક્તિ કઈ મતલબી નથી હોતી.
**ખુદને બેવફા સમજી તને ભૂલી જઈશ,
પણ દુનિયા સામે તને બેવફા કહી બદનામ નહિ કરું.
**દુઃખ એ વાત નું નથી કે તને મારી કદર નથી
દુઃખ એ વાત નું છેકે જેને તારી કદર નથી, તેની તારે જરૂર છે.
**ટુટેલું મારું દિલ જોઈને એ મલમ લઈ ને આવ્યાં,
રમી લીઘું દિલથી પછી એ ઝખમ દઈ ને ચાલ્યાં.
**મેં હમણાં જ મારી જાતને દિલાસો આપ્યો છે,
કે કોઈને પ્રેમ કરવાથી કોઈ આપણું થતું નહીં.
ગુજરાતી ટેટેસ નવા
**એ દિલ સોં જા અબ તેરી શાયરી પઢને વાલી,
કિસી ઓર શાયર કી ગઝલ બન ગયી હે.
**અભિમાન તોડવા મારું બસ એ એક રાત જ પૂરતી હતી
અને પ્રેમનાં વાદળોમાં મને ભીંજાવા
બસ તારી એક અજાણ્યા જેવી નજર જ પૂરતી હતી.
Bewafa Status Gujarati
**સાચા પ્રેમ ની કિંમત એને જ ખબર હોય,
જેનો પ્રેમ અધૂરો રહી ગયો હોય.
**એટલો ખરાબ તો હું ના હતો કે તે મને ઠુકરાવી દીધો,
તારા આ નિર્ણય પર તને એક દિવસ બહુ અફસોસ થશે.
**કેટલી વખત માફ કરું તને તે ગઈ વખતે પણ,
એવું જ કહીયુ હતું કે હવે આવી ભૂલ નહિ થાય.
**બીજાને હસાવીને પોતાની તકલીફ છુપાવવી એ પણ એક કલા છે સાહેબ.
**આ તો યાદ છે,
લખી લખી ને પણ કેટલી લખાય ?
નથી સાથે પણ,
એ દિલ માં રહે છે.
**મને તો ખબર નથી,
કદાચ તમને ખબર હોય લોકો કહે છે કે,
તમે જ મને બરબાદ કરનારા છો.
**બેવફા લોકો ને અમારા થી વધુ કોણ જાણશે,
અમે તો એ દીવાના છે,
જેને કોઈ ની નફરત થી પણ પ્યાર હતો.
**તારા પ્રેમમાં કંઇક તો વાત હતી
જે હવે મારી એક યાદ બની ગઈ છે,
ભિંજવ્યાં હતા જેને મેં પળ – પળમાં
એ દરેક પળ હવે મારી રાત બની ગઈ છે.
**પ્રેમ ન કરવો તે દુ:ખદ છે,
પરંતુ પ્રેમ કરવા માટે સક્ષમ ન હોવું તે ખૂબ જ દુઃખદ છે.
**કોઈની પાસે એટલી પણ ઉમ્મીદ ના રાખવી કે,
ઉમ્મીદની સાથે સાથે તમે પણ તૂટી જાઓ.
**તમારી કિંમત એટલીજ રાખો સાહેબ
જેટલી સામે વાળો માણસ ચુકવી શકે
જો મોઘા થઈ ગયા તો એકલા પડી જશો.
**હવે કોઇ મનાવવા નહિં આવે એ નક્કી છે.
જિંદગીમાં પહેલી વાર હું ખુદ થી રિસાયો છું.
**“પ્રેમ ની દુનિયા વિચિત્ર છે ” નહીં તો મારી ઉંમર શાયરી કરવાની નથી.
**મારા દિલ ની હાલત પણ મારા વતન જેવીજ છે,
જેને હુકુમત આપી એનેજ બરબાદ કર્યો.
**જે પ્રેમને હું અત્યાર સુધી રેશમની ડોર સમજતો હતો,
એ તો ખરેખર દિલ માટે ફંદો સાબિત થઈ.
Bewafa Status
**તકલીફ તો હમેશા સાચા માણસોને જ છે,
કેમકે ખોટા માણસોનું તો કામ જ તકલીફ આપવાનું છે.
**પ્રેમનાં પ્યાલા થોળા હળવેક થી પીજો.
હોઠ તો પચાવી લેશે પણ દિલ ને બહુ તકલીફ પડશે.
**કોઈની પણ સાથે પ્રેમમાં ન પડો અથવા
પ્રેમની અભિવ્યક્ત ન કરો ચાર દિવસના
સુખ કરતા આખા જીવનની એકલતા વધારે
ઈચ્છવા યોગ્ય.
**આ આંખોમાં પ્રેમ દેખાતો હતો
એ સમય ગયો,
હવે તને તારી ઔકાત દેખાશે.
**એવું કહેવાય છે કે વ્યક્તિ પોતાની કિસ્મત જાતે જ લખે છે.
તો પછી આરોપ ઉપર જોઈને કેમ લાગુ કરો.
**મારી લાશ તારી ગલિયો થી ગુજર રહી છે,
જોઈલો મર્યા પછી પણ અમે રસ્તો નથી બદલ્યો.
**પ્રેમ એટલી હદ સુધી થઈ ગયુ છે
કે હવે દર્દની વર્ષાઓમા વાવાઝોડું આવી ગયુ છે
સ્વપ્નાંઓ પણ એ હદ સુધી તૂટયાં છે
કે શાંત શીતળ સાગરમાં પણ સુનામી આવી ગઈ છે.
**એક પીડા છે, હું ઘણી વાર અનુભવું છું,
જે તમે ક્યારેય જાણતા નહીં હોવ.
તે તમારી ગેરહાજરીને કારણે છે.
**હિસાબ તો નથી રાખ્યો કે વિરહ ને કેટલા વર્ષો વીતી ગયા,
કેટલીક મુલાકાત એવી યાદ આવે છે જાણે કાલની જ વાત હોય.
**ઝીંદગી મળવી એ નસીબ ની વાત છે,
મુત્યુ મળવું એ સમય ની વાત છે,
પણ મુત્યુ પછી પણ કોઈ ના હદય માં
જીવતા રહેવું એ જીંદગી માં કરેલા કર્મ ની વાત છે.
**આ ખોટી સ્માઈલ તારા ચેહરા પર સારી નથી લાગતી.
તારી આંખો માં રહેલી લાગણી હવે મારી નથી લાગતી.
**અવાજ નિયંત્રણ માં છે .
મોંન આખો પણ વાતો કરે છે .
**મારી મોત ની ખબર એને ના કહેજો દોસ્તો,
ઘબરાહત થાય છે કે ગાંડી ના થઈ જાય એ ખુશી થી.
**તને એમ લાગે છે કે આપણે એકબીજા માટે નથી બન્યાં
પરંતુ મારું માનવું છે કે આ દુનિયા આપણી માટે નથી બની.
**સો વાર કીધું દિલ ને ચાલ ભૂલી જા એને,
સો વાર કીધું દિલે તું દીલ થી નથી કહેતો.
બેવફા ના સ્ટેટસ
**પ્રેમ હતો પહેલા જેનાથી,
નફરત છે આજે એનાથી.
**તબાહ થઈ ને પણ તબાહી નથી દેખાતી.
આ ઇશ્ક છે હજુર
એની દવા પણ નથી વેચાતી.
**હવે નાજુક પોપચાંની કતલ કરવામાં આવી છે,
મારા સમય પછી કોઈ મારી નજરમાંથી નીચે આવી ગયું છે.
**ક્યોં વફા ઢૂંઢતે હો બેગાનો કી બસ્તી મે,
વો દેખો બેવફા જા રહી હૈ કિતની મસ્તી મે.
**આ પ્રેમગાથાનું સફર જાણે હવે આ આંખોના અભિમાન જેવું થયું છે,
જ્યાં સાથે રહીને પણ આખું જીવન એકબીજાને અવગણવાનું થયું છે.
**આટલો જ ફરક પડ્યો કે,
તારું કઈ ગયું નહી,
અને મારુ કઈ રહ્યું નહી.
**વાત ખાલી છોડવાની હતી,
છોડીને નહિ તમે તો તોડીને ચાલ્યા ગયા.
**શબ્દો પણ મને ફરીયાદ કરે,
અમારો શું વાંક કે તું,
અમારામાં પણ,
આટલી વેદના ભરે.
**દુસ્મન સામે આવવાથી પણ ડરતા હતા,
અને એ પગલી દિલ ને રમાડી ને ચાલી ગઈ.
**તારી યાદોમાં રહું છું ને ખુબજ સૂકુન મળે છે,
પણ આ દર્દ છે જે મારું, મને વારંવાર યાદ અપાવે છે કે તું મારો પ્રેમ છે, નસીબ નહીં.
**મને એજ વાત કુદરતની બહુ ગમે છે,
એ મારી નથી છતાં પણ મને બહુ ગમે છે.
**કોણ સાચવશે તને મારી જેમ,
જે અલગ પણ રહે અને બહુ જ પ્રેમ પણ કરે.
**આથમે સૂરજ રોજ,
પણ,
યાદો આથમે એવી સાંજ ક્યાંથી લાવું.
**દોસ્તો ! કોઈએ મારૂ દિલ તોડ્યું છે,
હવે તમેજ કહો કે જાન આપું કે જવા દઉં.
**આ કિસ્મતની રેખાઓ પણ એવી રમત રમી રહી છે, જાણે કે પ્રેમ ફક્ત શતરંજનો કોઈ એક મોહરો હોય
જીતનો નાદ થવાનો જ હતો કે તરત જાદુઈ કરમતના લીધે શય અને માત થઈ ગઈ.
બેવફા ના સ્ટેટસ
**ડર એ નથી કે કોઇ રીસાઈ ને ચાલ્યુ જાય છે,
ડર તો એનો છે કે લોકો હસ્તા હસ્તા બોલવાનું બંધ કરી દે છે.
**પ્રેમ કર્યો એટલે તો ભૂલી નથી શકતા,
જો ખાલી ટાઈમ પાસ જ કર્યો હોત ને,
તો ક્યારના સોરી કહીને બ્લોક કરી નાખ્યા હોત.
**યાદ રહેશે મને આ સમય જિંદગીભર માટે
કેટલા તરસ્યા છીએ,
આ જિંદગીમાં એક વ્યક્તિ માટે.
**ખોવાઈ ગયા એ લોકો પણ આ દુનિયાની ભીડમાં,
જેણે વચન આપ્યું હતું મારો હાથ અને સાથ કદી નહીં છોડવાનું.
**બેવફાઇનું નામ તો ઘણું સાંભળ્યું હતું
પણ એનો આજે અનુભવ પણ થઈ ગયો, અને એ અનુભવ કરાવનાર બેવફા બીજું કોઈ નહિ પણ ખુદ મારું કિસ્મત છે, જે પ્રેમ પુરૂ હોવા છતાંય અધુરો જ મુકી દિધો છે.
**પથ્થર જેવો માણસ પણ રડી પડે સાહેબ,
જયારે મનગમતી વસ્તુ બીજા છીનવી જાય છે.
**આજકાલ તો એ અમને ડિજિટલ નફરત કરે છે,
અમને ઓનલાઇન જોઈને પોતે ઑફલાઇન થઈ જાય છે.
**અધૂરા પ્રેમ નુ પણ ભાગાકાર જેવુ છે.
ક્યારેક દાખલો પતી જાય તો પણ શેષ વધતી હોય છે.
**તમારી વફા ભલે ના મળી અમને,
દુઆ કરું છુ કે તમને કોઈ બેવફા ના મળે.
**પ્રેમનાં ગુનામાં બંને સામેલ હતાં,
તો એકની સજા ખામોશી
અને બીજાની દર્દભરી તન્હાઈ કેમ ?
**બસ તારો સાથ મેળવવા કેટલું સહન કરું છું,
તું નહી સમજી શકે ક્યારેય કે હું કેવી રીતે જીવું છું.
**જનમ જનમનો સાથ માંગતા હતા અને,
બે મિનિટમાં ગુસ્સો કરીને જતા રહ્યા.
**ચાલો ફરી પ્યાલો ભરું હું શરાબનો,
નશીલી આંખો ક્યાં જોવા મળે છે હવે.
**મારું દિલ એટલું મોટું નથી કે હું તને બીજાની સાથે જોઈ શકું,
પણ વાત જો તારી ખુશીની હોય તો શોખથી જા.
**મારા જ પ્રેમને મારાથી નફરત થઈ જાય છે,
શું હોઈ શકે સજા એનાથી મોટી,
જેમાં જિંદગી જ જિંદગીથી ખફા થઈ જાય છે.
બેવફા સ્ટેટસ હિન્દી
**કોઈ મિલા હી નહિ જિસકો વફા દેતે
હાર એક ને દિલ તોડા
કિસ કિસ કો સજા દેતે.
**મહોબ્બત કા નતીજા દુનિયા મેં હમને બુરા દેખા
જિન્હેં દાવા થા વફા કા ઉન્હેં હી હમને બેવફા દેખા.
**ઢૂંઢ તો લેતે અપને પ્યાર કો હમ
શહર મેં ભીડ ભી ઇતની ન થી
પર રોક દી તલાશ હમને
ક્યુ કી વો ખોયે નહિ બદલ ગયે થે.
**બહોત અજીબ હે યે મહોબ્બત કરને વાલે
બેવફાઈ કરો તો રોતે હે ઔર વફા કરો તો રુલાતે હે.
**ચાહતે હે વો રોજ એક નયા ચાહને વાલા
એ ખુદા મુજે રોજ એક નયિં સુરત દે દે.
**તેરા ખ્યાલ દિલ સે મીટાયા નહિ અભી
બેવફા મેને તુજકો ભુલાય નહિ અભી.
**ખુદા ને પૂછા ક્યાં સજા દુ ઉસ બેવફા કો
દિલ ને કહા મહોબ્બત હો જાયે ઉસે ભી.
**અપની હી એક ગઝલ સે કુછ યુ ખફા હું મેં
જિકર થા જિસ બેવફા કા,
વહી બેવફા હું મેં.
**ઉસે બેવફા કહેંગે તો
અપની હી નજર મેં ગીર જાયેંગે હમ
વો પ્યાર ભી અપના થા ઔર
વો પસંદ ભી અપની થી.
**હમારે હાર સવાલ કા સિર્ફ એક હી જવાબ આયા
પૈગામ જો પહુંચા હમ તક બેવફા ઇલજામ આયા.
** અપને તાજૂરબો કી અજમાયશ કી જીદ થી
વરના હમકો થા માલુમ કી તુમ બેવફા હો જાઓગે.
**કામ આ સકી ના અપની વફાએ તો ક્યાં કરે
ઉસ બેવફા કો ભૂલ ના જાયે તો ક્યાં કરે.
**હમસે ન કરીયે બાતે યુ બેરુખી સે સનમ
હોને લગે હો કુછ કુછ બેવફા સે તુમ.
**જાતે જાતે ઉસકે આખિરી અલ્ફાઝ યહી થે,
જી શકો તો જી લેના મર જાઓ તો બેહતર હે.
**નજારે તો બદલેન્ગે હી યે તો કુદરત હે,
અફસોસ તો હમે તેરે બદલને કા હુઆ હે.
બેવફા ના ફોટા
**તને આખી રાત એવી રીતે યાદ કરૂ છુ,
જાણે સવારે મારી પરીક્ષા હોય.
**એક દિવસ તો એવો આવશે જ,
કે જયારે મારા જેટલું દર્દ તને પણ થશે.
**હું ભૂલી શકીશ તમને,
જ્યારે મારું અસ્તિત્વ નહીં હોય.
**પ્રેમમાં દર્દનો અનુભવ તો ત્યારે થાય દોસ્ત,
જ્યારે તમે કોઈને પ્રેમ કરતા હો અને એના દિલમાં કોઈ બીજું હોય.
**તું સ્વપ્ન હતી કે હકીકત મને ખબર નથી,
પણ તારી નજીક રેહવાનો એ આનંદ ખુબજ અનેરો હતો,
અને એ આનંદ જ મારા જીવનની અંતિમ ઈચ્છા રહેશે.
**ગમવાથી કોઈ ચીજ આપણી નથી હોતી દરેક મુસ્કાન ખુશીની તો નથી હોતી મેળવવા તો બધા માંગે છે ઘણું બધુ પણ ક્યારેક સમય તો ક્યારેક કિસ્મત સાથે નથી હોતી.
**ક્યારેક-ક્યારેક એ સવાલ ખુબજ સતાવે છે મને કે,
આપણે મળ્યા જ શા માટે જયારે આપડે મળવું જ ના હતું.
**બધું સહન કરી શકતો પુરુષ,
પત્નીની બેવફાઇ ક્યારેય સહન નથી કરી શકતો.
**હું તો પ્રેમ ના દરવાજા પાસે બેઠો હતો
પણ તું તો મારી આંખો માં આવી ગઈ,
શું ખબર હતી મને કે
હું જે નસીબ તારી સાથે હોવાનો વિચારી રહ્યો હતો,
એ નસીબ કોઈ દિવસ મારો હતો જ નહિ.
**જેનુ દીલ સાફ હોય છે ને,
એનું નસીબ હમેશા ખરાબ જ હોય છે.
ગુજરાતી ટેટસ બેવફા
**આંખો થાકી ગઈ છે આકાશ ને જોઈ જોઈ ને,
પણ એ તારો તૂટતો જ નથી,
કે જને જોઈને હું તને માંગી લઉં.
**હવે તો પ્રેમ પણ નોકરી જેવો થઇ ગયો છે,
સારી ઓફર મળતા જ લોકો બીજાના થઇ જાય છે.
**પ્રેમના દરવાજા ને ક્યારે પણ જબરદસ્તી થી નાં ખોલતા,
એક વાર જો ટુટી ગયું તો પાછું જોડાશે નહિ.
**જિંદગીમાં બાકી બધું મળ્યું,
બસ એક તમે જ ન મળ્યા.
**એને મારો સાથ ન આપ્યો તો કદાચ એની કોઈ મજબૂરી હશે,
બેવફા તો એ હોઈ ન શકે બસ મારી મોહબ્બત જ અધુરી હશે.
**પ્રેમના નિયમોને હું સારી રીતે જાણું છું,
એટલે જ તને બીજા સાથે હસતા
જોઇને હું પણ હસી લઉં છું.
**જવાબ તો દરેક વાત નો આપી દવ હમણાં,
પણ જે મારા સંબંધ નું મહત્વ ના સમજી શક્યા,
એ મારા શબ્દો ને શું સજશે.
**દુનિયામાં સૌને પ્રેમ કરવા જન્મ લીધો હતો
ખોટુ ન લગાડતા એમા તમે જરાક વધારે ગમી ગયા
પરંતુ તમને અમે ન ગમ્યા.
**બેશક પ્રેમ અધુરો રહ્યો,
પણ બરબાદી પૂરેપૂરી થઇ છે.
**જો તમને ઊંઘ આવતી હોય તો,
ઊંઘી જાઓ સાહેબ
એમ જાગવા થી પ્રેમ પાછળ ફરતું નહીં.
**મારો પ્યાર સાચો હતો એટલે તારી યાદ આવતી હતી,
જો તારી બેવફાઈ પણ સાચી હોય તો હવે યાદો મા ના આવીશ.
**તારા આપેલા દુઃખ દર્દને વિસરવા,
હું મોહલ્લો છોડીને શહરમાં આવી ગયો હતો,
ઘવાયેલા આ દિલના તુફાનમાં,
તારી યાદો લઈને હું દિલ ત્યાં જ મૂકી આવ્યો હતો.
**આપણો સૌથી મોટો આનંદ અને આપણી સૌથી મોટી પીડા બીજાઓ સાથેના આપણા સંબંધોમાં આવે છે.
**થોડોક વાંક મજબૂરી અને તકદીર માં પણ શોધો,
દરેક મળેલ વ્યક્તિ કઈ મતલબી નથી હોતી.
**ખુદને બેવફા સમજી તને ભૂલી જઈશ,
પણ દુનિયા સામે તને બેફા કહી બદનામ નહિ કરું.
**દુઃખ એ વાત નું નથી કે તને મારી કદર નથી
દુઃખ એ વાત નું છેકે જેને તારી કદર નથી, તેની તારે જરૂર છે.
**ટુટેલું મારું દિલ જોઈને એ મલમ લઈ ને આવ્યાં
રમી લીઘું દિલથીપછી એ ઝખમ દઈ ને ચાલ્યાં.
**મેં હમણાં જ મારી જાતને દિલાસો આપ્યો છે,
કે કોઈને પ્રેમ કરવાથી કોઈઆપણું થતું નહીં.
**એ દિલ સોં જા અબ તેરી શાયરી પઢને વાલી,
કિસી ઓર શાયર કી ગઝલ બન ગયી હે.
**અભિમાન તોડવા મારું બસ એ એક રાત જ પૂરતી હતી
અને પ્રેમનાં વાદળોમાં મને ભીંજાવા
બસ તારી એક અજાણ્યા જેવી નજર જ પૂરતી હતી.
**સાચા પ્રેમ ની કિંમત એને જ ખબર હોય,
જેનો પ્રેમ અધૂરો રહી ગયો હોય.
**એટલો ખરાબ તો હું ના હતો કે તે મને ઠુકરાવી દીધો,
તારા આ નિર્ણય પરતને એક દિવસ બહુ અફસોસ થશે.
**કેટલી વખત માફ કરું તને તે ગઈ વખતે પણ,
એવું જ કહીયુ હતું કે વે આવી ભૂલ નહિ થાય.
**બીજાને હસાવીને પોતાની તકલીફ છુપાવવી એ પણ એક કલા છે સાહેબ.
**આ તો યાદ છે,
લખી લખી ને પણ કેટલી લખાય ?
નથી સાથે પણ,
એ દિલ માં હે છે.
**મને તો ખબર નથી,
કદાચ તમને ખબર હોય લોકો કહે છે કે,
તમે જ મને બરબાદ કરનારા છો.
**બેવફા લોકો ને અમારા થીવધુ કોણ જાણશે,
અમે તો એ દીવાના છે,
જેને કોઈ ની નફરત થી પણ પ્યાર હતો.
આજના ટેટસ
**તારા પ્રેમમાં કંઇક તો વાત હતી
જે હવે મારી એક યાદ બની ગઈ છે,
ભિંજવ્યાં હતા જેને મેં પળ – પળમાં
એ દરેક પળ હવે મારી રાત ની ગઈ છે.
**પ્રેમ ન કરવો તે દુ:ખદ છે,
પરંતુ પ્રેમ કરવા માટે સક્ષમ ન હોવું તે ખૂબ જ દુઃખદ છે.
**કોઈની પાસે એટલી પણ ઉમ્મીદ ના રાખવી કે,
ઉમ્મીદની સાથે સાથે તમે પણ તૂટી જાઓ.
**તમારી કિંમત એટલીજ રાખો સાહેબ
જેટલી સામે વાળો માણસ ચુકવી શકે
જો મોઘા થઈ ગયા તો એકલા પડી જશો.
**હવે કોઇ મનાવવા નહિં આવે એ નક્કી છે.
જિંદગીમાં પહેલી વાર હું ખુદ થી રિસાયો છું.
**“પ્રેમ ની દુનિયા વિચિત્ર છે ” નહીં તો મારી ઉંમર શાયરી કરવાની નથી.
**મારા દિલ ની હાલત પણ મારા વતન જેવીજ છે,
જેને હુકુમત આપી એનેજ બરબાદ કર્યો.
**જે પ્રેમને હું અત્યાર સુધી રેશમનીડોર સમજતો હતો,
એ તો ખરેખર દિલ માટે ફંદો સાબત થઈ.
**તકલીફ તો હમેશા સાચા માણસોને જ છે,
કેમકે ખોટા માણસોનું તો કામ જ તકલીફ આપવાનું છે.
**પ્રેમનાં પ્યાલા થોળા હળવેક થી પીજો.
હોઠ તો પચાવી લેશે પણ દિલ ને બહુ તકલીફ પડશે.
**કોઈની પણ સાથે પ્રેમમાં ન પડો અથવા
પ્રેમની અભિવ્યક્ત ન કરો ચાર દિવસના
સુખ કરતા આખા જીવની એકલતા વધારે
ઈચ્છવા યોગ્ય.
**આ આંખોમાં પ્રેમ દેખાતો હતો
એ સમય ગયો,
હવે તને તારી ઔકાત દેખાશે.
**એવું કહેવાય છે કે વ્યક્તિ પોતાની કિસ્મત જાતે જ લખે છે.
તો પછી આરોપ ઉપર જોઈને કેમ લાગુ કરો.
**મારી લાશ તારી ગલિયો થી ગુજર રહી છે,
જોઈલો મર્યા પછી પણ અમે રસ્તો નથી બદલ્યો.
**પ્રેમ એટલી હદ સુધી થઈ ગયુ છે
કે હવે દર્દની વર્ષાઓમા વાવાઝોડું આવી ગયુ છે
સ્વપ્નાંઓ પણ એ હદ સુધી તૂટયાં છે
કે શાંત શીતળ સાગરમાં પણ સુનામી આવી ગઈ છે.
**એક પીડા છે, હું ઘણી વાર અનુભવું છું,
જે તમે ક્યારેય જાણતા નહીં હોવ.
તે તમારી ગેરહાજરીને કારણે છે.
**હિસાબ તો નથી રાખ્યો કે વિરહ ને કેટલા વર્ષો વીતી ગયા,
કેટલીક મુલાકાત એવી યાદ આવે છે જાણ કાલની જ વાત હોય.
**ઝીંદગી મળવી એ નસીબ ની વાત છે,
મુત્યુ મળવું એ સમય ની વાત છે
પણ મુત્યુ પછી પણ કોઈ ના હદય માં
જીવતા રહેવું એ જીંદગી માં કરેલા કર્મ ની વાત છે.
**આ ખોટી સ્માઈલ તારા ચેહરા પર સારી નથી લાગતી.
તારી આંખો માં રહેલી લાગણી હવે મારી નથી લાગતી.
**અવાજ નિયંત્રણ માં છે .
મોંન આખો પણ વાતો કરે છે .
**મારી મોત ની ખબર એને ના કહેજો દોસ્તો,
ઘબરાહત થાય છે કે ગાંડીના થઈ જાય એ ખુશી થી.
**તને એમ લાગે છે કે આપણે એકબીજા માટે નથી બન્યાં
પરંતુ મારું માનવું છે કે આ દુનિયા આપણી માટે નથી બની.
**સો વાર કીધું દિલ ને ચાલ ભૂલી જા એને,
સો વાર કીધું દિલે તું દીલ થી નથી કહેતો.
**પ્રેમ હતો પહેલા જેનાથી,
નફરત છે આજે એનાથી.
**તબાહ થઈ ને પણ તબાહી નથી દેખાતી.
આ ઇશ્ક છે હજુર
એની દવા પણ નથી વેચાતી.
**હવે નાજુક પોપચાંની કતલ કરવામાં આવી છે,
મારા સમય પછી કોઈ મારી નજરમાંથી નીચે આવી ગયું છે.
**ક્યોં વફા ઢૂંઢતે હો બેગાનો ક બસ્તી મે,
વો દેખો બેવફા જા રહી હૈ કિતની મસ્તી મે.
**આ પ્રેમગાથાનું સફર જાણે હવે આ આંખોના અભિમાન જેવું થયું છે,
જ્યાં સાથે રહીને પણ આખું જીવન એકબીજાને અવગણવાનું થયું છે.
**આટલો જ ફરક પડ્યો કે,
તારું કઈ ગયું નહી,
અને મારુ કઈ રહ્યું નહી
**વાત ખાલી છોડવાની હતી,
છોડીને નહિ તમે તો તોડીને ચાલ્યા ગયા.
**શબ્દો પણ મને ફરીયાદ કરે,
અમારો શું વાંક કે તું,
અમારામાં પણ,
આટલી વેદના ભરે.
**દુસ્મન સામે આવવાથી પણ ડરતા હતા,
અને એ પગલી દિલ ને રમાડી ને ચાલી ગઈ.
**તારી યાદોમાં રહું છું ને ખુબજ સૂકુન મળે છે,
પણ આ દર્દ છે જે મારું, મને વારંવાર યાદ અપાવે છે કે તું મારો પ્રેમ છે, નસીબ નહીં.
**મને એજ વાત કુદરતની બહુ ગમે છે,
એ મારી નથી છતાં પણ મને બહુ ગમે છે.
**કોણ સાચવશે તને મારી જેમ,
જે અલગ પણ રહે અને બહુ જ પ્રેમ પણ કરે.
**આથમે સૂરજ રોજ,
પણ,
યાદો આથમે એવી સાંજ ક્યાંથી લાવું.
**દોસ્તો ! કોઈએ મારૂ દિલ તડ્યું છે,
હવે તમેજ કહો કે જાન આપું કે જવા દઉં.
**આ કિસ્મતની રેખાઓ પણ એવી રમત રમી રહી છે, જાણે કે પ્રેમ ફક્ત શતરંજનો કોઈ એક મોહરો હોય
જીતનો નાદ થવાનો જ હતો કે તરત જાદુઈ કરમતના લીધે શય અને માત થઈ ગઈ.
**ડર એ નથી કે કોઇ રીસાઈ ને ચાલ્યુ જાય છે,
ડર તો એનો છે કે લોકો હસ્તા હસ્તા બોલવાનું બંધ કરી દે છે.
**પ્રેમ કર્યો એટલે તો ભૂલી નથી શકતા,
જો ખાલી ટાઈમ પાસ જ કર્યો હોત ને,
તો ક્યારના સોરી કહીને બ્લોક કરી નાખ્યા હોત.
ગુજરાતી બેવફા સાયરી
**યાદ રહેશે મને આ સમય જિંદગીભર માટે
કેટલા તરસ્યા છીએ,
આ જિંદગીમાં એક વ્યક્તિ માટે.
**ખોવાઈ ગયા એ લોકો પણ આ દુનિયાની ભીડમાં,
જેણે વચન આપ્યું હતું મારો હાથ અને સાથ કદી નહીં છોડવાનું.
**બેવફાઇનું નામ તો ઘણું સાંભળ્યું હતું
પણ એનો આજે અનુભવ પણ થઈ ગયો, અને એ અનુભવ કરાવનાર બેવફા બીજું કોઈ નહિ પણ ખુદ મારું કિસ્મત છે, જે પ્રેમ પુરૂ હોવા છતાંય અધુરો જ મુકી દિધો છે.
**પથ્થર જેવો માણસ પણ રડી પડે સાહેબ,
જયારે મનગમતી વસ્તુ બીજા છીનવી જાય છે.
**આજકાલ તો એ અમને ડિજિટલ નફરત કરે છે,
અમને ઓનલાઇન જોઈને પોતે ઑફલાઇન થઈ જાય છે.
**અધૂરા પ્રેમ નુ પણ ભાગાકાર જેવુ છે.
ક્યારેક દાખલો પતી જાય તો પણ શેષ વધતી હોય છે.
**તમારી વફા ભલે ના મળી અમને,
દુઆ કરું છુ કે તમને કોઈ બેવફના મળે.
**પ્રેમનાં ગુનામાં બંને સામેલ હતાં,
તો એકની સજા ખામોશી
અને બીજાની દર્દભરી તન્હાઈ કેમ ?
**બસ તારો સાથ મેળવવા કેટલું સહન કરું છું,
તું નહી સમજી શકે ક્યારેય કે હું કેવી રીતે જીવું છું.
**જનમ જનમનો સાથ માંગતા હતા અને,
બે મિનિટમાં ગુસ્સો કરીને જતા રહ્ય.
**ચાલો ફરી પ્યાલો ભરું હું શરાબનો,
નશીલી આંખો ક્યાં જોવા મળે છે હવે.
**મારું દિલ એટલું મોટું નથી કે હું તને બીજાની સાથે જોઈ શકું,
પણ વાત જો તારી ખુશીની હોય તો શોખથી જા.
**મારા જ પ્રેમને મારાથી નફરત થઈ જાય છે,
શું હોઈ શકે સજા એનાથી મોટી,
જેમાં જિંદગી જ જિંદગીથી ખફા થઈ જાય છે.
**કોઈ મિલા હી નહિ જિસકો વફા દેતે
હાર એક ને દિલ તોડા
કિસ કિસ કો સજા દેતે.
**મહોબ્બત કા નતીજા દુનિયા મેં હમને બુરા દેખા
જિન્હેં દાવા થા વફા કા ઉન્હેં હી હમને બેવફા દેખા.
**ઢૂંઢ તો લેતે અપને પ્યાર કો હમ
શહર મેં ભીડ ભી ઇતની ન થી
પર રોક દી તલાશ હમને
ક્યુ કી વો ખોયે નહિ બદલ ગયે થે.
**બહોત અજીબ હે યે મહોબ્બત કરને વાલે
બેવફાઈ કરો તો રોતે હે ઔર વફા કરો તો રુલાતે હે.
**ચાહતે હે વો રોજ એક નયા ચાહને વાલા
એ ખુદા મુજે રોજ એક નયિં સુરત દે દે.
**તેરા ખ્યાલ દિલ સે મીટાયા નહિ અભી
બેવફા મેને તુજકો ભુલાય નહિ અભી.
**ખુદા ને પૂછા ક્યાં સજા દુ ઉસ બેવફા કો
દિલ ને કહા મહોબ્બત હો જાયે ઉસે ભી.
**અપની હી એક ગઝલ સે કુછ યુ ખફા હું મેં
જિકર થા જિસ બેવફા કા,
વહી બેવફા હું મેં.
**ઉસે બેવફા કહેંગે તો
અપની હી નજર મેં ગીર જાયેંગે હમ
વો પ્યાર ભી અપના થા ઔર
વો પસંદ ભી અપની થી.
**હમારે હાર સવાલ કા સિર્ફ એક હી જવાબ આયા
પૈગામ જો પહુંચા હમ તક બેવફા ઇલજામ આયા.
** અપને તાજૂરબો કી અજમાયશ કી જીદ થી
વરના હમકો થા માલુમ કી તુમ બેવફા હો જાઓગે.
**કામ આ સકી ના અપની વફાએ તો ક્યાં કરે
ઉસ બેવફા કો ભૂલ ના જાયે તો ક્યાં કરે.
**હમસે ન કરીયે બાતે યુ બેરુખી સે સનમ
હોને લગે હો કુછ કુછ બવફા સે તુમ.
**જાતે જાતે ઉસકે આખિરી અલ્ફાઝ યહી થે,
જી શકો તો જી લેના મર જાઓ તો બેહતર હે.
**નજારે તો બદલેન્ગે હી યેતો કુદરત હે,
અફસોસ તો હમે તેરે બદલને કા હુઆ હે.
**તને આખી રાત એવી રીતે યાદ કરૂ છુ,
જાણે સવારે મારી પરીક્ષા હોય.
**એક દિવસ તો એવો આવશે જ,
કે જયારે મારા જેટલું દર્દ તને પણ થશે.
gujarati bevfa tetes 2022
**હું ભૂલી શકીશ તમને,
જ્યારે મારું અસ્તિત્વ નહીં હોય.
**પ્રેમમાં દર્દનો અનુભવ તો ત્યારે થાય દોસ્ત,
જ્યારે તમે કોઈને પ્રેમ કરતા હો અને ના દિલમાં કોઈ બીજું હોય.
**તું સ્વપ્ન હતી કે હકીકત મને ખબર નથી,
પણ તારી નજીક રેહવાનો એ આનંદ ખુબજ અનેરો હતો,
અને એ આનંદ જ મારા જીવનની અંતિમ ઈચ્છા રહેશે.
**ગમવાથી કોઈ ચીજ આપણી નથી હોતી દરેક મુસ્કાન ખુશીની તો નથી હોતી મેળવવા તો બધા માંગે છે ઘણું બધુ પણ ક્યારેક સમય તો ક્યારેક કિસ્મત સાથે નથી હોતી.
**ક્યારેક-ક્યારેક એ સવાલ ખુબજ સતાવે છે મને કે,
આપણે મળ્યા જ શા માટે જયારે આપડે મળવું જ ના હતું.
**બધું સહન કરી શકતો પુરુષ,
પત્નીની બેવફાઇ ક્યારેય સહન નથી કરી શકતો.
**હું તો પ્રેમ ના દરવાજા પાસે બેઠો હતો
પણ તું તો મારી આંખો માં આવી ગઈ,
શું ખબર હતી મને કે
હું જે નસીબ તારી સાથે હોવાનો વિચારી રહ્યો હતો,
એ નસીબ કોઈ દિવસ મારો હતો જ નહિ.
**જેનુ દીલ સાફ હોય છે ને,
એનું નસીબ હમેશા ખરાબ જ હોય છે.
**આંખો થાકી ગઈ છે આકાશ ને જોઈ જોઈ ને,
પણ એ તારો તૂટતો જ નથી,
કે જને જોઈને હું તને માંગી લઉં.
**હવે તો પ્રેમ પણ નોકરી જેવો થઇ ગયો છે,
સારી ઓફર મળતા જ લોકો બીજાના થઇ જાય છે.
**પ્રેમના દરવાજા ને ક્યારે પણ જબરદસ્તી થી નાં ખોલતા,
એક વાર જો ટુટી ગયું તો પાછું જોડાશે નહિ.
**જિંદગીમાં બાકી બધું મળ્યું,
બસ એક તમે જ ન મળ્યા.
**એને મારો સાથ ન આપ્યો તો કદાચ એની કોઈ મજબૂરી હશે,
બેવફા તો એ હોઈ ન શકે બસ મારી મોહબ્બત જ અધુરી હશે.
Read Also: 100+ Best Shradhanjali in Gujarati
Related Posts | Direct Link |
---|---|
Gujarati Suvichar Collection | Click Here |
Gujarati Shayari Collection | Click Here |
Sharadhanjali in Gujarati | Click Here |
Bewafa Status | Click Here |
Birthday Wishesh in Gujarati | Click Here |
Bewafa Shayari | Click Here |
Gujarati Attitude Status | Click Here |
Gujarati Love Status | Click Here |
Prem Shayari | Click Here |
Sad Shayari Gujarati | Click Here |
Good Morning Quotes in Gujarati | Click Here |
Instagram Bio for Boys | Click Here |
Faceook Bio for Boys | Click Here |