સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા કોઈપણ પરીક્ષા તથા અરજી ફી વગર સીધી ભરતી

  ગુજરાત સમાજ સુરક્ષા વિભાગમાં કોઈપણ પરીક્ષા તથા અરજી ફી વગર સીધી ભરતી જાહેર થઈ ચુકી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.

 ગુજરાત સમાજ સુરક્ષા વિભાગ ભરતી 

સંસ્થા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ
પોસ્ટ વિવિધ
અરજી માધ્યમ ઓફલાઇન
અરજી છેલ્લી તારીખ 08 ફેબ્રુઆરી 2024
સત્તાવાર વેબસાઈટ https://sje.gujarat.gov.in/

પોસ્ટનું નામ

એન્ડ ક્રાફ્ટ મ્યુઝિક ટીચર,
પી.ટી.ઇન્સ્ટ્રક્ટર કમ યોગા ટ્રેનર,
એજ્યુકેટર,પેરામેડિકલ સ્ટાફ,
રસોઈયા
હેલ્પર કમ નાઈટ વોચમેન

શૈક્ષણિક લાયકાત

મિત્રો આ ભરતી માટે શૈક્ષણિક લાયકાત ભરતી ની પોસ્ટ મુજબ નક્કી કરવામાં આવી છે પણ 12 પાસ હોવું જરૂરી છે, વધુ માહિતી માટે નોટીફીકેશન વાચો જે નીચે આપવામાં આવ્યું છે,

ફોર્મ માટે જરૂરી દસ્તાવેજ

આધારકાર્ડ/પાનકાર્ડ/ચૂંટણી કાર્ડ
લિવિંગ સર્ટિફિકેટ
માર્કશીટ
ડિગ્રી
પાસપોર્ટ સાઇઝ ફોટો
અનુભવનું પ્રમાણપત્ર
ફોટો
સહી
વગેરે

પસંદગી પ્રક્રિયા

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. ઇન્ટરવ્યૂની તારીખ તથા સ્થળની માહિતી નીચે આપવામાં આવેલ છે.

વયમર્યાદા

ગુજરાત સરકાર અંતર્ગતની આ ભરતી પ્રક્રિયામાં ભાગ લેવા માટે તથા નોકરી મેળવવા માટે તમામ કેટેગરીના ઉમેદવારોની ઓછામાં ઓછી ઉંમર 21 વર્ષ તથા 40 વર્ષથી વધુ ન હોવી જોઈએ.

પગાર ધોરણ

એજ્યુકેટર ના પદ માટે પગાર રૂપિયા 17,318
આર્ટ એન્ડ ક્રાફ્ટ મ્યુઝિક ટીચર, પી. ટી. ઇન્સ્ટ્રક્ટર કમ યોગા ટ્રેનર, પેરા મેડિકલ સ્ટાફ વગેરે આ ત્રણ પદ માટે પગાર રૂપિયા 12,318
 રસોયા ના પદ માટે પગાર રૂપિયા 12026
તથા હેલ્પર કમ નાઈટ વોચમેનના પદ માટે પસંદગી પામેલ ઉમેદવારને 11,767 

ઇન્ટરવ્યૂ તારીખ અને સ્થળ

મિત્રો જણાવી દઈએ કે આ ૧૧ માસ ની ભરતી કરાર આધારિત આ ભરતી માટે ઇન્ટરવ્યૂ તારીખ અને સ્થળ નીચે પ્રમાણે રાખવામાં આવ્યું છે જેમ કે તારીખ છે 1 ફેબ્રુઆરી 2024 થી 7 ફેબ્રુઆરી 2024 અને ઇન્ટરવ્યૂ સ્થળ Shri Vahi Gandhi Deaf and Dumb School, Behind Bus Station, Aravalli-Modasa

ઉપયોગી લિંક

સત્તાવાર વેબસાઈટ માટે         અહીં ક્લિક કરો
જાહેરાત માટે                              અહીં ક્લિક કરો

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top